Hymn No. 844 | Date: 12-Jun-1987
|
|
Text Size |
 |
 |
નસીબમાં હશે જે લખ્યું, થવાનું તે તો થતું રહેશે
Naseeb Ma Hashe Je Lakhyu, Thavanu Te To Thatu Rehshe
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1987-06-12
1987-06-12
1987-06-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11833
નસીબમાં હશે જે લખ્યું, થવાનું તે તો થતું રહેશે
નસીબમાં હશે જે લખ્યું, થવાનું તે તો થતું રહેશે પડી આળસમાં, પુરુષાર્થ પર પ્રહાર તો તું ના કરજે દીધા છે પ્રભુએ હાથ સુંદર, કાર્ય સુંદર તો તું કરજે પામવું હશે તારે તો જે જે, પુરુષાર્થ તો કરવો પડશે વિના ભક્તિ તો ના રીઝે ભગવાન, ભક્તિ તો કરવી પડશે ઉપર ઊઠવા માયાની, મનોબળ તો મજબૂત કરવું પડશે બાળવા કર્મો તારા, નિસ્વાર્થ કર્મો કરવા પડશે દયાહીન નથી તો માતા દયાના દાન એ દેતી રહેશે નસીબ પર બધું છોડી પુરુષાર્થ તો ત્યજી ના દેજે કાર્યરત તો રહ્યાં સદા, કર્યા કાર્યો મહાન, જીવનમાં જેણે યત્નોની ના કરજે પરવા, પ્રભુ પ્રેરણાથી એ થાતા રહેશે શરણું સાધવા પ્રભુનું, પુરુષાર્થ તો કરવો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nasibamam hashe je lakhyum, thavanum te to thaatu raheshe
padi alasamam, purushartha paar prahara to tu na karje
didha che prabhu ae haath sundara, karya sundar to tu karje
pamavum hashe taare to je je, purushartha to karvo padashe
veena bhakti to na rije bhagavana, bhakti to karvi padashe
upar uthava mayani, manobala to majboot karvu padashe
balava karmo tara, nisvartha karmo karva padashe
dayahina nathi to maat dayana daan e deti raheshe
nasiba paar badhu chhodi purushartha to tyaji na deje
karyarata to rahyam sada, karya karyo mahana, jivanamam jene
yatnoni na karje parava, prabhu preranathi e thaata raheshe
sharanu sadhava prabhunum, purushartha to karvo padashe
Explanation in English
In this bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is giving us a lesson on hard work and efforts that we need to make in life, whether it is a mental process, or emotional process or spiritual process.
He is saying...
Whatever is written in the destiny, that will happen, with this notion abetted by laziness, you should not let go of your efforts.
God has given you beautiful hands, you must do beautiful work with your hands, whatever you want to achieve, will not be achieved without your hard work and efforts.
Without praying and devotion, God cannot be invoked, you will have to pray with devotion.
To rise above illusion and worldly affairs, you will have to make your willpower strong and remain focused.
To burn your karmas (actions), you will have to act selflessly.
Divine Mother is not merciless, she will continue to be gracious. Don’t leave everything on destiny, and don’t ever abandon your efforts.
Whoever stayed focused in their work, and whoever did great work in life, must not care about the efforts, as it will automatically happen with Inspiration from Divine. But, to find refuge in Divine, you will have to make efforts.
Kaka (Satguru Devendra Ghia) is explaining the utmost importance of hard work and efforts towards correct purpose in our life. For any goal oriented activity, three things are required that is focus, hard work and above all, blessings from Divine. Many of us have tendency to blame it on destiny for our failures, but Kaka (Satguru Devendra Ghia) is emphasising that destiny can be changed with sheer correct efforts and selfless acts and by invoking Divine.
|