1987-05-07
1987-05-07
1987-05-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11774
યુગોયુગોથી નચાવી રહ્યું છે તને, સમય છે આજ તો કંઈ જુદું કર
યુગોયુગોથી નચાવી રહ્યું છે તને, સમય છે આજ તો કંઈ જુદું કર
ના બનજે તું નોકર કે ચાકર, બન તો આજ તો તેનો સ્વામી બન
ના રહ્યું સ્થિર, રહ્યું સદાયે ફરતું, ફરતો રાખ્યો તો તને એની સંગ - ના...
કરતું આવ્યું સદાયે મન માન્યું, ઘસડતું રહ્યું તો તને એની સંગ - ના...
વિકારો પાછળ તો દોડી દોડી, બન્યો વિકારી તો તું એની સંગ - ના...
દોડતું રહ્યું છે સદાયે, ના થાક્યું, થાક્યો છે તું તો એની સંગ - ના...
છે શક્તિશાળી ભલે એ તો, એની શક્તિનો તું ઉપયોગ કર - ના...
ઘડીમાં અહીંયા, ઘડીમાં ક્યાં, રહેશે ઘુમાવતું તો તને એની સંગ - ના...
ના દેખાયે, રહે છે સાથે, જાયે ના એના વિના તારી પળ - ના...
બની મજબૂત નાથજે એને, બન તો આજ તું એનો સ્વામી બન - ના...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yugōyugōthī nacāvī rahyuṁ chē tanē, samaya chē āja tō kaṁī juduṁ kara
nā banajē tuṁ nōkara kē cākara, bana tō āja tō tēnō svāmī bana
nā rahyuṁ sthira, rahyuṁ sadāyē pharatuṁ, pharatō rākhyō tō tanē ēnī saṁga - nā...
karatuṁ āvyuṁ sadāyē mana mānyuṁ, ghasaḍatuṁ rahyuṁ tō tanē ēnī saṁga - nā...
vikārō pāchala tō dōḍī dōḍī, banyō vikārī tō tuṁ ēnī saṁga - nā...
dōḍatuṁ rahyuṁ chē sadāyē, nā thākyuṁ, thākyō chē tuṁ tō ēnī saṁga - nā...
chē śaktiśālī bhalē ē tō, ēnī śaktinō tuṁ upayōga kara - nā...
ghaḍīmāṁ ahīṁyā, ghaḍīmāṁ kyāṁ, rahēśē ghumāvatuṁ tō tanē ēnī saṁga - nā...
nā dēkhāyē, rahē chē sāthē, jāyē nā ēnā vinā tārī pala - nā...
banī majabūta nāthajē ēnē, bana tō āja tuṁ ēnō svāmī bana - nā...
English Explanation |
|
In this Gujarati bhajan, Shri Devendra Ghia, fondly called Pujya Kaka, our Guruji is reflecting on our Mind (thinking body). This bhajan is written keeping our mind (thoughts) and ourselves as separate entities.
He is saying...
Since ages, it (mind) is making you dance, today is the time, you do something different.
Don't become the servant of your mind, today is the time you become the master.
It never remains steady, it keeps on wandering, and keeps you also wandering with it.
It always does what it wishes, and drags you along with it.
Running behind bad attributes, it also makes you morbid.
It is always running, it never gets tired, though it makes you sick and tired.
It is powerful, you use it's power, but don't become the Servant, become the master.
Sometimes here, sometimes there, it makes you also wander here and there.
It is not seen, but stays with you, not a single minute of yours passes without it.
Please be strong and take control of it, today is the time you become the master of your mind.
Kaka is explaining that our mind, our thoughts are never in control, always wandering and jumping from one thought to another and it is tiring. Kaka is requesting that we need to make all the efforts to control our thoughts and silence the mind. It is a powerful tool if used in a right way and in right proportion. Over thinking and over analysing does not necessarily give correct direction. Often it leads to catastrophic actions. So, kaka is emphasising that one should not become the Servant of his mind, on the contrary, should become The Master! To become aware, the mind needs to be still. Which is one of the most essential task on your spiritual journey.
|