Hymn No. 762 | Date: 15-Apr-1987
|
|
Text Size |
 |
 |
કોઈ નમે તને માડી દુઃખોથી દાઝનારા, કોઈ નમે તને માડી, આશાથી ભજનારા
Koi Name Tane Madi Dukho Thi Daaznara, Koi Name Tane Madi Asha Thi Bhajnara
મા, ભગવાન (Almighty Mother, God)
1987-04-15
1987-04-15
1987-04-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11751
કોઈ નમે તને માડી દુઃખોથી દાઝનારા, કોઈ નમે તને માડી, આશાથી ભજનારા
કોઈ નમે તને માડી દુઃખોથી દાઝનારા, કોઈ નમે તને માડી, આશાથી ભજનારા કોઈ નમે તને માડી, સંકટે સપડાયા, કોઈ નમે તને માડી, હૈયા પ્રેમથી વિંધાયા કોઈ નમે તને માડી, અંધારે અટવાયા, કોઈ નમે તને માડી, પ્રેમથી પૂજનારા કોઈ નમે તને માડી, પાપોથી ખરડાયા, કોઈ નમે તને માડી, પંથ શોધનારા કોઈ નમે તને માડી, લોભે લપટાયા, કોઈ નમે તને માડી, શાંતિ ઝંખનારા કોઈ નમે તને માડી, કાળા કર્મો કરનારા, કોઈ નમે તને માડી, ભક્તિથી ભજનારા કોઈ નમે તને માડી, માયાથી હાર્યા, કોઈ નમે તને માડી, જુગ જુગ જોનારા કોઈ નમે તને માડી, પ્રેમથી ભીંજાયા, કોઈ નમે તને માડી, મુક્તિ ઝંખનારા કોઈ નમે તને માડી, સંયમે રહેનારા, કોઈ નમે તને માડી વૃત્તિથી વહેંચાયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi naame taane maadi duhkhothi dajanara, koi naame taane maadi, ashathi bhajanara
koi naame taane maadi, sankate sapadaya, koi naame taane maadi, haiya prem thi vindhaya
koi naame taane maadi, andhare atavaya, koi naame taane maadi, prem thi pujanara
koi naame taane maadi, papothi kharadaya, koi naame taane maadi, panth shodhanara
koi naame taane maadi, lobhe lapataya, koi naame taane maadi, shanti jankhanara
koi naame taane maadi, kaal karmo karanara, koi naame taane maadi, bhakti thi bhajanara
koi naame taane maadi, maya thi harya, koi naame taane maadi, jug juga jonara
koi naame taane maadi, prem thi bhinjaya, koi naame taane maadi, mukti jankhanara
koi naame taane maadi, sanyame rahenara, koi naame taane maadi vrittithi vahenchaya
Explanation in English
In this one more devotional, Gujarati bhajan,
He is saying...
Many bow down to you, O Mother, in their grief, many bow down to you, O Mother, in expectation.
Many bow down to you, O Mother, in their troubles, many bow down to you, O Mother, with their heart pierced with love.
Many bow down to you, O Mother with lost perspective, many bow down to you, O Mother, in devotion with love.
Many bow down to you, O Mother, after sinking in sins, many bow down to your, O Mother, seeking their path.
Many bow down to you,O Mother, in greed, many bow down to you, O Mother, seeking peace and calm.
Many bow down to you, O Mother, after doing harsh, bad karmas (actions), many bow down to you, O Mother, in worship.
Many bow down to, O Mother, lost in illusion, many bow down to you, O Mother,in eternal quest.
Many bow down to you, O Mother, soaked in love, many bow down to you, O Mother, in search of liberation.
Many bow down to you, O Mother, in discipline, many bow down to you, O Mother, by inherent tendencies.
Kaka's sharp observation of mindset of people is very apparent in this bhajan. Many hearts are filled with their own agenda for leaning towards God, while many hearts are filled with love and devotion towards God.
|