Hymn No. 848 | Date: 13-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-13
1987-06-13
1987-06-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11837
શાંતિ ગોતી, શાંતિ ના મળે, ગોત્યું સુખ, સુખ ના મળ્યું
શાંતિ ગોતી, શાંતિ ના મળે, ગોત્યું સુખ, સુખ ના મળ્યું ના માંગ્યું દુઃખ, ના માગી અશાંતિ, એ તો દોડી દોડી આવી આશા જાગી ઘણી, નિરાશા મળી, હિંમત દોડી દોડી ભાગી હતી માગણી પાકી, તૈયારી તો કાચી, સફળતા હાથતાળી દેવા લાગી ગોત્યો પ્રેમ, પ્રેમ ના મળ્યો, ધીરજ ગોતી ધીરજ તો ના મળી ના ગોતી ઇર્ષ્યા, પણ દોડી દોડી આંખમાં આવી એ વસી ગોતી કરુણા, કરુણા ના મળી, દયા ગોતી, દયા તો ના મળી મૈત્રી ગોતી, મૈત્રી તો ના મળી, હૈયામાં તો વૈરની વૃત્તિ જાગી પ્રભુને ગોત્યાં, પ્રભુ ના મળ્યા, હૈયે તો પ્યાસ એની જાગી દયાસાગર, દયાહીન દેખાયા, સમજણમાં ઊણપ તો આવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shanti goti, shanti na male, gotyum sukha, sukh na malyu
na mangyum duhkha, na magi ashanti, e to dodi dodi aavi
aash jaagi ghani, nirash mali, himmata dodi dodi bhagi
hati magani paki, taiyari to kachi, saphalata hathatali deva laagi
gotyo prema, prem na malyo, dhiraja goti dhiraja to na mali
na goti irshya, pan dodi dodi aankh maa aavi e vasi
goti karuna, karuna na mali, daya goti, daya to na mali
maitri goti, maitri to na mali, haiya maa to vairani vritti jaagi
prabhune gotyam, prabhu na malya, haiye to pyas eni jaagi
dayasagara, dayahina dekhaya, samajanamam unapa to aavi
Explanation in English
He is saying...
Looked for peace, did not find peace,
Looked for happiness, did not find happiness,
Never asked for grief, never asked for unrest, it all came running to me.
Rose many hopes in heart, found only disappointments, and courage ran away quickly.
Demand was very clear, preparation was very extemporaneous, and success deluded eventually.
Looked for love, did not find love,
Looked for patience, did not find patience,
Never looked for jealousy, it came running to stay in my eyes.
Looked for compassion, did not find compassion,
Looked for kindness, did not find kindness,
Looked for friendship, did not find friendship,
Sentiments of revenge rose in my heart.
Looked for God, did not find God,
Started longing for him in my heart,
He is the ocean of compassion, but I found him ruthless,
It is all about lack of my understanding.
Kaka (Satguru Devendra Ghia) is explaining that most of the times we are clear of what we want in life, but are lacking in efforts to achieve the same. We want everything like happiness, peace, love, friendship even God instantly. We also want instant gratification, without making any kind of efforts. First and foremost, we need to create understanding within us to see this world for what it is. Create the universal consciousness, instead of dwelling in self centric behaviour.
Whenever we limit our sense to self, suffering increases, and when the self vanishes, the suffering dissolves into lightness, ease and peace. In our new knowledge, we then experience the most profound joy.
|