Hymn No. 792 | Date: 23-May-1987
|
|
Text Size |
 |
 |
1987-05-23
1987-05-23
1987-05-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11781
કરી પાપ ફરશે તું જગમાં, માફી એની જો નહિ મળે
કરી પાપ ફરશે તું જગમાં, માફી એની જો નહિ મળે લાખ યત્નો કરશે તું જગમાં, હૈયે શાંતિ તો નહિ જડે રાહ હશે ભલે તારી તો સાચી, અહં હૈયેથી જો નહિ છૂટે ક્ષમાની વાતો ભલે તું તો કરે, હૈયે વેર જો નહિ ભૂલે વર્તન શાંતિભર્યું તો રાખે, હૈયે ક્રોધની જ્વાળા જો જલે નારીમાં `મા' બેનનું દર્શન કરે, હૈયું કામથી જો ભર્યું રહે સંજોગો જગમાં તો પલટાતા રહે, હૈયું તારું વિચલિત બને માયામાં મનડું જો ચોંટી રહે, મન પર તો અંકુશ જો તૂટે ત્યાગની વાત તો બહુ કરે, હૈયું લાલચથી ભર્યું રહે માનવ માનવમાં તો પ્રભુ વસે, હૈયું ભેદમાં લપટાઈ રહે કારણ વિના દુઃખ તો ના મળે, કારણ નું કારણ જો નહિ જડે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari paap pharashe tu jagamam, maaphi eni jo nahi male
lakh yatno karshe tu jagamam, haiye shanti to nahi jade
raah hashe bhale taari to sachi, aham haiyethi jo nahi chhute
kshamani vato bhale tu to kare, haiye ver jo nahi bhule
vartana shantibharyum to rakhe, haiye krodh ni jvala jo jale
narimam 'maa' benanum darshan kare, haiyu kamathi jo bharyu rahe
sanjogo jag maa to palatata rahe, haiyu taaru vichalita bane
maya maa manadu jo chonti rahe, mann paar to ankusha jo tute
tyagani vaat to bahu kare, haiyu lalachathi bharyu rahe
manav manavamam to prabhu vase, haiyu bhedamam lapatai rahe
karana veena dukh to na male, karana nu karana jo nahi jade
Explanation in English
In this beautiful Gujarati bhajan, Shri Devendra Ghia, Pujya Kaka, our Guruji, is introspecting on our behalf. He is throwing light on our hypocrisy and mismatched inner and outer behaviour.
He is saying...
After performing sins, you roam around in this world free of guilt, you will not get any pardon for that.
Many efforts, you do in this world, will not find peace in your heart.
Walking on true path, if you do not let go of ego in your heart,
Talking about forgiveness, if you do not let go of revenge from your heart,
Behaving peaceful from outside, if flame of anger still bursting in your heart,
Seeing a woman as a sister, if lust is still filled in your heart,
You will never find peace in your heart.
Circumstances in life keeps on changing, still your heart is wavering and distracted,
If heart remains immersed in illusion, and if mind becomes out of control,
Talking about detachment, if greed is still filled in your heart,
Knowing God is in everyone, if you still differentiate,
Without reason, you don't get grief, if the reason for the reason is not found.
Kaka (Satguru Devendra Ghia) is saying that the reason for your grief is only YOU. Kaka (Satguru Devendra Ghia) is very clearly indicating that you are only responsible for your own life, no one else is responsible (quoted from experience of a devotee). What you get in life is what you give in life. And, till the time your inner and outer behaviour, feelings is not synchronised, your spiritual awareness is on hold.
|