Hymn No. 838 | Date: 09-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-09
1987-06-09
1987-06-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11827
મંઝિલ છે ના દૂર તુજથી, ભલે લાગે તુજને દૂર
મંઝિલ છે ના દૂર તુજથી, ભલે લાગે તુજને દૂર માયામાં અટવાઈ ઘૂમ્યો, બન્યો ખૂબ એનાથી મજબૂર અહંમે ઘેરાઈ, મોહમાં છલકાઈ, રહ્યો સદા ચકચૂર રાતદિન રચ્યોપચ્યો રહ્યો, લાગે મંઝિલ દૂરની દૂર કામમાં ડૂબી લોભમાં લલચાઈ, રહ્યો ગુમાવતો નૂર અશક્ત તું બનતો રહ્યો, હતી શક્તિ તુજમાં ભરપૂર દિશા વારેઘડીએ બદલી, મળ્યા ઘા વિધાતાના જરૂર ના સમજ્યો જાય છે ક્યાં તું, લાગે મંઝિલ દૂરની દૂર ધીરજ ને ખંત જ્યાં તૂટી જાશે, રહેશે મંઝિલ દૂરની દૂર સમજી વિચારી હટાવજે આવરણ, મંઝિલ નથી તુજથી દૂર
Satguru Shri Devendra Ghia (Kaka)
મંઝિલ છે ના દૂર તુજથી, ભલે લાગે તુજને દૂર માયામાં અટવાઈ ઘૂમ્યો, બન્યો ખૂબ એનાથી મજબૂર અહંમે ઘેરાઈ, મોહમાં છલકાઈ, રહ્યો સદા ચકચૂર રાતદિન રચ્યોપચ્યો રહ્યો, લાગે મંઝિલ દૂરની દૂર કામમાં ડૂબી લોભમાં લલચાઈ, રહ્યો ગુમાવતો નૂર અશક્ત તું બનતો રહ્યો, હતી શક્તિ તુજમાં ભરપૂર દિશા વારેઘડીએ બદલી, મળ્યા ઘા વિધાતાના જરૂર ના સમજ્યો જાય છે ક્યાં તું, લાગે મંઝિલ દૂરની દૂર ધીરજ ને ખંત જ્યાં તૂટી જાશે, રહેશે મંઝિલ દૂરની દૂર સમજી વિચારી હટાવજે આવરણ, મંઝિલ નથી તુજથી દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manjhil che na dur tujathi, bhale laage tujh ne dur
maya maa atavaai ghunyo, banyo khub enathi majbur
ahamme gherai, moh maa chhalakai, rahyo saad chakachura
ratadina rachyopachyo rahyo, laage manjhil durani dur
kamamam dubi lobh maa lalachai, rahyo gumavato nura
ashakta tu banato rahyo, hati shakti tujh maa bharpur
disha vareghadie badali, malya gha vidhatana jarur
na samjyo jaay che kya tum, laage manjhil durani dur
dhiraja ne khanta jya tuti jashe, raheshe manjhil durani dur
samaji vichaari hatavaje avarana, manjhil nathi tujathi dur
Explanation in English
In this bhajan of life approach,
He is saying...
Your destination is not far from you, even though you may find it far.
You are stuck and are wandering in illusion constantly and it has become a compulsion.
You are surrounded in ego and overwhelmed in temptations, so you remain shattered in it.
Day and night, you are engrossed in this illusion, then destination feels far and far.
You are drowned in lustful desires and swayed in greed, this has made you lose your charm.
You have kept on becoming weaker though you had lots of strength.
You kept on changing the direction many times, then you got the blow of destiny.
You did not understand where you are going, then destination felt far and far.
When patience and perseverance is lost, destination will remain far and far.
With correct thoughts and understanding, when you remove all your fake layers, then destination will not feel far away.
Kaka (Satguru Devendra Ghia) is explaining that our destination (liberation) feels like it is too far fetched. That is because of all our own shortcomings and lack of understanding. Our priority has always remained this illusion, and we keep on changing our direction towards illusion and spiritualism. So, we remain far away from our destination. To walk on spiritual path, we must not lose our patience and continue with our one pointed efforts and focus.
|