1995-02-14
1995-02-14
1995-02-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1175
જીવનમાં તો જરૂર છે, ને જરૂર નથી (2)
જીવનમાં તો જરૂર છે, ને જરૂર નથી (2)
છે જીવનમાં તો જલદીની જરૂર લાગે, ક્યારેક જલદીની જરૂર નથી
જીવનમાં મંઝિલે જલદી પહોંચવાની જરૂર છે, જલદીમાં ભૂલો કરવાની જરૂર નથી
જીવનને સમજવાની જલદી જરૂર છે, સમજણમાં જાગે શંકા, એવી જરૂર નથી
કર્મ કરવાની જીવનમાં તો જરૂર છે, બાંધે એવા કર્મોની તો જરૂર નથી
વાતો કરવાની જીવનમાં જરૂર છે, વાતનું વતેસર થઈ જાય એની જરૂર નથી
ભૂલો સુધારવાની જીવનમાં જરૂર છે, ભૂલો સુધારવા ભૂલો વધારવાની જરૂર નથી
જીવનમાં પ્રકાશની તો જરૂર છે, પ્રકાશ કર્મ જીવનને બાળવાની જરૂર નથી
જીવનમાં દાન કરવાની જરૂર છે, દાનમાં ખાનદાની ખોવાની જરૂર નથી
સાગર જેવા વિશાળ હૈયાંની જરૂર છે, હૈયાંમાં ખારાશ ભરવાની જરૂર નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ tō jarūra chē, nē jarūra nathī (2)
chē jīvanamāṁ tō jaladīnī jarūra lāgē, kyārēka jaladīnī jarūra nathī
jīvanamāṁ maṁjhilē jaladī pahōṁcavānī jarūra chē, jaladīmāṁ bhūlō karavānī jarūra nathī
jīvananē samajavānī jaladī jarūra chē, samajaṇamāṁ jāgē śaṁkā, ēvī jarūra nathī
karma karavānī jīvanamāṁ tō jarūra chē, bāṁdhē ēvā karmōnī tō jarūra nathī
vātō karavānī jīvanamāṁ jarūra chē, vātanuṁ vatēsara thaī jāya ēnī jarūra nathī
bhūlō sudhāravānī jīvanamāṁ jarūra chē, bhūlō sudhāravā bhūlō vadhāravānī jarūra nathī
jīvanamāṁ prakāśanī tō jarūra chē, prakāśa karma jīvananē bālavānī jarūra nathī
jīvanamāṁ dāna karavānī jarūra chē, dānamāṁ khānadānī khōvānī jarūra nathī
sāgara jēvā viśāla haiyāṁnī jarūra chē, haiyāṁmāṁ khārāśa bharavānī jarūra nathī
|
|