|     
                     1987-06-25
                     1987-06-25
                     1987-06-25
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11860
                     ફરક ના પડ્યો, જગમાં તારા આવવાથી
                     ફરક ના પડ્યો, જગમાં તારા આવવાથી
 ના ફરક પડશે જગમાં તારા જાવાથી
 
 સાગર તો સદાયે, ઘૂઘવતો રહેશે
 
 ફરક ના પડે એમાં બિંદુ ઉમેરવાથી કે લેવાથી
 
 તરંગો ને તરંગો જો સદા રચતો રહેશે
 
 ફરક ના પડશે એક તરંગ તો હટવાથી
 
 રેતીનું રણ તો ભર્યું રહે સદા રેતીથી
 
 ફરક ના પડશે એમાં એક કણ ઘટવાથી
 
 કણેકણે તો મોટા ડુંગર રહે તો બંધાતા
 
 ફરક ના પડશે એમાં એક કણ તો ઊડવાથી
 
 અગણિત તારા ગણતા, પાકી સંખ્યા ના સમજાણી
 
 એક તારો ગણતા ઓછો, ફરક ના પડશે એનાથી
 
 દુઃખના ડુંગર જીવનમાં રહે જો ખડકાયા
 
 ના ફરક પડશે એમાં, એક દુઃખ હટવાથી
 
 ફરક પડશે મોટો જીવનમાં, મન પ્રભુમાં લાગવાથી
 
 જીવન સદાય રહેશે ભર્યું, ભલે હોયે એ ઉપાધિથી
                     
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
                          
                            
                              
                                                       
    |  | View Original |     |  
                                   
                                ફરક ના પડ્યો, જગમાં તારા આવવાથી
 ના ફરક પડશે જગમાં તારા જાવાથી
 
 સાગર તો સદાયે, ઘૂઘવતો રહેશે
 
 ફરક ના પડે એમાં બિંદુ ઉમેરવાથી કે લેવાથી
 
 તરંગો ને તરંગો જો સદા રચતો રહેશે
 
 ફરક ના પડશે એક તરંગ તો હટવાથી
 
 રેતીનું રણ તો ભર્યું રહે સદા રેતીથી
 
 ફરક ના પડશે એમાં એક કણ ઘટવાથી
 
 કણેકણે તો મોટા ડુંગર રહે તો બંધાતા
 
 ફરક ના પડશે એમાં એક કણ તો ઊડવાથી
 
 અગણિત તારા ગણતા, પાકી સંખ્યા ના સમજાણી
 
 એક તારો ગણતા ઓછો, ફરક ના પડશે એનાથી
 
 દુઃખના ડુંગર જીવનમાં રહે જો ખડકાયા
 
 ના ફરક પડશે એમાં, એક દુઃખ હટવાથી
 
 ફરક પડશે મોટો જીવનમાં,  મન પ્રભુમાં લાગવાથી
 
 જીવન સદાય રહેશે ભર્યું, ભલે હોયે એ ઉપાધિથી
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
                               
                                   
                       
      
    pharaka nā paḍyō, jagamāṁ tārā āvavāthī
 nā pharaka paḍaśē jagamāṁ tārā jāvāthī
 
 sāgara tō sadāyē, ghūghavatō rahēśē
 
 pharaka nā paḍē ēmāṁ biṁdu umēravāthī kē lēvāthī
 
 taraṁgō nē taraṁgō jō sadā racatō rahēśē
 
 pharaka nā paḍaśē ēka taraṁga tō haṭavāthī
 
 rētīnuṁ raṇa tō bharyuṁ rahē sadā rētīthī
 
 pharaka nā paḍaśē ēmāṁ ēka kaṇa ghaṭavāthī
 
 kaṇēkaṇē tō mōṭā ḍuṁgara rahē tō baṁdhātā
 
 pharaka nā paḍaśē ēmāṁ ēka kaṇa tō ūḍavāthī
 
 agaṇita tārā gaṇatā, pākī saṁkhyā nā samajāṇī
 
 ēka tārō gaṇatā ōchō, pharaka nā paḍaśē ēnāthī
 
 duḥkhanā ḍuṁgara jīvanamāṁ rahē jō khaḍakāyā
 
 nā pharaka paḍaśē ēmāṁ, ēka duḥkha haṭavāthī
 
 pharaka paḍaśē mōṭō jīvanamāṁ, mana prabhumāṁ lāgavāthī
 
 jīvana sadāya rahēśē bharyuṁ, bhalē hōyē ē upādhithī
  
                           
                    
                    
                               In this Soul searching Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is enlightening us on our insignificant existence in the outer world of illusion. He is explaining this by giving many examples.
                                   | English Explanation |     |  
 He is saying...
 
 Nothing changed when you came into this world, Nothing will change when you will depart from this world.
 
 This ocean will always remain the same, there will be no difference in an ocean if a drop of water is added or removed.
 
 An Ocean will keep creating waves after waves, there will be no difference if one wave is not created.
 
 The desert is filled with sand, there will be no difference if a granule of sand is removed.
 
 With small small particles, a giant mountain is created, there will be no difference if one particle flies away.
 
 While counting innumerable stars, it is not feasible to count the exact number of stars, there will be no difference if one star is missed.
 
 If miseries are piling up like a mountain in life, there will be no difference if one misery is solved.
 
 There will be big difference in life, when connection is established with Divine. Life will always remain fulfilled, even if  it is experiencing many problems.
 
 Kaka is explaining that in our individuals existence, we are so insignificant in this universe. He is reflecting on our trivial being when we live our life in ordinary consciousness, but when we connect with Divine and coexist in universal consciousness then we are making all the difference. Our purpose is attained and we live in the glory of Divine. The difference will be made internally as well as externally.
 
                                  
                                 
 
                               |