Hymn No. 842 | Date: 12-Jun-1987
|
|
Text Size |
 |
 |
કરી કર્મો, કરી કર્મો, કર્મોથી તારા, રહેજે ના તું અજાણ
Kari Karmo, Kari Karmo, Karmo Thi Tara, Rehje Na Tu Ajan
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1987-06-12
1987-06-12
1987-06-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11831
કરી કર્મો, કરી કર્મો, કર્મોથી તારા, રહેજે ના તું અજાણ
કરી કર્મો, કરી કર્મો, કર્મોથી તારા, રહેજે ના તું અજાણ શક્તિશાળી, શક્તિશાળી છે, છે તું તો શક્તિનું સંતાન કરી ઉર્ધ્વગતિ વૃત્તિની તારી, પામીશ શક્તિ તું મહાન ના વેડફજે શક્તિ તારી, કરજે તું શક્તિનું સન્માન શક્તિનો સંચય થાતા, ના ધરજે તું હૈયે અભિમાન ક્ષય તો થાતો રહેશે એનો, હૈયે વધશે જો ગુમાન ડગલે પગલે, પડશે જરૂર જીવનમાં, એ તો સદાયે જાણ અવગણના ના કરજે એની, ના રહેજે તું એમાં બેધ્યાન જાગ્યું જ્યાં શુંભ, નિશુંભને શક્તિતણું અભિમાન જગજનનીએ પ્રગટ થઈ, રોળ્યો એને રણ મેદાન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari karmo, kari karmo, karmothi tara, raheje na tu aaj na
shaktishali, shaktishali chhe, che tu to shaktinum santana
kari urdhvagati vrittini tari, pamish shakti tu mahan
na vedaphaje shakti tari, karje tu shaktinum sanmana
shaktino sanchaya thata, na dharje tu haiye abhiman
kshaya to thaato raheshe eno, haiye vadhashe jo gumana
dagale pagale, padashe jarur jivanamam, e to sadaaye jann
avaganana na karje eni, na raheje tu ema bedhyana
jagyu jya shumbha, nishumbhane shaktitanum abhiman
jagajananie pragata thai, rolyo ene rana medana
Explanation in English
In this powerful bhajan on Shakti (energy), Shri Devendra Ghia, our Guruji, also called Pujya Kaka (Satguru Devendra Ghia) is shedding light and illuminating us on the very powerful concept of Shakti in a very simple way for us to comprehend.
He is saying...
Do your deeds, do your deeds, don’t remain oblivious to your deeds.
You are powerful, and you are a child of Divine Mother, The Divine Energy.
If you let go of your anger then you will gain great energy of Divine.
Never abuse your power, always respect your power.
When power is revealed within you, you should not become egotistical.
Your power will start diminishing, if your arrogance keeps rising.
Every step of the way in your life, you will always need this energy.
Don’t ever ignore this energy and don’t become careless about it.
When devils Shumbh-Nishumbh became egotistical because of their power, Divine Mother manifested and destroyed them and their power.
Kaka (Satguru Devendra Ghia) is explaining the concept of Shakti- energy, power, strength, efforts, in this bhajan. Shakti is the life force of all of us, and when inner Shakti is revealed within us, we should be careful enough to not abuse or neglect this energy. This energy should be used to progress on spiritual growth and to unite with Supreme Shakti, The Divine Mother.
|