1987-05-16
1987-05-16
1987-05-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11788
ભાવભર્યું આમંત્રણ મારું, આજ તો સ્વીકારજે
ભાવભર્યું આમંત્રણ મારું, આજ તો સ્વીકારજે
પ્રગટ પ્રેમસ્વરૂપ સિધ્ધાંબિકા, પ્રેમથી પધારજે
કૃપા તારી ખૂબ વહે માતા, આજ કૃપા વરસાવજે - પ્રગટ...
આવીને આજ તો, આનંદ મંગળ કરાવજે - પ્રગટ...
વહાલી તો તું છે જગમાતા, આજ વહાલ તો વરસાવજે - પ્રગટ...
તારા જેવી તો કોઈ નવ જાણું માતા, સાચી વાત આ માનજે - પ્રગટ...
ગુસ્સે ભરાઈ હોય મુજ પર, ગુસ્સો આજ કાઢી નાખજે - પ્રગટ...
પ્રેમભર્યું આમંત્રણ છે મારું, દૂર હટાવી ના નાખજે - પ્રગટ...
છું હું બાળ, તું તો છે માતા, સંબંધ આ જાળવી રાખજે - પ્રગટ...
કૃપાળુ છે તું તો માતા, કૃપા આ વીસરી ના જાજે - પ્રગટ...
યાદ રાખે છે તું તો સર્વને, આજ યાદ આ તો રાખજે - પ્રગટ...
વધુ તો શું કહું તુજને માતા, આમંત્રણ પ્રેમથી સ્વીકારજે - પ્રગટ...
https://www.youtube.com/watch?v=55AdVhiu8-k
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભાવભર્યું આમંત્રણ મારું, આજ તો સ્વીકારજે
પ્રગટ પ્રેમસ્વરૂપ સિધ્ધાંબિકા, પ્રેમથી પધારજે
કૃપા તારી ખૂબ વહે માતા, આજ કૃપા વરસાવજે - પ્રગટ...
આવીને આજ તો, આનંદ મંગળ કરાવજે - પ્રગટ...
વહાલી તો તું છે જગમાતા, આજ વહાલ તો વરસાવજે - પ્રગટ...
તારા જેવી તો કોઈ નવ જાણું માતા, સાચી વાત આ માનજે - પ્રગટ...
ગુસ્સે ભરાઈ હોય મુજ પર, ગુસ્સો આજ કાઢી નાખજે - પ્રગટ...
પ્રેમભર્યું આમંત્રણ છે મારું, દૂર હટાવી ના નાખજે - પ્રગટ...
છું હું બાળ, તું તો છે માતા, સંબંધ આ જાળવી રાખજે - પ્રગટ...
કૃપાળુ છે તું તો માતા, કૃપા આ વીસરી ના જાજે - પ્રગટ...
યાદ રાખે છે તું તો સર્વને, આજ યાદ આ તો રાખજે - પ્રગટ...
વધુ તો શું કહું તુજને માતા, આમંત્રણ પ્રેમથી સ્વીકારજે - પ્રગટ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhāvabharyuṁ āmaṁtraṇa māruṁ, āja tō svīkārajē
pragaṭa prēmasvarūpa sidhdhāṁbikā, prēmathī padhārajē
kr̥pā tārī khūba vahē mātā, āja kr̥pā varasāvajē - pragaṭa...
āvīnē āja tō, ānaṁda maṁgala karāvajē - pragaṭa...
vahālī tō tuṁ chē jagamātā, āja vahāla tō varasāvajē - pragaṭa...
tārā jēvī tō kōī nava jāṇuṁ mātā, sācī vāta ā mānajē - pragaṭa...
gussē bharāī hōya muja para, gussō āja kāḍhī nākhajē - pragaṭa...
prēmabharyuṁ āmaṁtraṇa chē māruṁ, dūra haṭāvī nā nākhajē - pragaṭa...
chuṁ huṁ bāla, tuṁ tō chē mātā, saṁbaṁdha ā jālavī rākhajē - pragaṭa...
kr̥pālu chē tuṁ tō mātā, kr̥pā ā vīsarī nā jājē - pragaṭa...
yāda rākhē chē tuṁ tō sarvanē, āja yāda ā tō rākhajē - pragaṭa...
vadhu tō śuṁ kahuṁ tujanē mātā, āmaṁtraṇa prēmathī svīkārajē - pragaṭa...
English Explanation: |
|
Please accept my invitation, which is filled with love and adoration,
Please reveal yourself, symbol of love, O Siddhambika Maa(Divine Mother), with all you love and blessings.
Your stream of grace is always flowing, please shower your grace upon us today.
Please make this moment joyful and precious by your presence.
You are so dear, O Mother of this World, please shower your love today.
I do not know anyone like you, O Mother, believe this, it is the truth.
If you are angry with me, today, please remove your anger.
I am your child, you are my Mother, please honour this relationship.
Gracious, you are O Mother, please do not forget your blessings today.
You always cherish everyone, please remember that today.
What else can I say, O Mother, please accept my invitation filled with love and adoration.
The element of seeking is so dominant in Kaka's prayer of invitation to Divine Mother.
ભાવભર્યું આમંત્રણ મારું, આજ તો સ્વીકારજેભાવભર્યું આમંત્રણ મારું, આજ તો સ્વીકારજે
પ્રગટ પ્રેમસ્વરૂપ સિધ્ધાંબિકા, પ્રેમથી પધારજે
કૃપા તારી ખૂબ વહે માતા, આજ કૃપા વરસાવજે - પ્રગટ...
આવીને આજ તો, આનંદ મંગળ કરાવજે - પ્રગટ...
વહાલી તો તું છે જગમાતા, આજ વહાલ તો વરસાવજે - પ્રગટ...
તારા જેવી તો કોઈ નવ જાણું માતા, સાચી વાત આ માનજે - પ્રગટ...
ગુસ્સે ભરાઈ હોય મુજ પર, ગુસ્સો આજ કાઢી નાખજે - પ્રગટ...
પ્રેમભર્યું આમંત્રણ છે મારું, દૂર હટાવી ના નાખજે - પ્રગટ...
છું હું બાળ, તું તો છે માતા, સંબંધ આ જાળવી રાખજે - પ્રગટ...
કૃપાળુ છે તું તો માતા, કૃપા આ વીસરી ના જાજે - પ્રગટ...
યાદ રાખે છે તું તો સર્વને, આજ યાદ આ તો રાખજે - પ્રગટ...
વધુ તો શું કહું તુજને માતા, આમંત્રણ પ્રેમથી સ્વીકારજે - પ્રગટ...1987-05-16https://i.ytimg.com/vi/55AdVhiu8-k/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=55AdVhiu8-k
|