1987-05-16
1987-05-16
1987-05-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11789
ચેતતો નર રહે સદા સુખી, જીવનમાં ચેતીને ચાલજે
ચેતતો નર રહે સદા સુખી, જીવનમાં ચેતીને ચાલજે
મળશે દુશ્મન તને જગમાં, મીઠી છૂરીયે ગળું તો કાપશે - જીવનમાં...
થઈને તો તારા પોતાના, અધવચ્ચે તને તો રાખશે - જીવનમાં...
ઇચ્છા વિના તું કરતો રહેશે, પરાધીન તો બનતો જશે - જીવનમાં...
સુંદર પ્યાલો તો સામે ધરીને, ઝેર તો મીઠું આપશે - જીવનમાં...
મૃગજળ જેવું સુખ બતાવી, દોડાવી દોડાવી થકવી નાખશે - જીવનમાં..
સાચાખોટા કાર્યો બિરદાવી, અહંમાં ખૂબ ડુબાડી નાંખશે - જીવનમાં...
અદૃશ્ય એવી જાળ બિછાવી, પ્રગતિ તારી રૂંધી નાખશે - જીવનમાં...
દુઃખમાં જાશે એ તો ડુબાડી, દુઃખમાં દૂર ભાગી જાશે - જીવનમાં...
મૃત્યુમુખમાં તને ધકેલી, તમાશો તારો જોવા લાગશે - જીવનમાં...
સાથી રહેશે સદાય સુખમાં, દુઃખમાં તને છોડી જાશે - જીવનમાં...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cētatō nara rahē sadā sukhī, jīvanamāṁ cētīnē cālajē
malaśē duśmana tanē jagamāṁ, mīṭhī chūrīyē galuṁ tō kāpaśē - jīvanamāṁ...
thaīnē tō tārā pōtānā, adhavaccē tanē tō rākhaśē - jīvanamāṁ...
icchā vinā tuṁ karatō rahēśē, parādhīna tō banatō jaśē - jīvanamāṁ...
suṁdara pyālō tō sāmē dharīnē, jhēra tō mīṭhuṁ āpaśē - jīvanamāṁ...
mr̥gajala jēvuṁ sukha batāvī, dōḍāvī dōḍāvī thakavī nākhaśē - jīvanamāṁ..
sācākhōṭā kāryō biradāvī, ahaṁmāṁ khūba ḍubāḍī nāṁkhaśē - jīvanamāṁ...
adr̥śya ēvī jāla bichāvī, pragati tārī rūṁdhī nākhaśē - jīvanamāṁ...
duḥkhamāṁ jāśē ē tō ḍubāḍī, duḥkhamāṁ dūra bhāgī jāśē - jīvanamāṁ...
mr̥tyumukhamāṁ tanē dhakēlī, tamāśō tārō jōvā lāgaśē - jīvanamāṁ...
sāthī rahēśē sadāya sukhamāṁ, duḥkhamāṁ tanē chōḍī jāśē - jīvanamāṁ...
English Explanation |
|
In this Gujarati bhajan, Shri Devendra Ghia(Kaka) is cautioning about many friends, companions, acquaintances one encounters in their life. He is giving many analogies to explain his point.
He is saying-
Cautious man is always fortunate. In life, always follow caution.
You will get many enemies ( so called friends) in this world. They will hurt you with their fake sweetness.
They will remain very close to you, but will leave you in the middle when you are in shackles of your mistakes.
You will do many things for them without expecting any in return,
And you will also become dependent.
They will feed you sweet drink, but a poisonous one.
They will show you mirage and will draw your energy running after it.
They will make you do bad work in applause and sink you in arrogance.
They will spread invisible net to catch you and halt your progress.
They will throw you in the mouth of a death, and see the drama standing on the side.
They will always remain with you in your fortunate days and immediately leave you in your unfortunate time.
Kaka is giving little life advice here to be aware of pretenders and be cautious about disasters and heartaches that can be prevented by us.
|