Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 821 | Date: 30-May-1987
રોમેરોમ ખીલી ઊઠે મારા, `મા’ સ્મરણ ચડે જ્યાં તારું
Rōmērōma khīlī ūṭhē mārā, `mā' smaraṇa caḍē jyāṁ tāruṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 821 | Date: 30-May-1987

રોમેરોમ ખીલી ઊઠે મારા, `મા’ સ્મરણ ચડે જ્યાં તારું

  No Audio

rōmērōma khīlī ūṭhē mārā, `mā' smaraṇa caḍē jyāṁ tāruṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1987-05-30 1987-05-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11810 રોમેરોમ ખીલી ઊઠે મારા, `મા’ સ્મરણ ચડે જ્યાં તારું રોમેરોમ ખીલી ઊઠે મારા, `મા’ સ્મરણ ચડે જ્યાં તારું

અણુ-અણુ ગુંજી ઊઠે મારા, `મા’ જપતાં તો નામ તારું

નયનો વહાવે તો આંસુ માડી, હૈયું ઝૂરે તો વિયોગે મારું

રસનાના તો રસ સુકાયા, `મા’ રસ પામું જ્યાં નામમાં તારું

જગમાંથી તો ચિત્ત ચોરાયું, ચિત્તમાં સ્થાન મળ્યું તારું

કંઠ તો મારો ગુંજી રહ્યો, મધુર મીઠું નામ તો તારું

જીવનક્રમ બદલાઈ ગયો, `મા’ મળ્યું કૃપાનું બિંદુ એક તારું

છૂટી છે ચિંતા બધીયે મારી, સોંપ્યું છે જીવન તારા હાથમાં મારું

ક્રમેક્રમે માયા વિસરાઈ, જ્યાં હૈયામાં મળ્યું સ્થાન તારું

અંદર અને બહાર દર્શન તારા થાતાં, મળ્યું કૃપાનું બિંદુ તારું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rōmērōma khīlī ūṭhē mārā, `mā' smaraṇa caḍē jyāṁ tāruṁ

aṇu-aṇu guṁjī ūṭhē mārā, `mā' japatāṁ tō nāma tāruṁ

nayanō vahāvē tō āṁsu māḍī, haiyuṁ jhūrē tō viyōgē māruṁ

rasanānā tō rasa sukāyā, `mā' rasa pāmuṁ jyāṁ nāmamāṁ tāruṁ

jagamāṁthī tō citta cōrāyuṁ, cittamāṁ sthāna malyuṁ tāruṁ

kaṁṭha tō mārō guṁjī rahyō, madhura mīṭhuṁ nāma tō tāruṁ

jīvanakrama badalāī gayō, `mā' malyuṁ kr̥pānuṁ biṁdu ēka tāruṁ

chūṭī chē ciṁtā badhīyē mārī, sōṁpyuṁ chē jīvana tārā hāthamāṁ māruṁ

kramēkramē māyā visarāī, jyāṁ haiyāmāṁ malyuṁ sthāna tāruṁ

aṁdara anē bahāra darśana tārā thātāṁ, malyuṁ kr̥pānuṁ biṁdu tāruṁ
English Explanation Increase Font Decrease Font

In his usual style of conversation with Divine Mother,

He is communicating...

Every cell of my being blooms , O Mother, when I start thinking about you.

Every atom of my being sings, O Mother, when I chant your name.

My eyes are shedding tears, my heart is yearning for you in your separation

Every other interest has dried up, O Mother, since, my interest in your name has risen.

The ordinary conscious is forgotten, when my conscious has merged in your consciousness.

My mouth is only reciting sweet, pious name of yours.

My life focus has changed, O Mother, after receiving a drop of your grace.

All my worries are left alone, when I have surrendered my life in your hand.

Slowly, slowly, illusion is fading from my perception, when you have started residing in my heart.

I am having your vision internally and externally, after receiving a drop of your grace.

Kaka is explaining that upon receiving even a drop of Divine Mother’s grace, life is experienced in a different perspective. Worries are exterminated, meaning of surrender is comprehended, Eternal bliss is experienced, higher consciousness is felt and only Divine Mother is seen within and in every thing else.

This is the bhajan of yearning, receiving and being blessed.
Scan Image

Gujarati Bhajan no. 821 by Satguru Devendra Ghia - Kaka
First...820821822...Last