Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 797 | Date: 15-May-1987
શાંત મને બેસી, વિચાર કર્યો, દોડી માયા પાછળનો હિસાબ કર્યો
Śāṁta manē bēsī, vicāra karyō, dōḍī māyā pāchalanō hisāba karyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 797 | Date: 15-May-1987

શાંત મને બેસી, વિચાર કર્યો, દોડી માયા પાછળનો હિસાબ કર્યો

  Audio

śāṁta manē bēsī, vicāra karyō, dōḍī māyā pāchalanō hisāba karyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1987-05-15 1987-05-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11786 શાંત મને બેસી, વિચાર કર્યો, દોડી માયા પાછળનો હિસાબ કર્યો શાંત મને બેસી, વિચાર કર્યો, દોડી માયા પાછળનો હિસાબ કર્યો

મેળવ્યું તો થોડુંઘણું, પણ ચિંતાનો તો ઢગ મળ્યો

મેળવી હું તો ફુલાયો ઘણો, પગથિયાં પતનના ચડતો રહ્યો

શાંતિને તો ભૂલતો રહ્યો, અશાંતિથી ખરડાતો ગયો

વૃત્તિથી વહેંચાતો રહ્યો, મેળવી હતાશા, બેસી ગયો

મેળવતા તો થાકી ગયો, સરવાળો તો શૂન્યનો શૂન્ય રહ્યો

જાતને હું તો ભૂલી ગયો, માયાના વિચારમાં ડૂબી ગયો

ભૂલ તો હતી મારી ને મારી, ભૂલ મારી તો સમજી ગયો

માયાનો પડદો જ્યાં હટી ગયો, સાચા કર્મનો રસ્તો ખૂલી ગયો

શાંતિનો સાગર મળી ગયો, શાંતિમાં નિત્ય ડૂબી ગયો
https://www.youtube.com/watch?v=04HgmBQjH1g
View Original Increase Font Decrease Font

શાંત મને બેસી, વિચાર કર્યો, દોડી માયા પાછળનો હિસાબ કર્યો

મેળવ્યું તો થોડુંઘણું, પણ ચિંતાનો તો ઢગ મળ્યો

મેળવી હું તો ફુલાયો ઘણો, પગથિયાં પતનના ચડતો રહ્યો

શાંતિને તો ભૂલતો રહ્યો, અશાંતિથી ખરડાતો ગયો

વૃત્તિથી વહેંચાતો રહ્યો, મેળવી હતાશા, બેસી ગયો

મેળવતા તો થાકી ગયો, સરવાળો તો શૂન્યનો શૂન્ય રહ્યો

જાતને હું તો ભૂલી ગયો, માયાના વિચારમાં ડૂબી ગયો

ભૂલ તો હતી મારી ને મારી, ભૂલ મારી તો સમજી ગયો

માયાનો પડદો જ્યાં હટી ગયો, સાચા કર્મનો રસ્તો ખૂલી ગયો

શાંતિનો સાગર મળી ગયો, શાંતિમાં નિત્ય ડૂબી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śāṁta manē bēsī, vicāra karyō, dōḍī māyā pāchalanō hisāba karyō

mēlavyuṁ tō thōḍuṁghaṇuṁ, paṇa ciṁtānō tō ḍhaga malyō

mēlavī huṁ tō phulāyō ghaṇō, pagathiyāṁ patananā caḍatō rahyō

śāṁtinē tō bhūlatō rahyō, aśāṁtithī kharaḍātō gayō

vr̥ttithī vahēṁcātō rahyō, mēlavī hatāśā, bēsī gayō

mēlavatā tō thākī gayō, saravālō tō śūnyanō śūnya rahyō

jātanē huṁ tō bhūlī gayō, māyānā vicāramāṁ ḍūbī gayō

bhūla tō hatī mārī nē mārī, bhūla mārī tō samajī gayō

māyānō paḍadō jyāṁ haṭī gayō, sācā karmanō rastō khūlī gayō

śāṁtinō sāgara malī gayō, śāṁtimāṁ nitya ḍūbī gayō
English Explanation Increase Font Decrease Font

This beautiful Gujarati bhajan, depicted by Shri Devendra Ghia,fondly called Kaka, our Guruji. He is making us introspect as to what actually we are achieving or receiving in this illusionary world.

He is saying...

Sitting with peaceful mind, I thought and did accounts of all my actions done in this illusionary world.

Actually, I have received very little, only received in abundance is worries.

Falsely, I got inflated with sense of achievement,

Unknowingly, I kept climbing the stairs of destruction.

Kept forgetting about peace, kept on tuning in with unrest.

Kept on selling myself on instincts, got disappointed, and kept quiet.

Got tired of trying to achieve. In the end, adding all my achievements marked only zero.

I forgot about myself, just got engrossed in thoughts of this illusion.

It was all my mistakes, I understood my mistakes.

Removing the curtain of this illusion in front of me, I saw the path of right actions(spiritual path).

Found my ocean of peace and got immersed in that peace.

Kaka is saying that we have such false sense of achievements in this world, we feel proud and privileged, but in true sense, we are not even close to our ultimate goal.
Scan Image

Gujarati Bhajan no. 797 by Satguru Devendra Ghia - Kaka
First...796797798...Last