BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 790 | Date: 12-May-1987
   Text Size Increase Font Decrease Font

જળમાં, સ્થળમાં, આસપાસ ને આકાશ

  No Audio

Jal Ma, Sthal Ma, Aaspaas Ne Akash

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-05-12 1987-05-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11779 જળમાં, સ્થળમાં, આસપાસ ને આકાશ જળમાં, સ્થળમાં, આસપાસ ને આકાશ,
   માડી જગમાં વાગે છે તારી હાક (2)
જડ ને ચેતન પ્રાણી માત્ર, તારા ઇશારે નાચે,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
સુર નમે, અસુર નમે, ભલભલા ભૂપતિ નમે,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
દેવ પૂજે, દાનવ વંદે, મહામાનવ પણ ભજે,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
પુણ્યશાળી રટે, પાપી પણ ભજે, સંતો ધરે ધ્યાન,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
તપસ્વી તપ તપે, કરે કોઈ હોમ હવન માત,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
પામવા કૃપા તારી કરે કોઈ ઉપવાસ, કરે કોઈ દાન,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
દર્શન તું તો સદા દેતી, રાખે હૈયે જે વિશ્વાસ,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
Gujarati Bhajan no. 790 by Satguru Devendra Ghia - Kaka
જળમાં, સ્થળમાં, આસપાસ ને આકાશ,
   માડી જગમાં વાગે છે તારી હાક (2)
જડ ને ચેતન પ્રાણી માત્ર, તારા ઇશારે નાચે,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
સુર નમે, અસુર નમે, ભલભલા ભૂપતિ નમે,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
દેવ પૂજે, દાનવ વંદે, મહામાનવ પણ ભજે,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
પુણ્યશાળી રટે, પાપી પણ ભજે, સંતો ધરે ધ્યાન,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
તપસ્વી તપ તપે, કરે કોઈ હોમ હવન માત,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
પામવા કૃપા તારી કરે કોઈ ઉપવાસ, કરે કોઈ દાન,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
દર્શન તું તો સદા દેતી, રાખે હૈયે જે વિશ્વાસ,
   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jalamam, sthalamam, aaspas ne akasha,
maadi jag maa vaage che taari haka (2)
jada ne chetana prani matra, taara ishare nache,
tya maaru to shu chale - maadi jagamam...
sur name, asur name, bhalabhala bhupati name,
tya maaru to shu chale - maadi jagamam...
deva puje, danava vande, mahamanava pan bhaje,
tya maaru to shu chale - maadi jagamam...
punyashali rate, paapi pan bhaje, santo dhare dhyana,
tya maaru to shu chale - maadi jagamam...
tapasvi taap tape, kare koi hom havan mata,
tya maaru to shu chale - maadi jagamam...
paamva kripa taari kare koi upavasa, kare koi dana,
tya maaru to shu chale - maadi jagamam...
darshan tu to saad deti, rakhe haiye je vishvasa,
tya maaru to shu chale - maadi jagamam...

Explanation in English
In this one more devotional, Gujarati bhajan,
He is saying...
In water, in place, in surrounding, in sky,
O Mother, in this world, ruling and order is only yours.
Lifeless, alive and animals, dance as per your tunes,
There is nothing, I am capable to do.
O Mother, in this world, ruling and order is only yours.
Gods, demons, and all earth men bow down to you,
There is nothing, I am capable to do.
O Mother, in this world, ruling and order is only yours.
Gods worship, demons bow down, higher souls also worship you,
There is nothing, I am capable to do.
Virtuous men chant, sinners also devote, saints meditate,
There is nothing, I am capable to do.
Ascetic meditates, some perform havans ( worship in front of fire), O Mother,
There is nothing, I am capable to do.
To achieve your grace, many do fasting, and many do charity,
There is nothing, I am capable to do.
You always give your vision to those who has faith in you,
There is nothing, I am capable to do.
O Mother, in this world, ruling and order is only yours.
Kaka (Satguru Devendra Ghia) is explaining the powers of Divine Mother in this bhajan. She is so powerful that Gods, demons, saints and humans all bow down to her and worship her in many ways like meditation, chanting, havans ( worship in front of a fire), puja ( worship) fasting, charity and so on.
Kaka (Satguru Devendra Ghia) has written this bhajan in complete humility accepting Divine Mother 's powers and his inability to invoke her.

First...786787788789790...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall