Hymn No. 5681 | Date: 17-Feb-1995
|
|
Text Size |
 |
 |
ના થયું, ના થયું, શરૂઆત ના થઈ, કાર્ય પૂરું એ તો ના થયું
Na Thayu, Na Thayu, Sharuvaat Na Thai, Karya Pooru E To Na Thayu
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-02-17
1995-02-17
1995-02-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1180
ના થયું, ના થયું, શરૂઆત ના થઈ, કાર્ય પૂરું એ તો ના થયું
ના થયું, ના થયું, શરૂઆત ના થઈ, કાર્ય પૂરું એ તો ના થયું જ્ઞાનના જ્ઞાનમાં થઈ ઊભી જ્યાં શંકા, જ્ઞાન પૂરું એનું ના મળ્યું કરવા ધાર્યું ઘણું ઘણું જીવનમાં, ઘેરાઈ આળસમાં પૂરું ના થયું શરૂ કરી વાતો, ખોટા પાટા ઉપર ચડી ગઈ, વાતનું વહેણ પૂરું ના થયું અધૂરું ને અધૂરું રાખ્યું કંઈક આળસમાંને આળસમાં, પૂરું એ તો ના થયું સત્ય પૂરું ના સમજ્યું, રાખી આંખ બંધ સત્યે, એમા કાર્ય બરાબર ના થયું સુખની શોધમાં ફર્યો, ક્રોધને દુઃખ ગણ્યું, શોધવાનું પૂરું ના થયું અંત વિનાનું આયુષ્ય કાંઈ નથી, રહી જાશે જે બાકી, જે પૂરું ના થયું કંટાળી જઈશ અધવચ્ચે જો તું, છોડી દઈ જ્યાં એ, ત્યાં પૂરું એ થયું થઈ ના જ્યાં શુભ શરૂઆત, કાર્ય સફળ રીતે પૂરું એ ના થયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na thayum, na thayum, sharuata na thai, karya puru e to na thayum
jnanana jynana maa thai ubhi jya shanka, jnaan puru enu na malyu
karva dharyu ghanu ghanum jivanamam, gherai alasamam puru na thayum
sharu kari vato, karahota pata, kadihota vahena puru na thayum
adhurum ne adhurum rakhyu kaik alasamanne alasamam, puru e to na thayum
satya puru na samajyum, rakhi aankh bandh satye, ema karya barabara na thayum
sukhani shodhamam pharyo, na krodh ne aushan kamium nathanum
antyum, rahi jaashe je baki, je puru na thayum
kantali jaish adhavachche jo tum, chhodi dai jya e, tya puru e thayum
thai na jya shubh sharuata, karya saphal rite puru e na thayum
|