Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 829 | Date: 04-Jun-1987
ભૂખ લાગે તને આજે, ખોરાક મળે તને કાલે
Bhūkha lāgē tanē ājē, khōrāka malē tanē kālē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 829 | Date: 04-Jun-1987

ભૂખ લાગે તને આજે, ખોરાક મળે તને કાલે

  No Audio

bhūkha lāgē tanē ājē, khōrāka malē tanē kālē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1987-06-04 1987-06-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11818 ભૂખ લાગે તને આજે, ખોરાક મળે તને કાલે ભૂખ લાગે તને આજે, ખોરાક મળે તને કાલે

રહેજે સદાયે ત્યાં તું, તો એકને આધારે

તબિયત બગડે આજે, દવા મળે તને કાલે - રહેજે...

તકલીફ છે તો આજે, રાહત મળે તને કાલે - રહેજે...

અંધારે જ્યાં તું અટવાયે, પ્રકાશ મળે તને કાલે - રહેજે...

એકલો છે જ્યાં તું આજે, સાથ મળે તને કાલે - રહેજે...

વરસે છે વરસાદ આજે, આશરો મળે તને કાલે - રહેજે...

કદમ-કદમ પર મુસીબત જાગે, રસ્તો જડે તને કાલે - રહેજે...

તરસ્યો થયો છે તું આજે, પાણી મળે તને કાલે - રહેજે...

અજ્ઞાને અટવાયો તું આજે, સમજણ જાગે જો કાલે - રહેજે...

જીવવું છે તો આજે, મોત મળશે તને કાલે - રહેજે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūkha lāgē tanē ājē, khōrāka malē tanē kālē

rahējē sadāyē tyāṁ tuṁ, tō ēkanē ādhārē

tabiyata bagaḍē ājē, davā malē tanē kālē - rahējē...

takalīpha chē tō ājē, rāhata malē tanē kālē - rahējē...

aṁdhārē jyāṁ tuṁ aṭavāyē, prakāśa malē tanē kālē - rahējē...

ēkalō chē jyāṁ tuṁ ājē, sātha malē tanē kālē - rahējē...

varasē chē varasāda ājē, āśarō malē tanē kālē - rahējē...

kadama-kadama para musībata jāgē, rastō jaḍē tanē kālē - rahējē...

tarasyō thayō chē tuṁ ājē, pāṇī malē tanē kālē - rahējē...

ajñānē aṭavāyō tuṁ ājē, samajaṇa jāgē jō kālē - rahējē...

jīvavuṁ chē tō ājē, mōta malaśē tanē kālē - rahējē...
English Explanation Increase Font Decrease Font

In this very simple bhajan, Shri Devendra Ghia, our Guruji, our Pujya Kaka is illuminating us that nothing is possible without Divine grace. One must always remember that. Even the simplest of the task is not feasible without Divine grace.

He is saying...

You are hungry today, and you get food tomorrow,

Always look for support only in The One !

You are sick today, and get medicine tomorrow,

You are in trouble today, and get help tomorrow,

You are stuck in darkness today, and get light tomorrow,

You are alone today, you get company tomorrow

It is raining today, and you get shelter tomorrow,

Every step of the way, trouble arises today, and you find your way tomorrow,

You are thirsty today, and you find water tomorrow,

You are stuck in ignorance today, and you understand tomorrow,

You want to live today, and you get your death tomorrow,

Always look for support only in The One !

Kaka is explaining that our whole existence is only palpable because of Divine Grace. There is only one supporter in your life and that is Divine. He is the one who is your guide, support, help, company, and every thing else. All others in your life are there on his behalf.

He is your creator, protector and caretaker. He is the only one.
Scan Image

Gujarati Bhajan no. 829 by Satguru Devendra Ghia - Kaka
First...829830831...Last