Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 847 | Date: 13-Jun-1987
અવગુણોને તારા, ખોટા વિચારોને તારા, ચૂંટી ચૂંટી કાઢજે
Avaguṇōnē tārā, khōṭā vicārōnē tārā, cūṁṭī cūṁṭī kāḍhajē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 847 | Date: 13-Jun-1987

અવગુણોને તારા, ખોટા વિચારોને તારા, ચૂંટી ચૂંટી કાઢજે

  No Audio

avaguṇōnē tārā, khōṭā vicārōnē tārā, cūṁṭī cūṁṭī kāḍhajē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1987-06-13 1987-06-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11836 અવગુણોને તારા, ખોટા વિચારોને તારા, ચૂંટી ચૂંટી કાઢજે અવગુણોને તારા, ખોટા વિચારોને તારા, ચૂંટી ચૂંટી કાઢજે

સદ્દગણોને તારા, સદ્દવિચારોને તારા, જળ મીઠું તું પાજે

મનોબળ કરી મજબૂત, સાચા યત્નોમાં તો તું લાગી જાજે

પ્રગતિને તારી, રૂંધે જે-જે, દુશ્મન એને તો સમજી જાજે

પારખા ઝેરના ના લેતો, ઝેરને તો પારખી જાજે

સમય છે થોડો, કરવું છે ઝાઝું, આળસને ખંખેરી નાખજે

નહીં હોય પાસે, દેશે ક્યાંથી, દેવા ભેગું તો કરી રાખજે

જાવું છે ક્યાં, કરવું છે શું, નક્કી એ તો કરી રાખજે

પ્રભુએ દીધું ઘણું, ના દઈ શકે એનું તું, આભાર માની લેજે

લીધું ઘણું, લેતા રાજી થયો, દેવા તો રાજી થઈ જાજે
View Original Increase Font Decrease Font

અવગુણોને તારા, ખોટા વિચારોને તારા, ચૂંટી ચૂંટી કાઢજે

સદ્દગણોને તારા, સદ્દવિચારોને તારા, જળ મીઠું તું પાજે

મનોબળ કરી મજબૂત, સાચા યત્નોમાં તો તું લાગી જાજે

પ્રગતિને તારી, રૂંધે જે-જે, દુશ્મન એને તો સમજી જાજે

પારખા ઝેરના ના લેતો, ઝેરને તો પારખી જાજે

સમય છે થોડો, કરવું છે ઝાઝું, આળસને ખંખેરી નાખજે

નહીં હોય પાસે, દેશે ક્યાંથી, દેવા ભેગું તો કરી રાખજે

જાવું છે ક્યાં, કરવું છે શું, નક્કી એ તો કરી રાખજે

પ્રભુએ દીધું ઘણું, ના દઈ શકે એનું તું, આભાર માની લેજે

લીધું ઘણું, લેતા રાજી થયો, દેવા તો રાજી થઈ જાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

avaguṇōnē tārā, khōṭā vicārōnē tārā, cūṁṭī cūṁṭī kāḍhajē

saddagaṇōnē tārā, saddavicārōnē tārā, jala mīṭhuṁ tuṁ pājē

manōbala karī majabūta, sācā yatnōmāṁ tō tuṁ lāgī jājē

pragatinē tārī, rūṁdhē jē-jē, duśmana ēnē tō samajī jājē

pārakhā jhēranā nā lētō, jhēranē tō pārakhī jājē

samaya chē thōḍō, karavuṁ chē jhājhuṁ, ālasanē khaṁkhērī nākhajē

nahīṁ hōya pāsē, dēśē kyāṁthī, dēvā bhēguṁ tō karī rākhajē

jāvuṁ chē kyāṁ, karavuṁ chē śuṁ, nakkī ē tō karī rākhajē

prabhuē dīdhuṁ ghaṇuṁ, nā daī śakē ēnuṁ tuṁ, ābhāra mānī lējē

līdhuṁ ghaṇuṁ, lētā rājī thayō, dēvā tō rājī thaī jājē
English Explanation Increase Font Decrease Font

He is saying...

Bad attributes of yours, wrong thoughts of yours, pick and pick and remove.

Good attributes of yours, good thoughts of yours, nurture it with sweet water.

Make your morale strong, and start making correct efforts.

Whoever stifles your progress, consider them your enemy.

Don’t take poison, discern the poison.

Limited time, lots to do, shake away your laziness.

If you don’t have anything, how will you give, at least collect some to give.

Where to go, what to do, you must decide.

God has given a lot, you can’t even repay, at least, show your gratitude.

Have taken a lot and have felt happy taking it, be happy to give also.

Kaka is guiding us to live fulfilling life by being gracious. God has given us a lot and we must share it with others who are needy. Be thankful to God for giving us so much in life. Count our blessings and focus on positivity and focus on giving.
Scan Image

Gujarati Bhajan no. 847 by Satguru Devendra Ghia - Kaka
First...847848849...Last