Hymn No. 5677 | Date: 15-Feb-1995
|
|
Text Size |
 |
 |
1995-02-15
1995-02-15
1995-02-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1176
મારા હૈયાંની કરવી છે વાત તને રે, તારા હૈયાંની કરજે મને તું વાત
મારા હૈયાંની કરવી છે વાત તને રે, તારા હૈયાંની કરજે મને તું વાત ના હૈયાંમાં રાખીશ હું કાંઈ, ના રાખજે તું હૈયે, ધ્યાનમાં રાખજે તું આ વાત કરું હું દિલ ખાલી મારું તારી પાસે, કરજે ખાલી તારું મારી પાસે માગું હું જ્યાં તારી પાસે પ્રભુ, મારી પાસે લેવામાં ના સંકોચ તું રાખ છું હું તારી પાસે, રહેજે તું મારી પાસે, સંબંધ આ તું જાળવી રાખ મારા હૈયાંમાં છે રે તું, તારા હૈયાંમાં રાખજે મને, સ્વીકારજે મારી આ વાત હેતભર્યું હૈયું રહે મારું, હેત ભર્યું છે હૈયું તારું, કરજે પૂરી મારી આશ દુઃખી નથી કાંઈ તું, રહેવા ના દેજે મને તું, ધ્યાનમાં રાખજે મારી આ વાત ગુમ થાવું છે, મારે તારામાં વ્યાપ્ત છે તું, સદાય રસ્તો આવો મને દેખાડ પામવું છે ને રહેવું છે ચરણમાં વસ, નજરેનજરમાં ચરણ તારા મને દેખાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maara haiyanni karvi che vaat taane re, taara haiyanni karje mane tu vaat
na haiyammam rakhisha hu kami, na rakhaje tu haiye, dhyanamam rakhaje tu a vaat
karu hu dila khali maaru taari pase, karje khali taaru maari paase
maagu maari paase levamam na sankocha tu rakha
chu hu taari pase, raheje tu maari pase, sambandha a tu jalavi rakha
maara haiyammam che re tum, taara haiyammam rakhaje mane, svikaraje maari a vaat
hetabharyum haiyu haiyum tarihe maari aash
dukhi nathi kai tum, raheva na deje mane tum, dhyanamam rakhaje maari a vaat
guma thavu chhe, maare taara maa vyapt che tum, sadaay rasto aavo mane dekhada
pamavum che ne rahevu che charan maa vasa, najarenajaramam charan taara mane dekhaay
|