Hymn No. 789 | Date: 09-May-1987
|
|
Text Size |
 |
 |
1987-05-09
1987-05-09
1987-05-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11778
ઢૂંઢી વળ્યો મા, તને તો જગને ખૂણે ખૂણે
ઢૂંઢી વળ્યો મા, તને તો જગને ખૂણે ખૂણે દૃષ્ટિ કરી લાંબે, લાંબે, દૃષ્ટિમાં તું તો ના આવે સાંભળ્યું છે ને સમજું છું, વ્યાપી છે તું સર્વ ઠેકાણે કીધા યત્નો જોવા તને અન્યમાં, બુદ્ધિ ને હૈયું તો ટકરાયે નજીક ને દૂર તું તો દેખાતી, મન ચડે મારું ચકરાવે ક્ષણ ક્ષણ તો એવી વીતે, ક્ષણ બીજી જાણે નહિ આવે લાંબે લાંબે રહીને પણ તું, પ્યાલા પ્રેમના પીવરાવે કૃપા કરશે ક્યારે તું તો, ઝંખના દર્શનની તો જાગે દયા કરી આશિષ દેજે એવી, દર્શન તારા નિત્ય થાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhundhi valyo ma, taane to jag ne khune khune
drishti kari lambe, lambe, drishtimam tu to na aave
sambhalyum che ne samajum chhum, vyapi che tu sarva thekane
kidha yatno jova taane anyamam, buddhi ne haiyu to takaraye
najika ne dur tu to dekhati, mann chade maaru chakarave
kshana kshana to evi vite, kshana biji jaane nahi aave
lambe lambe rahine pan tum, pyala prem na pivarave
kripa karshe kyare tu to, jankhana darshanani to jaage
daya kari aashish deje evi, darshan taara nitya thaye
Explanation in English
In this Gujarati bhajan,
He is talking...
I have been searching for you O Divine Mother, in every corner of this world.
Trying to look for even in great distances, still, can't see you.
I have heard and understood too that you are omnipresent.
I tried anxiously to see you in others, but my mind(logic) and heart(feelings) are battling and not in sync.
Sometimes I see you near, sometimes so far, I am so confused.
Every second, I pass in such way that there is no other time.
Even from a distance, you offer me juice of your love.
When will you shower grace, longing for your vision,
With kindness, give blessings for me to see your vision not just once, but all the time.
Kaka's devotion to Divine Mother is so inherent.
|