1987-06-24
1987-06-24
1987-06-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11858
દુઃખભર્યા સંસારમાં, સુખનો શોધવો છે સાર
દુઃખભર્યા સંસારમાં, સુખનો શોધવો છે સાર
દુઃખનો સાગર ભર્યો, દુઃખ ભર્યું જીવનમાં અપાર
જાણ્યું સુખ સાગર છે `મા’, માયા છૂટતી નથી લગાર
ક્ષણે વેરાગ્ય આવી વસે, ડૂબે માયામાં એ તત્કાળ
મેળવવા કાજે મથતો રહ્યો, મેળવવાનો નથી કંઈ પાર
મેળવીએ ભલે ઘણું, તોય તૂટે ના એ લગાર
દુઃખ તો જલદી દોડી આવે, સુખ મળતા લાગે વાર
દુઃખ જઈને ક્યાં રડવું, હૈયું ભર્યું સર્વને દુઃખ અપાર
દૃષ્ટિ દોડાવી હું તો થાક્યો, પડી દૃષ્ટિ આખર તુજ પર માત
હવે થાકી સમજાઈ ગયું, છે સુખસાગર તું તો માત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દુઃખભર્યા સંસારમાં, સુખનો શોધવો છે સાર
દુઃખનો સાગર ભર્યો, દુઃખ ભર્યું જીવનમાં અપાર
જાણ્યું સુખ સાગર છે `મા’, માયા છૂટતી નથી લગાર
ક્ષણે વેરાગ્ય આવી વસે, ડૂબે માયામાં એ તત્કાળ
મેળવવા કાજે મથતો રહ્યો, મેળવવાનો નથી કંઈ પાર
મેળવીએ ભલે ઘણું, તોય તૂટે ના એ લગાર
દુઃખ તો જલદી દોડી આવે, સુખ મળતા લાગે વાર
દુઃખ જઈને ક્યાં રડવું, હૈયું ભર્યું સર્વને દુઃખ અપાર
દૃષ્ટિ દોડાવી હું તો થાક્યો, પડી દૃષ્ટિ આખર તુજ પર માત
હવે થાકી સમજાઈ ગયું, છે સુખસાગર તું તો માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkhabharyā saṁsāramāṁ, sukhanō śōdhavō chē sāra
duḥkhanō sāgara bharyō, duḥkha bharyuṁ jīvanamāṁ apāra
jāṇyuṁ sukha sāgara chē `mā', māyā chūṭatī nathī lagāra
kṣaṇē vērāgya āvī vasē, ḍūbē māyāmāṁ ē tatkāla
mēlavavā kājē mathatō rahyō, mēlavavānō nathī kaṁī pāra
mēlavīē bhalē ghaṇuṁ, tōya tūṭē nā ē lagāra
duḥkha tō jaladī dōḍī āvē, sukha malatā lāgē vāra
duḥkha jaīnē kyāṁ raḍavuṁ, haiyuṁ bharyuṁ sarvanē duḥkha apāra
dr̥ṣṭi dōḍāvī huṁ tō thākyō, paḍī dr̥ṣṭi ākhara tuja para māta
havē thākī samajāī gayuṁ, chē sukhasāgara tuṁ tō māta
English Explanation |
|
Shri Devendra Ghia, fondly called Pujya Kaka, our Guruji has given treasure of bhajans through which he is guiding us, influencing us, illuminating us and being with us always. In this bhajan of life approach,
He is saying...
In this world of misery and unhappiness, want to find the meaning of happiness and joy.
An ocean of grief is full to the rim, and life is fully grief stricken. Known about the ocean of happiness, but the attachment to illusion is not releasing.
For a moment, detachment to illusion is experienced, but the next moment, we get drowned in illusion.
Always kept on accumulating, there is no limit to accumulation. Even after collecting so much, there is no limit.
Sorrows are drawn closer and joy remains distant.
Where to go and cry about our sorrows, every other heart is also drowned in their own sorrows. Got tired looking for someone, in the end, my eyes rested on you, O Mother.
Now, I understand, you are an ocean of joy and bliss and no one else.
Kaka is explaining that this world is filled with misery and grief. We can find our solace only in Divine Mother. Grief is created by our desires, by our actions, and by our thoughts. Divine Mother is the one to give us solace, comfort, joy and bliss.
|