Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 775 | Date: 30-Apr-1987
`મા’ ના ચરણમાં સુખ જેને જડતું નથી
`mā' nā caraṇamāṁ sukha jēnē jaḍatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 775 | Date: 30-Apr-1987

`મા’ ના ચરણમાં સુખ જેને જડતું નથી

  No Audio

`mā' nā caraṇamāṁ sukha jēnē jaḍatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-04-30 1987-04-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11764 `મા’ ના ચરણમાં સુખ જેને જડતું નથી `મા’ ના ચરણમાં સુખ જેને જડતું નથી

   જગમાં સુખ એને બીજે મળતું નથી

હસતી હસતી રાહ સદા જોતી એ તો

   ઢીલ તારી પહોંચવાની નડે છે તને તો - `મા’ ...

રાહ યુગોથી રહી છે જોઈ તારા આગમનની

   ડૂબી માયામાં ખૂબ, જોવરાવી રાહ એને તો - `મા’ ...

દૃષ્ટિ તો કર, એક વખત તું એ ગુણદાતા પર

   લાગશે વહેવા, હૈયે ગુણોની ધારા ત્યાં તો - `મા’ ...

કૃપાળુ છે એ તો, કૃપાની તો છે એ દાતા

   જગજનની તો છે, છે એ જગની માતા - `મા’ ...

કરુણાભરી છે એ તો, રહી છે સદાયે કરતી કૃપા

   સંત મુનીવર કરી રહ્યાં યત્નો, શરણે રહેવા - `મા’ ...

અલૌકિક છે રીતો એની, સમજાય ના એ તો કદી

   સુખ તો ભર્યું છે સદા રીતોમાં એની - `મા’ ...

મળશે અલૌકિક સુખ તને આ જગનું

   ચિત્તને સદા `મા’ ના ચરણમાં જ જોડ - `મા’ ...
View Original Increase Font Decrease Font


`મા’ ના ચરણમાં સુખ જેને જડતું નથી

   જગમાં સુખ એને બીજે મળતું નથી

હસતી હસતી રાહ સદા જોતી એ તો

   ઢીલ તારી પહોંચવાની નડે છે તને તો - `મા’ ...

રાહ યુગોથી રહી છે જોઈ તારા આગમનની

   ડૂબી માયામાં ખૂબ, જોવરાવી રાહ એને તો - `મા’ ...

દૃષ્ટિ તો કર, એક વખત તું એ ગુણદાતા પર

   લાગશે વહેવા, હૈયે ગુણોની ધારા ત્યાં તો - `મા’ ...

કૃપાળુ છે એ તો, કૃપાની તો છે એ દાતા

   જગજનની તો છે, છે એ જગની માતા - `મા’ ...

કરુણાભરી છે એ તો, રહી છે સદાયે કરતી કૃપા

   સંત મુનીવર કરી રહ્યાં યત્નો, શરણે રહેવા - `મા’ ...

અલૌકિક છે રીતો એની, સમજાય ના એ તો કદી

   સુખ તો ભર્યું છે સદા રીતોમાં એની - `મા’ ...

મળશે અલૌકિક સુખ તને આ જગનું

   ચિત્તને સદા `મા’ ના ચરણમાં જ જોડ - `મા’ ...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

`mā' nā caraṇamāṁ sukha jēnē jaḍatuṁ nathī

   jagamāṁ sukha ēnē bījē malatuṁ nathī

hasatī hasatī rāha sadā jōtī ē tō

   ḍhīla tārī pahōṁcavānī naḍē chē tanē tō - `mā' ...

rāha yugōthī rahī chē jōī tārā āgamananī

   ḍūbī māyāmāṁ khūba, jōvarāvī rāha ēnē tō - `mā' ...

dr̥ṣṭi tō kara, ēka vakhata tuṁ ē guṇadātā para

   lāgaśē vahēvā, haiyē guṇōnī dhārā tyāṁ tō - `mā' ...

kr̥pālu chē ē tō, kr̥pānī tō chē ē dātā

   jagajananī tō chē, chē ē jaganī mātā - `mā' ...

karuṇābharī chē ē tō, rahī chē sadāyē karatī kr̥pā

   saṁta munīvara karī rahyāṁ yatnō, śaraṇē rahēvā - `mā' ...

alaukika chē rītō ēnī, samajāya nā ē tō kadī

   sukha tō bharyuṁ chē sadā rītōmāṁ ēnī - `mā' ...

malaśē alaukika sukha tanē ā jaganuṁ

   cittanē sadā `mā' nā caraṇamāṁ ja jōḍa - `mā' ...
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan Shri Devendra Ghia(Kaka) is praising the virtues of Divine Mother.

He is saying-

One who doesn't find happiness in the presence of Divine Mother, can not find peace and happiness anywhere else in the world.

Mother is eagerly waiting for you, but you are the ignorant one, not making any efforts to reach to her.

Since ages, she waiting for your arrival, so engrossed in this illusion, you are just making her wait.

Look in virtuous Mother's direction, at least once, you will be overwhelmed with virtues in your own heart.

Divine Mother is gracious, and she is the giver of this grace. She is the Mother of this world, O Divine Mother of this world.

Compassionate that she is, always showering the grace, saints and sages are attempting very hard to remain under her grace.

Mystical are her ways and actions, one can not understand the same, but it always brings happiness and peace.

You will get magical happiness, when your heart is in sync with her heart.

Divine Mother is a symbol of grace, Magical happiness and tranquility.Just like how a mother takes care of her child, Divine Mother takes care of this world. She protects, loves and teaches her children of this world.
Scan Image

Gujarati Bhajan no. 775 by Satguru Devendra Ghia - Kaka
First...775776777...Last