Hymn No. 850 | Date: 14-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-14
1987-06-14
1987-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11839
મળે સંજોગ હાથમાં, કૃપા મળે જો સાથમાં
મળે સંજોગ હાથમાં, કૃપા મળે જો સાથમાં, મળશે સફળતા તો વાતવાતમાં પૂરજે પ્રાણ સંકલ્પોમાં, લાગી જાજે યત્નોમાં - મળશે... ના ડૂબજે કદી નિરાશામાં, લાવ ના ઢીલાશ યત્નોમાં - મળશે... ના પડજે તું અધીરાઈમાં, કરજે ના ભૂલ નિયમોમાં - મળશે... બાંધજે ના વેર જગમાં, મીઠાશ રાખજે વાતમાં - મળશે... પડજે ના અભિમાનમાં, રાખજે નરમાશ વર્તનમાં - મળશે... હસતો રહેજે દુઃખમાં, જાજે વધતો વિશ્વાસમાં - મળશે... ઘેરાતોના આળસમાં, કચાશ ના રાખ પુરુષાર્થમાં - મળશે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
male sanjog hathamam, kripa male jo sathamam,
malashe saphalata to vatavatamam
puraje praan sankalpomam, laagi jaje yatnomam - malashe...
na dubaje kadi nirashamam, lava na dhilasha yatnomam - malashe...
na padaje tu adhiraimam, karje na bhul niyamomam - malashe...
bandhaje na ver jagamam, mithasha rakhaje vaat maa - malashe...
padaje na abhimanamam, rakhaje naramasha vartanamam - malashe...
hasato raheje duhkhamam, jaje vadhato vishvasamam - malashe...
gheratona alasamam, kachasha na rakha purusharthamam - malashe...
Explanation in English
In this bhajan of life approach,
He is saying...
All coincidences will be favourable, if they are abetted with Divine grace.
Then, success will be achieved every step of the way.
Put your life in your resolutions, and start making efforts in that direction.
Never get disappointed, and never procrastinate in your efforts.
Never lose your patience, and never disassociate from discipline.
Don’t build any animosity in the world, and always remain sweet in your conversations.
Never dwell in arrogance, and always be humble in your behaviour.
Always keep smiling in your sorrow, and always keep increasing your faith.
Never get surrounded by laziness, and never lack in your efforts.
|
|