Hymn No. 780 | Date: 06-May-1987
|
|
Text Size |
 |
 |
1987-05-06
1987-05-06
1987-05-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11769
દઈ દોટ આંધળી માયા પાછળ તો જગમાં
દઈ દોટ આંધળી માયા પાછળ તો જગમાં મેળવી, મેળવ્યું ઘણું, શાંતિ હૈયાની તો ના મળી ઢૂંઢતો રહ્યો, સાથ સહુનો તો સદા જગમાં મળ્યો, તોયે સ્વાર્થ ટકરાતાં, એ ના ટક્યો વાઘા ધર્યા અહંના તો ઘણાએ સદા જીવનમાં ના શક્યો ઓળખી એને, તણાતો રહ્યો વ્હેણમાં મતિ ગઈ સદા મૂંઝાઈ, ફરક ના દેખાયો ખોટા ને સાચાનો વમળો રચાયા ઘણા, ના નીકળ્યો પગ વમળમાં દિશા ના સૂઝી સાચી, અટવાતો રહ્યો અંધકારમાં ભૂલ્યો હું તો જીવનમાં મળે શાંતિ તો `મા' ના ચરણમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
દઈ દોટ આંધળી માયા પાછળ તો જગમાં મેળવી, મેળવ્યું ઘણું, શાંતિ હૈયાની તો ના મળી ઢૂંઢતો રહ્યો, સાથ સહુનો તો સદા જગમાં મળ્યો, તોયે સ્વાર્થ ટકરાતાં, એ ના ટક્યો વાઘા ધર્યા અહંના તો ઘણાએ સદા જીવનમાં ના શક્યો ઓળખી એને, તણાતો રહ્યો વ્હેણમાં મતિ ગઈ સદા મૂંઝાઈ, ફરક ના દેખાયો ખોટા ને સાચાનો વમળો રચાયા ઘણા, ના નીકળ્યો પગ વમળમાં દિશા ના સૂઝી સાચી, અટવાતો રહ્યો અંધકારમાં ભૂલ્યો હું તો જીવનમાં મળે શાંતિ તો `મા' ના ચરણમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dai dota andhali maya paachal to jag maa
melavi, melavyum ghanum, shanti haiyani to na mali
dhundhato rahyo, saath sahuno to saad jag maa
malyo, toye swarth takaratam, e na takyo
vagha dharya ahanna to ghanae saad jivanamam
na shakyo olakhi ene, tanato rahyo vhenamam
mati gai saad munjai, pharaka na dekhayo khota ne sachano
vamalo rachaya ghana, na nikalyo pag vamal maa
disha na suji sachi, atavato rahyo andhakaar maa
bhulyo hu to jivanamam male shanti to 'maa' na charan maa
Explanation in English
In this Gujarati bhajan, Shri Devendra Ghia, fondly called Kaka, our Guruji is explaining about the ordinary life, with ordinary consciousness of a human being. He is explaining about our illusory perception, clouded judgment,
He is saying...
Blindly running behind this mirage of illusion, you acquired a lot, But you never found peace in your heart.
You kept on searching for truthful company, but at the first instance of selfish agenda, this so called company didn't last.
You wore layers of arrogance and ego, not realising that you are actually drifting in the weight of your own ego.
Confusion prevailed in your mind, didn't understand the difference between right and wrong.
You created many whirlpools of your own, and could not come out of it.
You didn't think of the right path, and kept on circling in darkness. You have mislead yourself in your life. You can find peace only in Divine Mother 's feet.
Kaka, here is making you confront the choices that you make in life.
You run behind something which is illusory and not a reality.
You acquire things which are not of lasting impact.
You look for selfish people as your confidant.
You behave in complete arrogance.
You dwell in darkness of ignorance instead of, walking on illuminated path by Divine.
You are living life in chains of opinions, arrogance, ignorance and acquisitions.
This bhajan sheds light on choices to make and direction to take( straight to the feet of Divine). He is saying all of it keeping him as a subject.
|