1995-02-20
1995-02-20
1995-02-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1184
પૂછે છે વચનો આજે, આજના રે માનવને
પૂછે છે વચનો આજે, આજના રે માનવને
પાલન કરવા ના હતા જો વચનો, દીધા તમે એને રે શાને
પાલન વિનાના વચનોની લંગાર કરીને ઊભી, મળ્યું એમાં શું તમને
કરી શકવાના ના હતા પાલન, દીધા આડેધડ વચનો તમે શાને
ઘટાડી કિંમત એમાં તમારી, ઘટાડી અમારી, મેળવ્યું શું કિંમત ઘટાડીને
લઈ ગયા હોંશથી વચનો જે જે, માંડી શકતા નજર તમે, એની સામે
ગોતવા પડશે બહાના, કર્યા ના પાલન એના, કરશે ઉપાધિ એ તો
છટકી છટકી છટકાશે કેટલું, માંગશે પાલન વચન તો જ્યાં એનું રે
તૈયારી વિનાના વચનો, થાશે ના પાલન પૂરાં, અધૂરા એ રહી જાશે રે
વચનો કરવા પૂરાં, માંગશે ધગશ પૂરી, થાશે પાલન તોજ એના પૂરાં રે
થાશે વચનો જે જે પૂરાં, દઈ જાશે આનંદ અનેરા, આનંદ અનેરા દઈ જાશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pūchē chē vacanō ājē, ājanā rē mānavanē
pālana karavā nā hatā jō vacanō, dīdhā tamē ēnē rē śānē
pālana vinānā vacanōnī laṁgāra karīnē ūbhī, malyuṁ ēmāṁ śuṁ tamanē
karī śakavānā nā hatā pālana, dīdhā āḍēdhaḍa vacanō tamē śānē
ghaṭāḍī kiṁmata ēmāṁ tamārī, ghaṭāḍī amārī, mēlavyuṁ śuṁ kiṁmata ghaṭāḍīnē
laī gayā hōṁśathī vacanō jē jē, māṁḍī śakatā najara tamē, ēnī sāmē
gōtavā paḍaśē bahānā, karyā nā pālana ēnā, karaśē upādhi ē tō
chaṭakī chaṭakī chaṭakāśē kēṭaluṁ, māṁgaśē pālana vacana tō jyāṁ ēnuṁ rē
taiyārī vinānā vacanō, thāśē nā pālana pūrāṁ, adhūrā ē rahī jāśē rē
vacanō karavā pūrāṁ, māṁgaśē dhagaśa pūrī, thāśē pālana tōja ēnā pūrāṁ rē
thāśē vacanō jē jē pūrāṁ, daī jāśē ānaṁda anērā, ānaṁda anērā daī jāśē rē
|