Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 768 | Date: 22-Apr-1987
અમૃતને ઝંખનારા, ઝેરની તૈયારી તો પહેલી રાખજે
Amrut Ne Zankhnara, Zer Ni Taiyari To Paheli Rakhaje

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 768 | Date: 22-Apr-1987

અમૃતને ઝંખનારા, ઝેરની તૈયારી તો પહેલી રાખજે

  No Audio

Amrut Ne Zankhnara, Zer Ni Taiyari To Paheli Rakhaje

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-04-22 1987-04-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11757 અમૃતને ઝંખનારા, ઝેરની તૈયારી તો પહેલી રાખજે અમૃતને ઝંખનારા, ઝેરની તૈયારી તો પહેલી રાખજે

ગુલાબફૂલ ચૂંટનારા, કાંટાની તૈયારી તો રાખજે

મંથન થાતાં, ઝેર તો પહેલું ઉપર સદા આવશે

ઝેર પચાવી મંથન કરતા, છેલ્લે અમૃત પામી જાશે

મુસાફરી લાંબી કરનારા, ક્યાંક તો છાંયડો મળી જાશે

તડકો અને થાક સહન કરી, મુસાફરી ચાલુ તો રાખજે

એકલતા સહન કરનારા, સાથી તો તને મળી જાશે

વેરને વિસરનારા, જીવનમાં તો પ્રેમ મળી જાશે

સુખને તો ઝંખનારા, દુઃખની તૈયારી તો રાખજે

પવિત્રતાથી રહેનારા, અણસાર પ્રભુનો તો મળી જાશે

અપમાન સહન કરનારા, તને માન તો મળી જાશે

પ્રભુના વિશ્વાસે રહેનારા, ભવસાગર તો તરી જાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

amr̥tanē jhaṁkhanārā, jhēranī taiyārī tō pahēlī rākhajē

gulābaphūla cūṁṭanārā, kāṁṭānī taiyārī tō rākhajē

maṁthana thātāṁ, jhēra tō pahēluṁ upara sadā āvaśē

jhēra pacāvī maṁthana karatā, chēllē amr̥ta pāmī jāśē

musāpharī lāṁbī karanārā, kyāṁka tō chāṁyaḍō malī jāśē

taḍakō anē thāka sahana karī, musāpharī cālu tō rākhajē

ēkalatā sahana karanārā, sāthī tō tanē malī jāśē

vēranē visaranārā, jīvanamāṁ tō prēma malī jāśē

sukhanē tō jhaṁkhanārā, duḥkhanī taiyārī tō rākhajē

pavitratāthī rahēnārā, aṇasāra prabhunō tō malī jāśē

apamāna sahana karanārā, tanē māna tō malī jāśē

prabhunā viśvāsē rahēnārā, bhavasāgara tō tarī jāśē
English Explanation Increase Font Decrease Font

Those who are longing for nectar, first be prepared to drink poison.

Those who want to pluck roses, be prepared to be pricked with thorns.

With the churning, first the poison will come out.

When the poison is digested and the churning is continued, then lastly nectar will come out.

Those who have a long journey will get shade somewhere on the way.

Bear the hot sun and tiredness, keep walking on your path.

Those who can bear loneliness in life will get a companion in life.

Those who will forget about revenge, will find love in life.

Those who are looking for happiness, will always have to be prepared for unhappiness also.

Those who are living by principles of truth and purity will always find God.

Those who are bearing with insults, will always find respect.

Those who keep faith in God, will be able to experience oneness with The Supreme.
Scan Image

Gujarati Bhajan no. 768 by Satguru Sri Devendra Ghia - Kaka