BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 767 | Date: 18-Apr-1987
   Text Size Increase Font Decrease Font

રે માડી, તારા ગુણલા ગાવા બેસું જ્યાં (2)

  No Audio

Re Madi, Tara Gunla Gava Besu Jya

મા, ભગવાન (Almighty Mother, God)


1987-04-18 1987-04-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11756 રે માડી, તારા ગુણલા ગાવા બેસું જ્યાં (2) રે માડી, તારા ગુણલા ગાવા બેસું જ્યાં (2)
   હૈયું મારું (2) તો હરખાઈ જાય
રે માડી, તારી લીલા સમજવા બેસું જ્યાં,
   એ તો સમજી ના સમજાય
રે માડી દેતી અણસાર પળે ને પળે,
   તોયે અણસાર ચૂકી જવાય
રે માડી, તું તો કરતી ધાર્યા ને અણધાર્યા કામ,
   બુદ્ધિ મારી તો ત્યાં થંભી જાય
રે માડી, હૈયાની વાત મારી, પૂરી કહું ન કહું જ્યાં
   તું તો એ પૂરી સમજી જાય
રે માડી, ખૂણે ખૂણે જગમાં, પુકાર કરે તને જ્યાં
   તું તો તરત ત્યાં પહોંચી જાય
રે માડી, અશાંત હૈયાને, તારા નામનું અમૃત મળી જાય
   એ તો ત્યાં તરત શાંતિ પામી જાય
રે માડી, કરુણાભરી દૃષ્ટિ તારી, મુજ પર પડી જાય
   હૈયામાં મારા તો કંઈ કંઈ થઈ જાય
રે માડી, તારી કૃપા તો ના ઉતરે જ્યાં
   સાચું ને ખોટું તો ના સમજાય
રે માડી, તારા પ્રેમનો ભૂખ્યો છું હું તો બાળ
   આજ તો તારા પ્રેમમાં નવરાવી નાખ
Gujarati Bhajan no. 767 by Satguru Devendra Ghia - Kaka
રે માડી, તારા ગુણલા ગાવા બેસું જ્યાં (2)
   હૈયું મારું (2) તો હરખાઈ જાય
રે માડી, તારી લીલા સમજવા બેસું જ્યાં,
   એ તો સમજી ના સમજાય
રે માડી દેતી અણસાર પળે ને પળે,
   તોયે અણસાર ચૂકી જવાય
રે માડી, તું તો કરતી ધાર્યા ને અણધાર્યા કામ,
   બુદ્ધિ મારી તો ત્યાં થંભી જાય
રે માડી, હૈયાની વાત મારી, પૂરી કહું ન કહું જ્યાં
   તું તો એ પૂરી સમજી જાય
રે માડી, ખૂણે ખૂણે જગમાં, પુકાર કરે તને જ્યાં
   તું તો તરત ત્યાં પહોંચી જાય
રે માડી, અશાંત હૈયાને, તારા નામનું અમૃત મળી જાય
   એ તો ત્યાં તરત શાંતિ પામી જાય
રે માડી, કરુણાભરી દૃષ્ટિ તારી, મુજ પર પડી જાય
   હૈયામાં મારા તો કંઈ કંઈ થઈ જાય
રે માડી, તારી કૃપા તો ના ઉતરે જ્યાં
   સાચું ને ખોટું તો ના સમજાય
રે માડી, તારા પ્રેમનો ભૂખ્યો છું હું તો બાળ
   આજ તો તારા પ્રેમમાં નવરાવી નાખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
re maadi, taara gunala gava besum jya (2)
haiyu maaru (2) to harakhai jaay
re maadi, taari lila samajava besum jyam,
e to samaji na samjaay
re maadi deti anasara pale ne pale,
toye anasara chuki javaya
re maadi, tu to karti dharya ne anadharya kama,
buddhi maari to tya thambhi jaay
re maadi, haiyani vaat mari, puri kahum na kahum jya
tu to e puri samaji jaay
re maadi, khune khune jagamam, pukara kare taane jya
tu to tarata tya pahonchi jaay
re maadi, ashanta haiyane, taara naam nu anrita mali jaay
e to tya tarata shanti pami jaay
re maadi, karunabhari drishti tari, mujh paar padi jaay
haiya maa maara to kai kami thai jaay
re maadi, taari kripa to na utare jya
saachu ne khotum to na samjaay
re maadi, taara prem no bhukhyo chu hu to baal
aaj to taara prem maa navaravi nakha

Explanation in English
In this devotional Gujarati bhajan, Shri Devendra Ghia, our Kaka, is communicating with Divine Mother in his customary style.
He is communicating...
O Divine Mother, when I start singing in praise of your virtues, My heart gets overwhelmed with joy.
O Divine Mother, when I try to understand your creation, I understand, but without any understanding.
O Divine Mother, I realize your presence every moment, still I fail to actually realize.
O Divine Mother, you do miraculous work, I fail to understand the same with my human intelligence.
O Divine Mother, I pour my heart out to you and halfway only you understand me completely.
O Divine Mother, whoever calls you from any where in the world, you reach out to them instantaneously.
O Divine Mother, when a restless heart connects with your divinity, it immediately becomes peaceful.
O Divine Mother, when you look at me with kindness, my heart starts fluttering in excitement.
O Divine Mother, till you bestow your grace upon me, I remain confused between right and wrong.
O Divine Mother, I am longing for your love, I am your child, please shower me with your love.
Kaka's pure communication with Divine Mother,
Kaka's longing to be with Divine Mother,
Kaka's love for Divine Mother,
Kaka's vulnerability in front of Divine Mother,
Kaka's devotion,
Is all so apparent in this bhajan.

First...766767768769770...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall