Hymn No. 858 | Date: 18-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-18
1987-06-18
1987-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11847
સમસ્ત સૃષ્ટિના માનવ તને જુદે જુદે નામે તો નમે
સમસ્ત સૃષ્ટિના માનવ તને જુદે જુદે નામે તો નમે જુદા નામે તો નમે પણ, સહુ તારી શક્તિને તો નમે વિના ભેદભાવ, સમસ્ત સૃષ્ટિ પર કિરણો સૂર્યના પથરાયે ભરી જળતણા ભંડાર, તું સૃષ્ટિને ચરણે તો ધરે વરસાવે તો મેહુલિયો, ભેદભાવ ત્યાં તો નવ કરે દે જે સૃષ્ટિને તો એક કણ, અનેક કરી પાછું તું ધરે રહે જીવનમાં તારા સાચા ભરોસે, ભીડ તો એની ભાંગે દે તો તું સર્વને, જેવી જેવી યોગ્યતા તો કેળવે રડતા બાળને તું ઉઠાવે સદાયે, તોયે એ ના ગમે હસતા રમતા બાળને દેખી, હૈયું તારું સદાયે હર્ષે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samasta srishti na manav taane jude jude naame to naame
juda naame to naame pana, sahu taari shaktine to naame
veena bhedabhava, samasta srishti paar kirano suryana patharaye
bhari jalatana bhandara, tu srishtine charane to dhare
varasave to mehuliyo, bhedabhava tya to nav kare
de je srishtine to ek kana, anek kari pachhum tu dhare
rahe jivanamam taara saacha bharose, bhida to eni bhange
de to tu sarvane, jevi jevi yogyata to kelave
radata baalne tu uthave sadaye, toye e na game
hasta ramata baalne dekhi, haiyu taaru sadaaye harshe
Explanation in English
In this devotional bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is praising Divine Mother’s glory. In his customary style of conversation with Divine Mother,
He is communicating...
Humans of this world bow down to you and your many forms.
They bow down to your different forms, but they all bow down to your energy and power.
Without any discrimination, rays of the sun is spreading equally on this world.
Filling the invaluable treasure of water, you offer water to this world.
You shower rain without any discrimination, given an ounce to the universe, you return back manifold.
You take care of those, who keep faith in you. You give everyone as what they deserve.
You always pick up a crying child, and you feel happy when you see a happily playing child.
Kaka (Satguru Devendra Ghia) is expressing the motherly love of Divine Mother for her children of this world. Her love is without discrimination and without obligation. She is the giver of energy. She is the protector and also the disciplinarian of her children.
|
|