Hymn No. 851 | Date: 15-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-15
1987-06-15
1987-06-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11840
આવ્યા રે માડી તારે દ્વાર, કરી રે પુકાર માડી
આવ્યા રે માડી તારે દ્વાર, કરી રે પુકાર માડી, રક્ષાયુ કરજે રે માડી (2) ઊપાધિથી વીંટાયા આજ, રાખી નજર તારા પર માત, રક્ષાયુ ... (2) પાપો તો કીધા છે અપાર, જાગ્યો પશ્ચાતાપ આજ રે માડી, રક્ષાયુ ... (2) દિસે ચારેકોર અંધકાર, સૂઝે ના કંઈ રે લગાર રે માડી, રક્ષાયુ ... (2) રડતા આવ્યા તારી પાસ, હસતા કરજે રે આજ રે માડી, રક્ષાયુ ... (2) મનડું આજ તો મૂંઝાય, પકડજે રે મારી બાંહ્ય રે માડી, રક્ષાયુ ... (2) ભૂલો થાતી આવી છે માત, હવે એ તો અટકાવ રે માડી, રક્ષાયુ ... (2) હૈયું તો રડે છે રે આજ, દાઝ્યા ઉપર દેતી ન ડામ રે માડી, રક્ષાયુ ... (2) નજર ફેરવી બધે રે મા, મળી નિરાશા ત્યાં તો માત રે માડી, રક્ષાયુ ... (2) કર એક એવો ઉપકાર, માડી ચરણે ચિત્ત ચોંટે સદાય રે માડી, રક્ષાયુ ... (2)
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavya re maadi taare dvara, kari re pukara maadi,
rakshayu karje re maadi (2)
upadhithi vintaya aja, rakhi najar taara paar mata, rakshayu ... (2)
paapo to kidha che apara, jagyo pashchatap aaj re maadi, rakshayu ... (2)
dise charekora andhakara, suje na kai re lagaar re maadi, rakshayu ... (2)
radata aavya taari pasa, hasta karje re aaj re maadi, rakshayu ... (2)
manadu aaj to munjaya, pakadaje re maari baahya re maadi, rakshayu ... (2)
bhulo thati aavi che mata, have e to atakava re maadi, rakshayu ... (2)
haiyu to rade che re aja, dajya upar deti na dama re maadi, rakshayu ... (2)
najar pheravi badhe re ma, mali nirash tya to maat re maadi, rakshayu ... (2)
kara ek evo upakara, maadi charane chitt chonte sadaay re maadi, rakshayu ... (2)
Explanation in English
In this prayer bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is narrating the prayer that arises in our mind and heart because of our problems, our sins and our mistakes.
He is praying...
We have come to your doorstep, O Divine Mother, we are calling for you, O Mother, please protect us.
We are wrapped up in our problems, and we are looking for answers from you, O Mother, please protect us.
We have sinned immeasurable times, today, we are repenting, O Mother, please protect us.
We see darkness everywhere, we cannot find any solution, O Mother, please protect us.
We have come crying to you, please make us smile today, O Mother, please protect us.
My mind is filled with confusion, please hold my hand today, O Mother, please protect us.
Many mistakes are made, O Mother, at least now , make it stop, please protect us.
My heart is crying today, O Mother, don’t increase my pain, O Mother, please protect us.
Looked around everywhere, O Mother, found only disappointments, please protect us.
Please do such favour that mind and heart remain connected with you always, O Mother, please protect us.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we all make many mistakes, we keep on chasing after the solution to the problems that we ourselves have created and on top of that we sin by doing wrongful acts.
Then we go running and crying to Divine Mother for her help and we pray for her protection from the effects of our own karmas (actions). While the actual prayer should be for eternal connection with Divine. Then you will be acting on behalf of Divine, and you will follow the directions of Divine. Then confusion, mistakes, disappointments, sins will have no place in life. Clarity will be your strength, hope will be your guarantee and virtuous acts will be your power.
|