Hymn No. 795 | Date: 14-May-1987
|
|
Text Size |
 |
 |
મને માયામાંથી મુખડું ફેરવ્યું, મલકાતી `મા' નું મુખડું દીઠું
Mane Maya Mathi Mukhdu Feravyu, Malkati ' Maa ' Nu Mukhdu Dithu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1987-05-14
1987-05-14
1987-05-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11784
મને માયામાંથી મુખડું ફેરવ્યું, મલકાતી `મા' નું મુખડું દીઠું
મને માયામાંથી મુખડું ફેરવ્યું, મલકાતી `મા' નું મુખડું દીઠું પ્રેમભર્યા સત્કાર દીઠાં, પ્રેમ અમીરસનું તો પાન કર્યું હસતા `મા' ના મુખમાં તો આશાનું તો કિરણ દીઠું માયામાં ખૂબ નાચ નાચી, અનુભવે તો કંઈક સમજ્યું જીવન તણા થાકનો, વિસામો તો `મા' માં પામ્યું જીવનના સુખદુઃખનું ને આંસુનું તો કારણ જડયું ભટકી ભટકી સુખ ના જડયું, અંતરમાં સુખ ભર્યું મળ્યું મા માં સ્થિર થાતું ગયું, આનંદે ઊભરાતું રહ્યું ભૂલનું ભોગ તો થઈ ગયું, ભૂલ હવે સુધારી રહ્યું સુખ શાંતિમાં તો ડૂબતું ગયું, આદત એની છોડતું રહ્યું જગ સારું એ વીસરી ગયું, `મા' માં જગદર્શન પામી ગયું અદ્ભુત, અલૌકિક સ્થિતિમાં, ધીરે ધીરે સરકી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mane maya maa thi mukhadu pheravyum, malakati 'maa' nu mukhadu dithu
premabharya satkara ditham, prem amirasanum to pan karyum
hasta 'maa' na mukhamam to ashanum to kirana dithu
maya maa khub nacha nachi, anubhave to kaik samajyum
jivan tana thakano, visamo to 'maa' maa panyum
jivanana sukhaduhkhanum ne ansunum to karana jadayum
bhataki bhataki sukh na jadayum, antar maa sukh bharyu malyu
maa maa sthir thaatu gayum, anande ubharatum rahyu
bhulanum bhoga to thai gayum, bhul have sudhari rahyu
sukh shantimam to dubatum gayum, aadat eni chhodatum rahyu
jaag sarum e visari gayum, 'maa' maa jagadarshana pami gayu
adbhuta, alaukik sthitimam, dhire dhire saraki gayu
Explanation in English
In this beautiful Gujarati bhajan, Shri Devendra Ghia, fondly called Kaka (Satguru Devendra Ghia) , our Guruji is shedding the light on how our mind and heart can be transformed to state of ultimate joy when we disconnect from illusionary world and lift the divine spirit in us.
He has written this bhajan keeping Mann(mind) as a subject.
He is saying...
When my mind turned away from illusion, smiling face of Divine Mother appeared,
Saw welcome filled with love and drank juice of love apparent in her eyes
In smiling face of Divine Mother, I saw a ray of hope.
After dancing in the dance of illusionary world, understood a lot with my experience.
Feeling tired from living life of worldly obligations, I found respite in Divine Mother.
Finally, understood the reason for joy and sorrow and tears in my eyes.
Went searching for happiness everywhere, and ultimately, found it within me.
My Mann( mind) became focused on Divine Mother, and stated overflowing with joy.
Made lot mistakes, but now is rectifying the mistake.
My mind started immersing in joy and peace, and started leaving previous habits.
Forgot about the whole world, and Divine Mother became my world.
Slowly my mind transcended to awesome, miraculous state.
Kaka (Satguru Devendra Ghia) here is talking about our unfocused Mann( mind), which makes us dance in state of happiness and sorrow like a spring going up and down. When our mind starts connecting with divinity, the change in us is inevitable. From the state of ups and downs, we will get shifted to state of bliss and peace. Outside world doesn't impress anymore. The source of joy is within. Spiritual life is awakened, growth is anticipated.
|