1987-05-16
1987-05-16
1987-05-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11790
વાતો વાયુ, સ્પર્શી અણુ અણુને તારા, આવે પાસે મારી
વાતો વાયુ, સ્પર્શી અણુ અણુને તારા, આવે પાસે મારી
યાદ ન આવી તારી રે માડી, સમજણમાં કંઈક ખામી આવી
તેજ કિરણો પસાર થઈ તુજમાંથી, આવે એ તો પાસે મારી
ગરમી એ તો આપી ગયા, તોય યાદ ન આવી તારી
ઉષા ને સંધ્યાના રંગોએ, હૈયું ભર્યું મારું આનંદે ભારી
કરામત તારી, પડી દૃષ્ટિમાં મારી, તોય યાદ ન આવી તારી
વહેતાં જળના અણુઓ, બન્યા પ્રફુલ્લિત સ્પર્શીને તારી
ગ્રહણ કરી જળ, પ્યાસ બુઝાવી, તોય યાદ ન આવી તારી
અગ્નિએ પ્રગટી, પ્રકાશ વેરી, પથ સુઝાડયો માડી
હૂંફ તો એમાં મળી તારી, તોય યાદ ન આવી તારી
સાગરના જળ ઊછળી ઊછળી, વંદન કરે તને તો માડી
દૃષ્ટિ સામે તો એ નાચ જોતા, તોય યાદ ન આવી તારી
https://www.youtube.com/watch?v=TAldaOVg9to
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વાતો વાયુ, સ્પર્શી અણુ અણુને તારા, આવે પાસે મારી
યાદ ન આવી તારી રે માડી, સમજણમાં કંઈક ખામી આવી
તેજ કિરણો પસાર થઈ તુજમાંથી, આવે એ તો પાસે મારી
ગરમી એ તો આપી ગયા, તોય યાદ ન આવી તારી
ઉષા ને સંધ્યાના રંગોએ, હૈયું ભર્યું મારું આનંદે ભારી
કરામત તારી, પડી દૃષ્ટિમાં મારી, તોય યાદ ન આવી તારી
વહેતાં જળના અણુઓ, બન્યા પ્રફુલ્લિત સ્પર્શીને તારી
ગ્રહણ કરી જળ, પ્યાસ બુઝાવી, તોય યાદ ન આવી તારી
અગ્નિએ પ્રગટી, પ્રકાશ વેરી, પથ સુઝાડયો માડી
હૂંફ તો એમાં મળી તારી, તોય યાદ ન આવી તારી
સાગરના જળ ઊછળી ઊછળી, વંદન કરે તને તો માડી
દૃષ્ટિ સામે તો એ નાચ જોતા, તોય યાદ ન આવી તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vātō vāyu, sparśī aṇu aṇunē tārā, āvē pāsē mārī
yāda na āvī tārī rē māḍī, samajaṇamāṁ kaṁīka khāmī āvī
tēja kiraṇō pasāra thaī tujamāṁthī, āvē ē tō pāsē mārī
garamī ē tō āpī gayā, tōya yāda na āvī tārī
uṣā nē saṁdhyānā raṁgōē, haiyuṁ bharyuṁ māruṁ ānaṁdē bhārī
karāmata tārī, paḍī dr̥ṣṭimāṁ mārī, tōya yāda na āvī tārī
vahētāṁ jalanā aṇuō, banyā praphullita sparśīnē tārī
grahaṇa karī jala, pyāsa bujhāvī, tōya yāda na āvī tārī
agniē pragaṭī, prakāśa vērī, patha sujhāḍayō māḍī
hūṁpha tō ēmāṁ malī tārī, tōya yāda na āvī tārī
sāgaranā jala ūchalī ūchalī, vaṁdana karē tanē tō māḍī
dr̥ṣṭi sāmē tō ē nāca jōtā, tōya yāda na āvī tārī
English Explanation |
|
In this bhajan of awareness, he is communicating with Divine in his usual style.
He is communicating...
Blowing wind touches your every atom, and then comes to me, still I could not think of you, there is something lacking in my understanding.
Bright rays pass through you, and then come to me, rays gave so much warmth, still I could not think of you.
Colours of sunrises and sunsets have filled my heart with joy, this creation of yours, I am watching, still could not think of you.
Particles of flowing water became blissful touching you, I also drank this water to quench my thirst, still I could not think of you.
Burning fire spread the light and showed the path, found your care in there, still I could not think of you.
Waves of ocean bows down to you by bouncing high first, saw that in front of my eyes, still I could not think of you.
Kaka is explaining that Divine is present in every creation of nature, we are experiencing God who speaks to us through all our sensory experiences. Feeling of blowing wind, or warmth of bright rays, or beauty of sunrises and sunsets, or purity of flowing water, or depth of ocean, all are indicators of Divine presence all around us. We need to be aware of the same. We need to come out of our ordinary consciousness and merge with universal consciousness.
વાતો વાયુ, સ્પર્શી અણુ અણુને તારા, આવે પાસે મારીવાતો વાયુ, સ્પર્શી અણુ અણુને તારા, આવે પાસે મારી
યાદ ન આવી તારી રે માડી, સમજણમાં કંઈક ખામી આવી
તેજ કિરણો પસાર થઈ તુજમાંથી, આવે એ તો પાસે મારી
ગરમી એ તો આપી ગયા, તોય યાદ ન આવી તારી
ઉષા ને સંધ્યાના રંગોએ, હૈયું ભર્યું મારું આનંદે ભારી
કરામત તારી, પડી દૃષ્ટિમાં મારી, તોય યાદ ન આવી તારી
વહેતાં જળના અણુઓ, બન્યા પ્રફુલ્લિત સ્પર્શીને તારી
ગ્રહણ કરી જળ, પ્યાસ બુઝાવી, તોય યાદ ન આવી તારી
અગ્નિએ પ્રગટી, પ્રકાશ વેરી, પથ સુઝાડયો માડી
હૂંફ તો એમાં મળી તારી, તોય યાદ ન આવી તારી
સાગરના જળ ઊછળી ઊછળી, વંદન કરે તને તો માડી
દૃષ્ટિ સામે તો એ નાચ જોતા, તોય યાદ ન આવી તારી1987-05-16https://i.ytimg.com/vi/TAldaOVg9to/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=TAldaOVg9to
|