Hymn No. 758 | Date: 08-Apr-1987
|
|
Text Size |
 |
 |
1987-04-08
1987-04-08
1987-04-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11747
સહન કર્યું દુઃખ બહુ જગનું માડી, તારું મૌન સહન થાતું નથી
સહન કર્યું દુઃખ બહુ જગનું માડી, તારું મૌન સહન થાતું નથી સહન કર્યો ભાર બહુ જગનો માડી, તારા મૌનનો ભાર સહન થાતો નથી સંસારતાપ સહન કર્યો જગમાં માડી, તાપ વિરહનો સહન થાતો નથી સ્થિર બેસ હવે તો તું મુજ હૈયામાં માડી, ભટકવું તારું તો સહન થાતું નથી પ્રકાશ તારો ના મળ્યો જગમાં માડી, અંધકાર હવે સહન થાતો નથી કર્મના બંધન સતાવે મુજને માડી, મજબૂરી એની સહન થાતી નથી કૃપાનું બિંદુ, હૈયું ઝંખે મારું માડી, તારો રોષ તો સહન થાતો નથી દર્શન કાજે હૈયું ઝંખે મારું, માડી વિલંબ હવે તો સહન થાતો નથી નાચ નચાવ્યો માયાએ ખૂબ માડી, અસહાયતા હવે સહન થાતી નથી વિનંતી સ્વીકારજે હવે તો માડી, વિલંબ તારો સહન થાતો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sahan karyum dukh bahu jaganum maadi, taaru mauna sahan thaatu nathi
sahan karyo bhaar bahu jagano maadi, taara maunano bhaar sahan thaato nathi
sansaratapa sahan karyo jag maa maadi, taap virahano sahan thaato nathi
sthir besa have to tu mujh haiya maa maadi, bhatakavum taaru to sahan thaatu nathi
prakash taaro na malyo jag maa maadi, andhakaar have sahan thaato nathi
karmana bandhan satave mujh ne maadi, majaburi eni sahan thati nathi
kripanum bindu, haiyu jankhe maaru maadi, taaro rosha to sahan thaato nathi
darshan kaaje haiyu jankhe marum, maadi vilamba have to sahan thaato nathi
nacha nachavyo mayae khub maadi, asahayata have sahan thati nathi
vinanti svikaraje have to maadi, vilamba taaro sahan thaato nathi
Explanation in English
In this devotional bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is expressing his love for Divine Mother. He is communicating ...
I have suffered a lot in this world, your silence, I can not bear.
I have sustained many burdens in this world, burden of your silence, I can not bear.
Worldly frustration, I have suffered a lot, frustration of separating from you, I can not bear.
Please sit still in my heart at least now, O Mother, your wandering away from me, I cannot bear.
Illumination of yours, I didn't find in this world, this darkness, now, I cannot bear.
Bondage of karmas is harassing me, O Mother, compulsion of it, I cannot bear.
A drop of your grace, I am longing for, O Mother, your anger, I cannot bear.
Your vision, I am longing for, O Mother, any delay, now, I cannot bear.
Illusion has made me dance so much, O Mother, this helplessness, now, I cannot bear.
Please accept my request at least now, O Mother, postponement of yours, now, I cannot bear.
|