|
Hymn No. 802 | Date: 17-May-1987
પળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાય
palē palē jyāṁ tuṁ raṁga badalē rē manavā, tārō bharōsō nava thāya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1987-05-17
1987-05-17
1987-05-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11791
પળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાય
પળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાય
ઘડીમાં સાધુસંગ તું ડોલે, ઘડીમાં તો પાપમાં ડૂબી જાય - રે...
ચંચળતામાં સદા રાચીને, અસ્થિર રહે તું સદાય - રે...
સ્વાર્થ ન સમજે, આદત ન છોડે, ફરતું રહે તું સદાય - રે...
સમજાવ્યું ઘણું, સમજે જરા, ફરી પાછું ત્યાં ને ત્યાં જાય - રે...
ફરે ઘણું ને ફેરવે ઘણું, થાકે તોય દોડતું રહે સદાય - રે...
રંગે રંગે રંગાઈ, રંગ બદલતું રહે, એકરંગે મુશ્કેલીથી રંગાય - રે...
જનમોજનમથી આ કરતું રહ્યું, આદતમાં ફરક ના પડે જરાય - રે...
શક્તિશાળી છતાં શક્તિહીન રહે, આ તો સમજ્યું ના સમજાય - રે...
આતમ સાથે રહે તો સદાયે, ને માયાના રંગે રહે રંગાય - રે...
https://www.youtube.com/watch?v=iHitwkbcFhI
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
પળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાય
ઘડીમાં સાધુસંગ તું ડોલે, ઘડીમાં તો પાપમાં ડૂબી જાય - રે...
ચંચળતામાં સદા રાચીને, અસ્થિર રહે તું સદાય - રે...
સ્વાર્થ ન સમજે, આદત ન છોડે, ફરતું રહે તું સદાય - રે...
સમજાવ્યું ઘણું, સમજે જરા, ફરી પાછું ત્યાં ને ત્યાં જાય - રે...
ફરે ઘણું ને ફેરવે ઘણું, થાકે તોય દોડતું રહે સદાય - રે...
રંગે રંગે રંગાઈ, રંગ બદલતું રહે, એકરંગે મુશ્કેલીથી રંગાય - રે...
જનમોજનમથી આ કરતું રહ્યું, આદતમાં ફરક ના પડે જરાય - રે...
શક્તિશાળી છતાં શક્તિહીન રહે, આ તો સમજ્યું ના સમજાય - રે...
આતમ સાથે રહે તો સદાયે, ને માયાના રંગે રહે રંગાય - રે...
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
palē palē jyāṁ tuṁ raṁga badalē rē manavā, tārō bharōsō nava thāya
ghaḍīmāṁ sādhusaṁga tuṁ ḍōlē, ghaḍīmāṁ tō pāpamāṁ ḍūbī jāya - rē...
caṁcalatāmāṁ sadā rācīnē, asthira rahē tuṁ sadāya - rē...
svārtha na samajē, ādata na chōḍē, pharatuṁ rahē tuṁ sadāya - rē...
samajāvyuṁ ghaṇuṁ, samajē jarā, pharī pāchuṁ tyāṁ nē tyāṁ jāya - rē...
pharē ghaṇuṁ nē phēravē ghaṇuṁ, thākē tōya dōḍatuṁ rahē sadāya - rē...
raṁgē raṁgē raṁgāī, raṁga badalatuṁ rahē, ēkaraṁgē muśkēlīthī raṁgāya - rē...
janamōjanamathī ā karatuṁ rahyuṁ, ādatamāṁ pharaka nā paḍē jarāya - rē...
śaktiśālī chatāṁ śaktihīna rahē, ā tō samajyuṁ nā samajāya - rē...
ātama sāthē rahē tō sadāyē, nē māyānā raṁgē rahē raṁgāya - rē...
| English Explanation: |
|
Every instance Oh mind, you keep changing your colours, faith cannot be kept on you.
