Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 861 | Date: 19-Jun-1987
પથ્થર પર પથ્થર જોડાતા, મહેલ ધીરે ધીરે બનતો જાય
Paththara para paththara jōḍātā, mahēla dhīrē dhīrē banatō jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 861 | Date: 19-Jun-1987

પથ્થર પર પથ્થર જોડાતા, મહેલ ધીરે ધીરે બનતો જાય

  No Audio

paththara para paththara jōḍātā, mahēla dhīrē dhīrē banatō jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-06-19 1987-06-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11850 પથ્થર પર પથ્થર જોડાતા, મહેલ ધીરે ધીરે બનતો જાય પથ્થર પર પથ્થર જોડાતા, મહેલ ધીરે ધીરે બનતો જાય

એક એક પથ્થર ખરતાં, મહેલ પણ ખંડેર બની જાય

એક એક વૃત્તિ સંયમમાં લેતા, સંયમ તો કેળવાતો જાય

એક એક વૃત્તિ છૂટી મુક્તાં, મન તોં ખંડેર બની જાય

થાતાં ભેગાં, એક એક સૈનિક, લશ્કર તો બનતું જાય

એક એક સૈનિક છૂટો થાતાં, રાજના રાજ ચાલી જાય

એક એક બુંદ ભેગી થાતાં, સાગર પણ છલકાઈ જાય

એક એક બુંદ તો સુકાતા, સરોવર પણ સુકાઈ જાય

એક એક ઈંટ મૂકતાં તો ધીરે ધીરે મકાન બની જાય

એક એક ઈંટ ખરતાં, મજબૂત મકાન પણ પડી જાય

એક એક પૈસો ભેગો થાતાં, લક્ષ્મી ભેગી થાતી જાય

એક એક પૈસો જાતાં, ભંડાર પણ ખાલી થાતાં જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paththara para paththara jōḍātā, mahēla dhīrē dhīrē banatō jāya

ēka ēka paththara kharatāṁ, mahēla paṇa khaṁḍēra banī jāya

ēka ēka vr̥tti saṁyamamāṁ lētā, saṁyama tō kēlavātō jāya

ēka ēka vr̥tti chūṭī muktāṁ, mana tōṁ khaṁḍēra banī jāya

thātāṁ bhēgāṁ, ēka ēka sainika, laśkara tō banatuṁ jāya

ēka ēka sainika chūṭō thātāṁ, rājanā rāja cālī jāya

ēka ēka buṁda bhēgī thātāṁ, sāgara paṇa chalakāī jāya

ēka ēka buṁda tō sukātā, sarōvara paṇa sukāī jāya

ēka ēka īṁṭa mūkatāṁ tō dhīrē dhīrē makāna banī jāya

ēka ēka īṁṭa kharatāṁ, majabūta makāna paṇa paḍī jāya

ēka ēka paisō bhēgō thātāṁ, lakṣmī bhēgī thātī jāya

ēka ēka paisō jātāṁ, bhaṁḍāra paṇa khālī thātāṁ jāya
English Explanation Increase Font Decrease Font

Shri Devendra Ghia, fondly called Pujya Kaka, our Guruji has given treasure of bhajans through which he is guiding us, influencing us, illuminating us and being with us always. In this beautiful bhajan, kaka is shedding light on principles of preservation and values.

He is saying...

Laying stones upon stones, slowly, a palace is created, with one one stone falling, a palace also becomes a ruin.

Controlling one one impulse and vices, finally a discipline is established, with one one impulses recreated, a heart also becomes a ruin.

Gathering one one soldier, an army is created, with one one soldier leaving, a kingdom is also lost.

Merging of one one drop, a large ocean is created, with one one drop drying, even a lake get dried up.

Putting one one brick in place, slowly, a building is created, with one one brick falling, strong building also crumbles.

Saving one one rupee (money), a wealth is created, with one one rupee spent, even a treasure gets emptied out.

Kaka is explaining that to create anything, it takes a whole lot efforts and patience. But, it takes no time to destroy such creation whether it is a palace, or a building or wealth or internal qualities like discipline and values. Therefore, we must remain mindful, alert and wise to preserve what is created. And also, value the smallest particle of any creation whether it is one stone, or one brick or one soldier or one drop or even one rupee. Kaka is shedding light on principle of preservation and teaching us the value of what we have.

To be disciplined in one’s thoughts, actions, and habits is the source of all other values.
Scan Image

Gujarati Bhajan no. 861 by Satguru Devendra Ghia - Kaka
First...859860861...Last