Hymn No. 856 | Date: 17-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-17
1987-06-17
1987-06-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11845
શાંતિથી બેસવા જો નહિ દે, શાંતિથી બેસવા નહિ દઉં માડી
શાંતિથી બેસવા જો નહિ દે, શાંતિથી બેસવા નહિ દઉં માડી સમજી લેજે તું ભી આજે, મળ્યો છે બાળ તને એક અનાડી માયામાં ને માયામાં રાખી ડુબાડી, મજા તને એમાં તો શું આવી હરી લીધી છે, મારી તો શાંતિ, લઈશ હરી તારી ભી શાંતિ પાસે છે ઉપાય, અનેક તારી પાસે માડી, સૂજાડ આજ તો સમજી વિચારી બેઠો છું આજ, સામે તો તારી, ઉપાય તો આજે દેજે સુઝાડી વિનંતીથી જો તું નહિ માને માડી, ઊઠીશ નહીં સામેથી તારી જામશે મેળ તારો ને મારો માડી, તું ભી અનાડી, હું ભી અનાડી મારે ને તારે છે ઊંડી સગાઈ, હું તો છું બાળક ને તું છે માડી વાત તો મારી ઘણીયે ટાળી, કહી દે આજે વિચાર શું છે માડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shantithi besava jo nahi de, shantithi besava nahi daum maadi
samaji leje tu bhi aje, malyo che baal taane ek anadi
maya maa ne maya maa rakhi dubadi, maja taane ema to shu aavi
hari lidhi chhe, maari to shanti, laish hari taari bhi shanti
paase che upaya, anek taari paase maadi, sujada aaj to samaji vichaari
betho chu aja, same to tari, upaay to aaje deje sujadi
vinantithi jo tu nahi mane maadi, uthisha nahi samethi taari
jamashe mel taaro ne maaro maadi, tu bhi anadi, hu bhi anadi
maare ne taare che undi sagai, hu to chu balak ne tu che maadi
vaat to maari ghaniye tali, kahi de aaje vichaar shu che maadi
Explanation in English
In this Gujarati bhajan of conversation Kaka (Satguru Devendra Ghia) is complaining and threatening.
He is communicating...
If you don’t allow me to sit in peace, then I will also not allow you to sit in peace, O Mother.
You understand that the child that you have is also notorious.
You have kept me engaged in this illusion, what pleasure did you get out it? You have robbed me of my peace, now I will also rob you of your peace.
You have many solutions with you, O Mother, please think it through and give me the solution.
I am sitting in front of you today, O Mother, suggest the solution to me.
If you don’t accept my request today, I will not get up from my place in front of you.
You and I will gel together well, since you are naive and I am also naive.
You and I are deeply connected, I am your child and you are my mother.
You have ignored me enough. Today, tell me what you are thinking.
Kaka (Satguru Devendra Ghia) ‘s loving threats with his Divine Mother is heart touching. His innocence and purity of heart is emoted in every line of this bhajan. His tone of bhajan is that he has full right upon his Divine Mother. His inhibited communication with Divine Mother is very enchanting.
|