BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 819 | Date: 28-May-1987
   Text Size Increase Font Decrease Font

ઘડી ઘડી મારગ બદલે, ઘડી ઘડી વિચાર બદલે

  No Audio

Ghadi Ghadi Marag Badle, Ghadi Ghadi Vichar Badle

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1987-05-28 1987-05-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11808 ઘડી ઘડી મારગ બદલે, ઘડી ઘડી વિચાર બદલે ઘડી ઘડી મારગ બદલે, ઘડી ઘડી વિચાર બદલે,
   પહોંચીશ ક્યારે તું તારા સ્થાનમાં
ખોટા કરીને વિચારો, થાશે હૈયે વધુ મૂંઝારો,
   વેડફાશે શક્તિ તારી વાત વાતમાં
પુરુષાર્થમાં તો પગલાં પાડી, લેખ પર તો મેખ મારી,
   માંડજે મક્કમ ડગલાં જીવનમાં
હાથના કર્યા હૈયે વાગશે, સુખદુઃખની ચાવી છે જીવનમાં,
   ભાગ્ય તારું રહેશે ઘડાઈ, જાશે ઘડાતું કાર્યમાં
અભિમાનનો ભાર વધારી, પગ બનશે જીવનમાં ભારી,
   થાકશે ભારથી તું તો અધવચમાં
કામ ક્રોધ કામ નહિ આવે, રાખશે જકડી એ પગલાં
   લાગશે એ તો બેડી જેવી પગમાં
સાથી તો જાશે બદલાતા, જીવન પથ રહેશે ચાલુ
   અંત ઘડીએ નહીં આવે કોઈ કામમાં
સ્વાર્થમાં રહેશે જો ડૂબ્યો, મારગ રહેશે જો બદલતો
   પહોંચીશ ક્યારે તું તારા સ્થાનમાં
Gujarati Bhajan no. 819 by Satguru Devendra Ghia - Kaka
ઘડી ઘડી મારગ બદલે, ઘડી ઘડી વિચાર બદલે,
   પહોંચીશ ક્યારે તું તારા સ્થાનમાં
ખોટા કરીને વિચારો, થાશે હૈયે વધુ મૂંઝારો,
   વેડફાશે શક્તિ તારી વાત વાતમાં
પુરુષાર્થમાં તો પગલાં પાડી, લેખ પર તો મેખ મારી,
   માંડજે મક્કમ ડગલાં જીવનમાં
હાથના કર્યા હૈયે વાગશે, સુખદુઃખની ચાવી છે જીવનમાં,
   ભાગ્ય તારું રહેશે ઘડાઈ, જાશે ઘડાતું કાર્યમાં
અભિમાનનો ભાર વધારી, પગ બનશે જીવનમાં ભારી,
   થાકશે ભારથી તું તો અધવચમાં
કામ ક્રોધ કામ નહિ આવે, રાખશે જકડી એ પગલાં
   લાગશે એ તો બેડી જેવી પગમાં
સાથી તો જાશે બદલાતા, જીવન પથ રહેશે ચાલુ
   અંત ઘડીએ નહીં આવે કોઈ કામમાં
સ્વાર્થમાં રહેશે જો ડૂબ્યો, મારગ રહેશે જો બદલતો
   પહોંચીશ ક્યારે તું તારા સ્થાનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
ghadi ghadi maarg badale, ghadi ghadi vichaar badale,
pahonchisha kyare tu taara sthanamam
khota kari ne vicharo, thashe haiye vadhu munjaro,
vedaphashe shakti taari vaat vaat maa
purusharthamam to pagala padi, lekha paar to mekh mari,
mandaje makkama dagala jivanamam
hathana karya haiye vagashe, sukh dukh ni chavi che jivanamam,
bhagya taaru raheshe ghadai, jaashe ghadatum karyamam
abhimanano bhaar vadhari, pag banshe jivanamam bhari,
thakashe bharathi tu to adhavachamam
kaam krodh kaam nahi ave, rakhashe jakadi e pagala
lagashe e to bedi jevi pag maa
sathi to jaashe badalata, jivan path raheshe chalu
anta ghadie nahi aave koi kamamam
svarthamam raheshe jo dubyo, maarg raheshe jo badalato
pahonchisha kyare tu taara sthanamam

Explanation in English
In this bhajan of life approach,
He is saying...
Every now and then, you change your path, every now and then, you change your thoughts,
When you will reach your destination,
Wrong thoughts will bring more confusion in your mind, and you will waste your energy on frivolous matters.
By making efforts, you have nailed your destiny, take firm steps in life.
Wrong actions will ultimately hurt you only, key to happiness and sorrow is in your hands. Your destiny will be written on the basis of your own actions.
The weight of your ego will make you very heavy, and halfway only, you will get tired.
Anger and lust will never come in handy, it will only withhold your steps.
It will feel like your legs are chained.
Companions will keep on changing, but life will go on. At the time of your end, nobody will be of any help.
If you remain drowned in selfishness, and if you keep on changing your path, when you will reach your destination.
Kaka’s message in this bhajan is very simple and profound. We all aspire to walk on spiritual path and reach the destination of liberation, but our thoughts, our actions and our efforts towards the goal are wavering all the time. We need to make complete effort in the direction of liberation with no deviation. Our energy and strength should be utilised with one pointed focus on our goal with basic understanding of transcendent nature of this worldly existence.

First...816817818819820...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall