1987-06-07
1987-06-07
1987-06-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11822
ગુણનિધિ છે તું તો માતા, ગુણલા તારા ગવાય છે
ગુણનિધિ છે તું તો માતા, ગુણલા તારા ગવાય છે
કૃપાળુ છે તું તો માતા, કૃપાના દર્શન તારા થાય છે
તેજપૂંજ છે તું તો માતા, તેજ તારા તો પથરાય છે
ગતિશીલ છે તું તો માતા, વિશ્વમાં ગતિ તો થાય છે
નથી કાંઈ તુજથી છુપું માતા, તું તો સદા છુપાય છે
પ્રેમસાગર છે તું તો માતા, તુજ નામમાં પ્રેમથી નહવાય છે
દયાની છે તું તો દાતા, કૃપાથી તારી દયા પમાય છે
સંકલ્પે સૃષ્ટિ રચિ તેં તો માતા, સંકલ્પે તને તો પમાય છે
આનંદસાગર છે તું તો માતા, બાળ દેખી આનંદે હૈયું ઊભરાય છે
ધ્યાન તારું નિત્ય ધરે છે માતા, ધ્યાનમાં તેના તું સમાય છે
https://www.youtube.com/watch?v=4n75c4swliQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ગુણનિધિ છે તું તો માતા, ગુણલા તારા ગવાય છે
કૃપાળુ છે તું તો માતા, કૃપાના દર્શન તારા થાય છે
તેજપૂંજ છે તું તો માતા, તેજ તારા તો પથરાય છે
ગતિશીલ છે તું તો માતા, વિશ્વમાં ગતિ તો થાય છે
નથી કાંઈ તુજથી છુપું માતા, તું તો સદા છુપાય છે
પ્રેમસાગર છે તું તો માતા, તુજ નામમાં પ્રેમથી નહવાય છે
દયાની છે તું તો દાતા, કૃપાથી તારી દયા પમાય છે
સંકલ્પે સૃષ્ટિ રચિ તેં તો માતા, સંકલ્પે તને તો પમાય છે
આનંદસાગર છે તું તો માતા, બાળ દેખી આનંદે હૈયું ઊભરાય છે
ધ્યાન તારું નિત્ય ધરે છે માતા, ધ્યાનમાં તેના તું સમાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
guṇanidhi chē tuṁ tō mātā, guṇalā tārā gavāya chē
kr̥pālu chē tuṁ tō mātā, kr̥pānā darśana tārā thāya chē
tējapūṁja chē tuṁ tō mātā, tēja tārā tō patharāya chē
gatiśīla chē tuṁ tō mātā, viśvamāṁ gati tō thāya chē
nathī kāṁī tujathī chupuṁ mātā, tuṁ tō sadā chupāya chē
prēmasāgara chē tuṁ tō mātā, tuja nāmamāṁ prēmathī nahavāya chē
dayānī chē tuṁ tō dātā, kr̥pāthī tārī dayā pamāya chē
saṁkalpē sr̥ṣṭi raci tēṁ tō mātā, saṁkalpē tanē tō pamāya chē
ānaṁdasāgara chē tuṁ tō mātā, bāla dēkhī ānaṁdē haiyuṁ ūbharāya chē
dhyāna tāruṁ nitya dharē chē mātā, dhyānamāṁ tēnā tuṁ samāya chē
English Explanation |
|
He is singing praises in glory of Divine Mother.
He is singing...
You are symbol of virtue, O Mother, songs of your virtues are sang everywhere.
You are gracious, O Mother, your grace is seen everywhere.
You are the powerhouse, O Mother, your energy is spread everywhere.
You are the symbol of movement, O Mother, your movement is felt everywhere around this world.
No one can hide from you, O Mother, though you are hidden from everyone.
You are an ocean of love, O Mother, in your name, a dip of love can be taken.
You are the giver of kindness, with your grace, kindness can be received.
With your resolution, you created this universe, with my resolution, I can attain you.
You are an ocean of joy and bliss, O Mother, looking at you, children are overwhelmed with joy.
Constantly meditating in you, O Mother, focus is merging in you.
ગુણનિધિ છે તું તો માતા, ગુણલા તારા ગવાય છેગુણનિધિ છે તું તો માતા, ગુણલા તારા ગવાય છે
કૃપાળુ છે તું તો માતા, કૃપાના દર્શન તારા થાય છે
તેજપૂંજ છે તું તો માતા, તેજ તારા તો પથરાય છે
ગતિશીલ છે તું તો માતા, વિશ્વમાં ગતિ તો થાય છે
નથી કાંઈ તુજથી છુપું માતા, તું તો સદા છુપાય છે
પ્રેમસાગર છે તું તો માતા, તુજ નામમાં પ્રેમથી નહવાય છે
દયાની છે તું તો દાતા, કૃપાથી તારી દયા પમાય છે
સંકલ્પે સૃષ્ટિ રચિ તેં તો માતા, સંકલ્પે તને તો પમાય છે
આનંદસાગર છે તું તો માતા, બાળ દેખી આનંદે હૈયું ઊભરાય છે
ધ્યાન તારું નિત્ય ધરે છે માતા, ધ્યાનમાં તેના તું સમાય છે1987-06-07https://i.ytimg.com/vi/4n75c4swliQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=4n75c4swliQ
|