Hymn No. 764 | Date: 16-Apr-1987
|
|
Text Size |
 |
 |
1987-04-16
1987-04-16
1987-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11753
આવી જગમાં જાણ્યું, આવ્યા ક્યાંથી એ જાણ્યું નહિ
આવી જગમાં જાણ્યું, આવ્યા ક્યાંથી એ જાણ્યું નહિ, જાણ્યું ભલે ઘણું, જો એ ના જાણ્યું તો એ શા કામનું જાણ્યા અન્યને ભલે જગમાં, ખુદને જો જાણ્યો નહિ જાણ્યું ભલે ઘણું, જો એ ના જાણ્યું, તો એ શા કામનું આવ્યો છે તો જાશે જરૂર, જવાનો ક્યાં એ જો જાણ્યું નહિ જાણ્યું ભલે ઘણું, જો એ ના જાણ્યું, તો એ શા કામનું કરી તૈયારી જગની મુસાફરીની, સાચી તૈયારી જો કરી નહિ કરી ભલે બીજી તૈયારી, સાચી તૈયારી વિના શા કામની અન્યના કર્મને જોખતો રહ્યો, ખુદના કર્મને જોખ્યા નહિ જોખ્યા કર્મો ભલે અન્યના, જોખ્યા તોયે એ શા કામના જિંદગીભર માયાને ભજી, માયાપતિને તો વીસરી ગયો ભજી ભલે માયાને, ભજી તોયે એ શા કામની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavi jag maa janyum, aavya kyaa thi e janyum nahi,
janyum bhale ghanum, jo e na janyum to e sha kamanum
janya anyane bhale jagamam, khudane jo janyo nahi
janyum bhale ghanum, jo e na janyum, to e sha kamanum
aavyo che to jaashe jarura, javano kya e jo janyum nahi
janyum bhale ghanum, jo e na janyum, to e sha kamanum
kari taiyari jag ni musapharini, sachi taiyari jo kari nahi
kari bhale biji taiyari, sachi taiyari veena sha kamani
anyana karmane jokhato rahyo, khudana karmane jokhya nahi
jokhya karmo bhale anyana, jokhya toye e sha kamana
jindagibhara maya ne bhaji, mayapatine to visari gayo
bhaji bhale mayane, bhaji toye e sha kamani
Explanation in English
In this Gujarati bhajan, Shri Devendra Ghia (Kaka) is directing us to think about what is of importance and what is not.
He is saying...
We have come here in this world that we know, but from where that we are not aware.
We have learnt a lot in this world, but we haven't learnt anything about ourselves. So, all the learning is of no use. We have arrived in this world and one day we will depart also, but to which world that we don't know. We have done lot of preparations to live in this life which comes with expiry date. We haven't done any preparations for our journey afterwards. Whole life we kept on focusing on Karmas(actions) of others, we never focused on our own Karmas (deeds). So, evaluation of others is of no use. Whole life we devoted to this illusion of this world. But, we forgot to devote ourselves to the creator of this world. So, all the devotion is of no use.
Kaka (Satguru Devendra Ghia) is saying that our existence in this world is actually a journey from previous life to the next life. Every thing about this life is temporary and what we achieve (education, money, power, status) is of no importance. The important aspect is what we are doing to come out of this cycle of life and death and to be liberated. We need to travel inwards to self awareness than outward. Urge for more silence in life. Establish harmony with God and seek proximity to Divine with worship and prayer.
|