One moment you dance to the tunes of holy men, next moment you drown within sins, Oh mind…
In fickleness you always play, you always remain unsteady, Oh mind…
You do not understand selfishness, you cannot leave your habits, you always keep on wandering, Oh mind…
Have explained you lots, you understand very little, you keep on returning back to your old ways, Oh mind…
You wander a lot and make us go round and round, you get tired still you keep on running always, Oh mind…
With every colour you get affected (distraction) and You keep on changing your colours, rarely you are influenced only by one colour (focus), Oh mind…
Since several lives, you have been wandering, still your habits do not change, Oh mind…
You are powerful yet you remain helpless, this cannot be understood even if it is explained, Oh mind…
You always remain with the soul (aatma), still you are affected by the colours of illusion (maya), Oh mind…
પળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાયપળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાય
ઘડીમાં સાધુસંગ તું ડોલે, ઘડીમાં તો પાપમાં ડૂબી જાય - રે...
ચંચળતામાં સદા રાચીને, અસ્થિર રહે તું સદાય - રે...
સ્વાર્થ ન સમજે, આદત ન છોડે, ફરતું રહે તું સદાય - રે...
સમજાવ્યું ઘણું, સમજે જરા, ફરી પાછું ત્યાં ને ત્યાં જાય - રે...
ફરે ઘણું ને ફેરવે ઘણું, થાકે તોય દોડતું રહે સદાય - રે...
રંગે રંગે રંગાઈ, રંગ બદલતું રહે, એકરંગે મુશ્કેલીથી રંગાય - રે...
જનમોજનમથી આ કરતું રહ્યું, આદતમાં ફરક ના પડે જરાય - રે...
શક્તિશાળી છતાં શક્તિહીન રહે, આ તો સમજ્યું ના સમજાય - રે...
આતમ સાથે રહે તો સદાયે, ને માયાના રંગે રહે રંગાય - રે...1987-05-17https://i.ytimg.com/vi/iHitwkbcFhI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=iHitwkbcFhI પળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાયપળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાય
ઘડીમાં સાધુસંગ તું ડોલે, ઘડીમાં તો પાપમાં ડૂબી જાય - રે...
ચંચળતામાં સદા રાચીને, અસ્થિર રહે તું સદાય - રે...
સ્વાર્થ ન સમજે, આદત ન છોડે, ફરતું રહે તું સદાય - રે...
સમજાવ્યું ઘણું, સમજે જરા, ફરી પાછું ત્યાં ને ત્યાં જાય - રે...
ફરે ઘણું ને ફેરવે ઘણું, થાકે તોય દોડતું રહે સદાય - રે...
રંગે રંગે રંગાઈ, રંગ બદલતું રહે, એકરંગે મુશ્કેલીથી રંગાય - રે...
જનમોજનમથી આ કરતું રહ્યું, આદતમાં ફરક ના પડે જરાય - રે...
શક્તિશાળી છતાં શક્તિહીન રહે, આ તો સમજ્યું ના સમજાય - રે...
આતમ સાથે રહે તો સદાયે, ને માયાના રંગે રહે રંગાય - રે...1987-05-17https://i.ytimg.com/vi/qGU3CXqs9yU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=qGU3CXqs9yU પળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાયપળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાય
ઘડીમાં સાધુસંગ તું ડોલે, ઘડીમાં તો પાપમાં ડૂબી જાય - રે...
ચંચળતામાં સદા રાચીને, અસ્થિર રહે તું સદાય - રે...
સ્વાર્થ ન સમજે, આદત ન છોડે, ફરતું રહે તું સદાય - રે...
સમજાવ્યું ઘણું, સમજે જરા, ફરી પાછું ત્યાં ને ત્યાં જાય - રે...
ફરે ઘણું ને ફેરવે ઘણું, થાકે તોય દોડતું રહે સદાય - રે...
રંગે રંગે રંગાઈ, રંગ બદલતું રહે, એકરંગે મુશ્કેલીથી રંગાય - રે...
જનમોજનમથી આ કરતું રહ્યું, આદતમાં ફરક ના પડે જરાય - રે...
શક્તિશાળી છતાં શક્તિહીન રહે, આ તો સમજ્યું ના સમજાય - રે...
આતમ સાથે રહે તો સદાયે, ને માયાના રંગે રહે રંગાય - રે...1987-05-17https://i.ytimg.com/vi/rJQ6Mj1Ch5I/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=rJQ6Mj1Ch5I
|