BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 796 | Date: 14-May-1987
   Text Size Increase Font Decrease Font

વ્હેલાં ને વ્હેલાં આવી વસો `મા' મુજ હૈયે

  No Audio

Vehla Ne Vehla Aavi Vaso ' Maa ' Muj Haiye

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1987-05-14 1987-05-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11785 વ્હેલાં ને વ્હેલાં આવી વસો `મા' મુજ હૈયે વ્હેલાં ને વ્હેલાં આવી વસો `મા' મુજ હૈયે,
હૈયાના દ્વાર માડી, તો સદા ખુલ્લાં છે
વિકારોને બાળી ચોખ્ખાં કર્યા છે મુજ હૈયા રે,
આવી વસો મુજ માડી રાહ એનીજ જોવાય છે
કર્મોમાં ભલે ના હોય માડી દર્શન તો તારા,
કૃપા પર તારી તો સદા વિશ્વાસ રાખ્યો છે
ઉલ્ટા જપીને જાપ તો તારા માડી,
દર્શન દેવાને માડી, મજબૂર તો કર્યા છે
મુજ પાપ સામે સદા જો દૃષ્ટિ રાખી મૂકશે,
દર્શન તારા તો માડી, દર્શન તારા દોહ્યલા બનશે
આ ભવસાગરે નાવડી મારી તારે ભરોસે છે મૂકી,
વિશ્વાસે ને વિશ્વાસે તારા, આગળ ચાલી જાય છે
મોંઘું ને અણમોલ દીધું તે માનવ જીવન આ,
દર્શન વિના તો માડી, જીવન સૂનું બની જાય છે
હસતા ને હસતા વિતાવ્યું જીવન તુજ છત્રછાયામાં,
હૈયે તો આ એક આશ સદા જાગી જાય છે
Gujarati Bhajan no. 796 by Satguru Devendra Ghia - Kaka
વ્હેલાં ને વ્હેલાં આવી વસો `મા' મુજ હૈયે,
હૈયાના દ્વાર માડી, તો સદા ખુલ્લાં છે
વિકારોને બાળી ચોખ્ખાં કર્યા છે મુજ હૈયા રે,
આવી વસો મુજ માડી રાહ એનીજ જોવાય છે
કર્મોમાં ભલે ના હોય માડી દર્શન તો તારા,
કૃપા પર તારી તો સદા વિશ્વાસ રાખ્યો છે
ઉલ્ટા જપીને જાપ તો તારા માડી,
દર્શન દેવાને માડી, મજબૂર તો કર્યા છે
મુજ પાપ સામે સદા જો દૃષ્ટિ રાખી મૂકશે,
દર્શન તારા તો માડી, દર્શન તારા દોહ્યલા બનશે
આ ભવસાગરે નાવડી મારી તારે ભરોસે છે મૂકી,
વિશ્વાસે ને વિશ્વાસે તારા, આગળ ચાલી જાય છે
મોંઘું ને અણમોલ દીધું તે માનવ જીવન આ,
દર્શન વિના તો માડી, જીવન સૂનું બની જાય છે
હસતા ને હસતા વિતાવ્યું જીવન તુજ છત્રછાયામાં,
હૈયે તો આ એક આશ સદા જાગી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
vhelam ne vhelam aavi vaso 'maa' mujh haiye,
haiya na dwaar maadi, to saad khulla che
vikarone bali chokhkham karya che mujh haiya re,
aavi vaso mujh maadi raah enija jovaya che
karmo maa bhale na hoy maadi darshan to tara,
kripa paar taari to saad vishvas rakhyo che
ulta japine jaap to taara maadi,
darshan devane maadi, majbur to karya che
mujh paap same saad jo drishti rakhi mukashe,
darshan taara to maadi, darshan taara dohyala banshe
a bhavasagare navadi maari taare bharose che muki,
vishvase ne vishvase tara, aagal chali jaay che
monghum ne anamola didhu te manav jivan a,
darshan veena to maadi, jivan sunum bani jaay che
hasta ne hasta vitavyum jivan tujh chhatrachhayamam,
haiye to a ek aash saad jaagi jaay che

Explanation in English
In this one more devotional, Gujarati bhajan,
He is saying...
Sooner than soon, O Mother, please come and reside in my heart, doors to my heart are always open.
Burning all my bad attributes, I have cleaned my heart and mind, please come and reside within me, waiting for only that.
Though my actions are not worthy of your vision, but have complete faith in you bestowing grace upon me.
On the contrary, by chanting your name continuously, I have compel you to show me your vision.
If you keep looking upon me, vision of yours, O Mother, the vision will be doubled.
In this ocean of world, my boat(life) is steering only on your trust, my boat is moving ahead only because of my faith in you.
You have given such priceless and precious life, but without your glimpse, my life is lonely.
With smile, I am spending my life because of your protection, but only hoping to have vision of yours in my life.
We are all riding on a vehicle of desires, acquisitions, fame, reputation and so on, out of our human life, while, Kaka (Satguru Devendra Ghia) is riding only on one vehicle of hope to be with Divine Mother and only that. All he wants is vision of Divine Mother out of this human life. Kaka's devotion and gratitude for Divine Mother is so dignified.

First...796797798799800...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall