Hymn No. 794 | Date: 14-May-1987
|
|
Text Size |
 |
 |
1987-05-14
1987-05-14
1987-05-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11783
તારા હાથે તારી ને `મા' ની વચ્ચે દીવાલ ઊભી ના કર
તારા હાથે તારી ને `મા' ની વચ્ચે દીવાલ ઊભી ના કર દીવાલ હોય જો તો, તોડીને એનો તો તું ભૂક્કો કર ના લેશે એ સોના, ચાંદી કે ઝવેરાત, ભાવથી તો હૈયું ભર કરવા સેવા એની, ચૂક ના તું મોકા, સદા તૈયાર બન દૃષ્ટિ પડે, સર્વ ઠેકાણે એની, ખોટા કર્મો તું ના કર બાળ છે એનો, માતા છે તારી, સાચો તું બાળક બન અહંથી તો રહેતી સદાયે દૂર, અહંની દીવાલ ઊભી ના કર કહેતી નથી કંઈ એ, તોયે કહે એ ઘણું, હવે તું સમજ દૂર નથી તોયે લાગે દૂર, હવે દૂરીને તો દૂર કર શ્વાસે શ્વાસે ભરીને એને, હૈયામાં નિત્ય વિશ્વાસભર લેતી નથી, લે છે ઘણું, દેતી નથી દે છે ઘણું મૂંઝાવે મન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara haathe taari ne 'maa' ni vachche divala ubhi na kara
divala hoy jo to, todine eno to tu bhukko kara
na leshe e sona, chandi ke javerata, bhaav thi to haiyu bhaar
karva seva eni, chuka na tu moka, saad taiyaar bana
drishti pade, sarva thekane eni, khota karmo tu na kara
baal che eno, maat che tari, saacho tu balak bana
ahanthi to raheti sadaaye dura, ahanni divala ubhi na kara
kaheti nathi kai e, toye kahe e ghanum, have tu samaja
dur nathi toye laage dura, have durine to dur kara
shvase shvase bhari ne ene, haiya maa nitya vishvasabhara
leti nathi, le che ghanum, deti nathi de che ghanu munjave mann
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kaka, our Guruji, also known as Shri Devendra Ghia is explaining how we ourselves create a distance between Divine Mother and us.
He is saying...
With your own hand( actions), do not create a wall between you and Divine Mother. And if the wall is there then break it to pieces(efforts).
Mother is not going to accept gold, silver and jewellery, She wants your heart filled with love and feelings for her.
You should never miss an opportunity to worship her, always be ready.
She is observing you, no matter where you are, she watching even when you do any wrong deeds.
You are her child, She is your Mother, make efforts to become her child in true sense.
Mother stays away from arrogance, do not create a wall of arrogance.
Mother doesn't speak, but she conveys a lot, please understand this at least now.
She is not far, still feels distant
Now at least, remove this distance.
Fill all your breaths with her name, in full faith.
Mother doesn't take, still takes a lot, she doesn't give, still gives a lot, this confuses your mind.
Kaka (Satguru Devendra Ghia) is saying that Divine Mother takes you as her child and all she is looking from you is good deeds, full faith and heartfelt worship. She doesn't want your bad deeds, arrogance and material wealth.
She doesn't speak, but she is guiding through, so please surrender to her and allow her to speak and act for you.
|