1987-06-13
1987-06-13
1987-06-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11838
હાથના કર્યા હૈયે વાગે, દુઃખ એનું જઈને રડવું ક્યાં
હાથના કર્યા હૈયે વાગે, દુઃખ એનું જઈને રડવું ક્યાં
ચોરની મા કોઠીમાં મોં ઘાલી રડે, હાલત અમારી એવી છે `મા’
વાવવું આજે, લણવું આજે, માગણી અમારી એવી છે `મા’
ધરતી રહે ભલે સૂકી, પાક તો લીલો અમને જોઈએ `મા’
કડવી વેલના, આવ્યા કડવા ફળ, અર્પણ તો તુજને `મા’
મીઠા ફળથી મનડું લોભાયે, મીઠા ફળ તો જોઈએ `મા’
દેવું નહિ, લેવું ઘણું, રીત અમારી અનોખી છે `મા’
બનાવ્યા તેં અમને, બનાવીયે તને, વૃત્તિ અમારી આવી છે `મા’
રહી છૂપી તું અમારાથી, ભૂલ તો તારી કાઢવી ક્યાં
હાથના કર્યા હૈયે વાગે, દુઃખ એનું જઈને રડવું ક્યાં
https://www.youtube.com/watch?v=NvNTLi1iJ0Q
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હાથના કર્યા હૈયે વાગે, દુઃખ એનું જઈને રડવું ક્યાં
ચોરની મા કોઠીમાં મોં ઘાલી રડે, હાલત અમારી એવી છે `મા’
વાવવું આજે, લણવું આજે, માગણી અમારી એવી છે `મા’
ધરતી રહે ભલે સૂકી, પાક તો લીલો અમને જોઈએ `મા’
કડવી વેલના, આવ્યા કડવા ફળ, અર્પણ તો તુજને `મા’
મીઠા ફળથી મનડું લોભાયે, મીઠા ફળ તો જોઈએ `મા’
દેવું નહિ, લેવું ઘણું, રીત અમારી અનોખી છે `મા’
બનાવ્યા તેં અમને, બનાવીયે તને, વૃત્તિ અમારી આવી છે `મા’
રહી છૂપી તું અમારાથી, ભૂલ તો તારી કાઢવી ક્યાં
હાથના કર્યા હૈયે વાગે, દુઃખ એનું જઈને રડવું ક્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hāthanā karyā haiyē vāgē, duḥkha ēnuṁ jaīnē raḍavuṁ kyāṁ
cōranī mā kōṭhīmāṁ mōṁ ghālī raḍē, hālata amārī ēvī chē `mā'
vāvavuṁ ājē, laṇavuṁ ājē, māgaṇī amārī ēvī chē `mā'
dharatī rahē bhalē sūkī, pāka tō līlō amanē jōīē `mā'
kaḍavī vēlanā, āvyā kaḍavā phala, arpaṇa tō tujanē `mā'
mīṭhā phalathī manaḍuṁ lōbhāyē, mīṭhā phala tō jōīē `mā'
dēvuṁ nahi, lēvuṁ ghaṇuṁ, rīta amārī anōkhī chē `mā'
banāvyā tēṁ amanē, banāvīyē tanē, vr̥tti amārī āvī chē `mā'
rahī chūpī tuṁ amārāthī, bhūla tō tārī kāḍhavī kyāṁ
hāthanā karyā haiyē vāgē, duḥkha ēnuṁ jaīnē raḍavuṁ kyāṁ
English Explanation |
|
In this bhajan of life approach,
He is saying...
We reap what we sow, where to cry about this sorrow.
Mother of a thief hides her face, that’s our condition too, O Mother.
We sow today, and we want the harvest also today, that is how we demand, O Mother.
Let earth be totally dry, but we still want green crops, O Mother.
Bitter creep only gives bitter fruit, and that we are offering to you, O Mother.
We are greedy for sweet fruits, we want only sweet fruits, O Mother.
We don’t want to give, we want to only get, that is our manners, O Mother.
You created us, and we only try to fool you, that is our attitude, O Mother.
You have remained hidden from us, it is not your fault.
We reap what we sow, where to cry about this sorrow.
Kaka is explaining that the problems that we face in life are created by us only. There is no one else to blame. Our lives are driven by lack of patience, thoughtless behaviour, shameful motives and obnoxious attitude. We do not want to comprehend the situation and want instant gratification resulting in self destruction and walking away from Divine. Kaka is urging us to think before acting, to have humble behaviour and attitude and have faith in Divine. Follow such actions that lead us closer to Divine.
હાથના કર્યા હૈયે વાગે, દુઃખ એનું જઈને રડવું ક્યાંહાથના કર્યા હૈયે વાગે, દુઃખ એનું જઈને રડવું ક્યાં
ચોરની મા કોઠીમાં મોં ઘાલી રડે, હાલત અમારી એવી છે `મા’
વાવવું આજે, લણવું આજે, માગણી અમારી એવી છે `મા’
ધરતી રહે ભલે સૂકી, પાક તો લીલો અમને જોઈએ `મા’
કડવી વેલના, આવ્યા કડવા ફળ, અર્પણ તો તુજને `મા’
મીઠા ફળથી મનડું લોભાયે, મીઠા ફળ તો જોઈએ `મા’
દેવું નહિ, લેવું ઘણું, રીત અમારી અનોખી છે `મા’
બનાવ્યા તેં અમને, બનાવીયે તને, વૃત્તિ અમારી આવી છે `મા’
રહી છૂપી તું અમારાથી, ભૂલ તો તારી કાઢવી ક્યાં
હાથના કર્યા હૈયે વાગે, દુઃખ એનું જઈને રડવું ક્યાં1987-06-13https://i.ytimg.com/vi/NvNTLi1iJ0Q/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=NvNTLi1iJ0Q
|