Hymn No. 845 | Date: 12-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-12
1987-06-12
1987-06-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11834
ગગનમાં તો ગોળ છે ને ગોળ `મા' છે તું
ગગનમાં તો ગોળ છે ને ગોળ `મા' છે તું તારામાં તો પ્રભુ વસે, ગોત ના બીજે તું વસ્યા છે તો તુજમાં, રહ્યો છે અજાણ એનાથી તું કરી લે પહેચાન સાચી, ગોત ના બીજે તું કરી ખોટા વિચારો, મૂંઝવ ના એને તો તું ઉતરજે ઊંડો ને ઊંડો, ગોત ના બીજે તું પડી માયામાં, રહ્યો ફરી, બહારનો બહાર તો તું કરી ઉપેક્ષા તેં તારી, ગોત ના બીજે તું છોડી ઊપાધિ સર્વ જગની, બનજે મસ્ત તો તું કરશે ફિકર પ્રભુ તો તારી, ગોત ના બીજે તું ગોખ તો છે કાચો તારો, ભરોસો રાખ ના એનો તું વસ્યો છે તોયે એમાં તું, ગોત ના બીજે તું ઉતરીશ હૈયામાં ઊંડો ને ઊંડો, પામીશ એને તો તું સફળ બનશે શોધ તારી, ગોત ના બીજે તું
https://www.youtube.com/watch?v=Ddc8b3zoT_A
Satguru Shri Devendra Ghia (Kaka)
ગગનમાં તો ગોળ છે ને ગોળ `મા' છે તું તારામાં તો પ્રભુ વસે, ગોત ના બીજે તું વસ્યા છે તો તુજમાં, રહ્યો છે અજાણ એનાથી તું કરી લે પહેચાન સાચી, ગોત ના બીજે તું કરી ખોટા વિચારો, મૂંઝવ ના એને તો તું ઉતરજે ઊંડો ને ઊંડો, ગોત ના બીજે તું પડી માયામાં, રહ્યો ફરી, બહારનો બહાર તો તું કરી ઉપેક્ષા તેં તારી, ગોત ના બીજે તું છોડી ઊપાધિ સર્વ જગની, બનજે મસ્ત તો તું કરશે ફિકર પ્રભુ તો તારી, ગોત ના બીજે તું ગોખ તો છે કાચો તારો, ભરોસો રાખ ના એનો તું વસ્યો છે તોયે એમાં તું, ગોત ના બીજે તું ઉતરીશ હૈયામાં ઊંડો ને ઊંડો, પામીશ એને તો તું સફળ બનશે શોધ તારી, ગોત ના બીજે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gaganamam to gola che ne gola 'maa' che tu
taara maa to prabhu vase, gota na bije tu
vasya che to tujamam, rahyo che aaj na enathi tu
kari le pahechana sachi, gota na bije tu
kari khota vicharo, munjava na ene to tu
utaraje undo ne undo, gota na bije tu
padi mayamam, rahyo phari, baharano bahaar to tu
kari upeksha te tari, gota na bije tu
chhodi upadhi sarva jagani, banje masta to tu
karshe phikar prabhu to tari, gota na bije tu
gokha to che kacho taro, bharoso rakha na eno tu
vasyo che toye ema tum, gota na bije tu
utarisha haiya maa undo ne undo, pamish ene to tu
saphal banshe shodha tari, gota na bije tu
Explanation in English:
There is a sphere in the sky and you are there in the sphere.
God resides within you, don’t search for him anywhere else.
He is residing within you, this fact is unknown to you.
Recognise him and don’t search for him anywhere else.
By thinking wrong thoughts, don’t confuse, introspect deeper and deeper, don’t search for him anywhere else.
Engrossed in illusion, you keep wandering in the outer world, you ignored your inner self, don’t search for him anywhere else.
Disassociate yourself with the problems of this world, and be worry less, God will worry about you, don’t search for him anywhere else.
Your learning of this world is faulty, don’t keep faith in that, you are still engrossed in that, don’t search for him anywhere else.
When you will introspect deeper and deeper in your consciousness, you will find your God in there, you will succeed in your search, don’t search for him anywhere else.
ગગનમાં તો ગોળ છે ને ગોળ `મા' છે તુંગગનમાં તો ગોળ છે ને ગોળ `મા' છે તું તારામાં તો પ્રભુ વસે, ગોત ના બીજે તું વસ્યા છે તો તુજમાં, રહ્યો છે અજાણ એનાથી તું કરી લે પહેચાન સાચી, ગોત ના બીજે તું કરી ખોટા વિચારો, મૂંઝવ ના એને તો તું ઉતરજે ઊંડો ને ઊંડો, ગોત ના બીજે તું પડી માયામાં, રહ્યો ફરી, બહારનો બહાર તો તું કરી ઉપેક્ષા તેં તારી, ગોત ના બીજે તું છોડી ઊપાધિ સર્વ જગની, બનજે મસ્ત તો તું કરશે ફિકર પ્રભુ તો તારી, ગોત ના બીજે તું ગોખ તો છે કાચો તારો, ભરોસો રાખ ના એનો તું વસ્યો છે તોયે એમાં તું, ગોત ના બીજે તું ઉતરીશ હૈયામાં ઊંડો ને ઊંડો, પામીશ એને તો તું સફળ બનશે શોધ તારી, ગોત ના બીજે તું1987-06-12https://i.ytimg.com/vi/Ddc8b3zoT_A/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Ddc8b3zoT_A ગગનમાં તો ગોળ છે ને ગોળ `મા' છે તુંગગનમાં તો ગોળ છે ને ગોળ `મા' છે તું તારામાં તો પ્રભુ વસે, ગોત ના બીજે તું વસ્યા છે તો તુજમાં, રહ્યો છે અજાણ એનાથી તું કરી લે પહેચાન સાચી, ગોત ના બીજે તું કરી ખોટા વિચારો, મૂંઝવ ના એને તો તું ઉતરજે ઊંડો ને ઊંડો, ગોત ના બીજે તું પડી માયામાં, રહ્યો ફરી, બહારનો બહાર તો તું કરી ઉપેક્ષા તેં તારી, ગોત ના બીજે તું છોડી ઊપાધિ સર્વ જગની, બનજે મસ્ત તો તું કરશે ફિકર પ્રભુ તો તારી, ગોત ના બીજે તું ગોખ તો છે કાચો તારો, ભરોસો રાખ ના એનો તું વસ્યો છે તોયે એમાં તું, ગોત ના બીજે તું ઉતરીશ હૈયામાં ઊંડો ને ઊંડો, પામીશ એને તો તું સફળ બનશે શોધ તારી, ગોત ના બીજે તું1987-06-12https://i.ytimg.com/vi/DJHnBR12F2g/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=DJHnBR12F2g
|