Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 766 | Date: 17-Apr-1987
છૂટતા જો દેહ, મુક્તિ મળી જાય (2)
Chūṭatā jō dēha, mukti malī jāya (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 766 | Date: 17-Apr-1987

છૂટતા જો દેહ, મુક્તિ મળી જાય (2)

  No Audio

chūṭatā jō dēha, mukti malī jāya (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-04-17 1987-04-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11755 છૂટતા જો દેહ, મુક્તિ મળી જાય (2) છૂટતા જો દેહ, મુક્તિ મળી જાય (2)

   મુક્તિ તો જગમાં, સહુને સહજ બની જાય

આવ્યા જે જગમાં, નથી રહ્યાં કોઈ (2)

   ટક્યા નથી દેહ કોઈના, તો મુક્ત બની જાય

જકડી રાખે વૃત્તિ સહુને સદાય, બાંધે સહુને સદાય

   છૂટશું જો એમાંથી, મુક્તિ સાચી મળી જાય

દોડાવે વૃત્તિ સહુને સદાય, સહુ વૃત્તિ પાછળ ખેંચાય

   દોડે વૃત્તિ આપણા ધારી જો, કાબૂ મળી જાય

છૂટે દેહ ભલે, વૃત્તિ જો ના છૂટે ત્યાંય

   બંધન તો રહેશે ઊભા સદાય

કરુણા છે તો કેવી આ જગમાં

   ના દેખાતી વૃત્તિ, આપણને બાંધી જાય

હૈયું તો પામ્યા, નાચ જો સમજ્યા, છૂટવા લાગી જાય

   સફળતા સુધી મંડી રહી, મુક્તિ મળી જાય

કદમ કદમ પર રૂપ તો ધરે અનોખા

   ભુલાવામાં નાંખી સદા એ તો જાય

થાતા સ્થિર વૃત્તિ, અટકશે રૂપો જુદાં જુદાં

   પ્રભુમાં જો એકરૂપ બની જાય, તો મુક્તિ સાચી મળી જાય
View Original Increase Font Decrease Font


છૂટતા જો દેહ, મુક્તિ મળી જાય (2)

   મુક્તિ તો જગમાં, સહુને સહજ બની જાય

આવ્યા જે જગમાં, નથી રહ્યાં કોઈ (2)

   ટક્યા નથી દેહ કોઈના, તો મુક્ત બની જાય

જકડી રાખે વૃત્તિ સહુને સદાય, બાંધે સહુને સદાય

   છૂટશું જો એમાંથી, મુક્તિ સાચી મળી જાય

દોડાવે વૃત્તિ સહુને સદાય, સહુ વૃત્તિ પાછળ ખેંચાય

   દોડે વૃત્તિ આપણા ધારી જો, કાબૂ મળી જાય

છૂટે દેહ ભલે, વૃત્તિ જો ના છૂટે ત્યાંય

   બંધન તો રહેશે ઊભા સદાય

કરુણા છે તો કેવી આ જગમાં

   ના દેખાતી વૃત્તિ, આપણને બાંધી જાય

હૈયું તો પામ્યા, નાચ જો સમજ્યા, છૂટવા લાગી જાય

   સફળતા સુધી મંડી રહી, મુક્તિ મળી જાય

કદમ કદમ પર રૂપ તો ધરે અનોખા

   ભુલાવામાં નાંખી સદા એ તો જાય

થાતા સ્થિર વૃત્તિ, અટકશે રૂપો જુદાં જુદાં

   પ્રભુમાં જો એકરૂપ બની જાય, તો મુક્તિ સાચી મળી જાય




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chūṭatā jō dēha, mukti malī jāya (2)

   mukti tō jagamāṁ, sahunē sahaja banī jāya

āvyā jē jagamāṁ, nathī rahyāṁ kōī (2)

   ṭakyā nathī dēha kōīnā, tō mukta banī jāya

jakaḍī rākhē vr̥tti sahunē sadāya, bāṁdhē sahunē sadāya

   chūṭaśuṁ jō ēmāṁthī, mukti sācī malī jāya

dōḍāvē vr̥tti sahunē sadāya, sahu vr̥tti pāchala khēṁcāya

   dōḍē vr̥tti āpaṇā dhārī jō, kābū malī jāya

chūṭē dēha bhalē, vr̥tti jō nā chūṭē tyāṁya

   baṁdhana tō rahēśē ūbhā sadāya

karuṇā chē tō kēvī ā jagamāṁ

   nā dēkhātī vr̥tti, āpaṇanē bāṁdhī jāya

haiyuṁ tō pāmyā, nāca jō samajyā, chūṭavā lāgī jāya

   saphalatā sudhī maṁḍī rahī, mukti malī jāya

kadama kadama para rūpa tō dharē anōkhā

   bhulāvāmāṁ nāṁkhī sadā ē tō jāya

thātā sthira vr̥tti, aṭakaśē rūpō judāṁ judāṁ

   prabhumāṁ jō ēkarūpa banī jāya, tō mukti sācī malī jāya
English Explanation Increase Font Decrease Font


In this bhajan Shri Devendra Ghia also fondly called Pujya Kaka, our Guruji is explaining the true meaning of liberation. That is liberation of soul not body.

He is saying...

As soon as you leave the body, if you get liberated, then the liberation will become very obvious in this world.

We have come in this world, and not going to stay forever, this body doesn't last forever, but that doesn't make one liberated.

Gripped by attitude and inherent nature, that binds us forever, if we are released from that then true liberation can be attained.

We are driven by our attitude and inherent nature, everyone is drawn towards their tendencies.

This inherent tendencies are running on its own, only if we can control.

Even when the body is released, if the inherent tendencies are not released, the bondage continues.

The sad part in this world is such that unseen inherent attitude keeps us bounded.

We have heart full of emotions, and we understand the dance of emotions, if that is released then success towards liberation can be achieved.

In every step of yours, the different emotions, and your nature creates different attitude, and it is confusing.

When emotions and tendencies become stable, then various embodiment will stop and if united with God, then the liberation will be surely attained.
Scan Image

Gujarati Bhajan no. 766 by Satguru Devendra Ghia - Kaka
First...766767768...Last