Hymn No. 840 | Date: 11-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-11
1987-06-11
1987-06-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11829
આવીને હજી તું બેઠી નથી `મા', જાવાનું નામ તું ના લેતી
આવીને હજી તું બેઠી નથી `મા', જાવાનું નામ તું ના લેતી થાક તારો હજી ઊતર્યો નથી `મા', જાવાનું નામ તું ના લેતી પગ તારા હજી ધોયા નથી `મા', જાવાનું નામ તું ના લેતી શીતળ જળ હજી તને ધર્યું નથી `મા', જાવાનું નામ તું ના લેતી ચા નાસ્તો હજી તને ધર્યા નથી `મા', જાવાનું નામ તું ના લેતી શીતળ વીંઝણો હજી વીંઝ્યો નથી `મા', જાવાનું નામ તું ના લેતી મીઠા ભોજન હજી તને ધર્યા નથી `મા', જાવાનું નામ તું ના લેતી પાનસોપારી હજી તને ધર્યા નથી `મા', જાવાનું નામ તું ના લેતી ખબર અંતર હજી પૂછયા નથી `મા', જાવાનું નામ તું ના લેતી ધરાઈને વાત હજી તો કરી નથી `મા', જાવાનું નામ તું ના લેતી શાંતિથી દર્શન હજી કર્યા નથી `મા', જાવાનું નામ તું ના લેતી આવીને તરત ઊઠી ના જાતી `મા', જાવાનું નામ તું ના લેતી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavine haji tu bethi nathi `ma', javanum naam tu na leti
thaak taaro haji utaryo nathi `ma', javanum naam tu na leti
pag taara haji dhoya nathi `ma', javanum naam tu na leti
shital jal haji taane dharyu nathi `ma', javanum naam tu na leti
cha nasto haji taane dharya nathi `ma', javanum naam tu na leti
shital vinjano haji vinjyo nathi `ma', javanum naam tu na leti
mitha bhojan haji taane dharya nathi `ma', javanum naam tu na leti
panasopari haji taane dharya nathi `ma', javanum naam tu na leti
khabar antar haji puchhaya nathi `ma', javanum naam tu na leti
dharaine vaat haji to kari nathi `ma', javanum naam tu na leti
shantithi darshan haji karya nathi `ma', javanum naam tu na leti
aavine tarata uthi na jati `ma', javanum naam tu na leti
Explanation in English
In this beautiful Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is narrating the picture of welcoming Divine Mother and his hospitality.
In his customary style of conversation with Divine Mother,
He is communicating...
You haven’t come and sat yet, O Mother, please don’t talk about going back.
You haven’t rested yet, O Mother, please don’t talk about going back.
I haven’t washed your feet yet, O Mother, please don’t talk about going back.
I haven’t served cool water yet, O Mother, please don’t talk about going back.
I haven’t served you tea and snacks yet, O Mother, please don’t talk about going back.
I haven’t yet made you comfortable with cool breeze of a fan, O Mother, please don’t talk about going back.
I haven’t served you sweet meal yet, O Mother, please don’t talk about going back.
I haven’t served you any mouth fresher yet, O Mother, please don’t talk about going back.
I haven’t even inquired about well being, O Mother, please don’t talk about going back.
I haven’t even chatted with you properly, O Mother, please don’t talk about going back.
I haven’t even looked at you peacefully, O Mother, please don’t talk about going back.
Please don’t get up to go as soon as you have arrived, O Mother, please don’t talk about going back.
Kaka (Satguru Devendra Ghia) is expressing his thoughts about a visit of Divine Mother and requesting her to stay longer like how one expresses with any guest in the house. Kaka’s expression and visualisation of Divine Mother is so natural and normal, which actually emphasis the pure and uninhibited connection that he shares with Divine Mother.
|