Hymn No. 876 | Date: 27-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-27
1987-06-27
1987-06-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11865
ના ધરજે દયા `મા', દેજે આકરી સજા
ના ધરજે દયા `મા', દેજે આકરી સજા, તે વિના આ બાળ તો નહિ સુધરે વિચારો ના સુધર્યાં કર્યા કર્મો ખોટા - ના ધરજે... રસ્તા લીધા ખોટા તોયે ના છોડયા - ના ધરજે... કરે ભૂલોની પરંપરા, અટકે ના એ જરા - ના ધરજે... પુણ્યે ખાલી રહે, પાપમાં ના અટકે - ના ધરજે... મૃત્યુથી ડરે ના જરા, અમર માને સદા - ના ધરજે... ના દેખાયે તું ક્યાંયે, મન ફાવે વર્તે - ના ધરજે... કરે રોજ કજિયા, માને એને સાચા - ના ધરજે... કહેવરાવે દાનવને સારા, સમજે પોતાને ઊંચા - ના ધરજે... અંતકાળે પડે ઢીલા, કરે ખૂબ તમાશા - ના ધરજે... માંગે માફીના ફાંફા, વહાવે આંસુના ઢગલા - ના ધરજે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na dharje daya `ma', deje akari saja,
te veena a baal to nahi sudhare
vicharo na sudharyam karya karmo khota - na dharaje...
rasta lidha khota toye na chhodaya - na dharaje...
kare bhuloni parampara, atake na e jara - na dharaje...
punye khali rahe, papamam na atake - na dharaje...
nrityuthi dare na jara, amara mane saad - na dharaje...
na dekhaye tu kyanye, mann phave varte - na dharaje...
kare roja kajiya, mane ene saacha - na dharaje...
kahevarave danavane sara, samaje potane unch - na dharaje...
antakale paade dhila, kare khub tamasha - na dharaje...
mange maphina phampha, vahave ansuna dhagala - na dharaje...
Explanation in English
In this bhajan of life approach,
He is saying...
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that, this child will not improve.
Never amended to better thoughts, and continued to do wrong karmas (actions).
Took many wrong paths and continued on those paths, never left them.
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that this child will not improve.
Followed the tradition of mistakes, without stopping,
Never bothered about virtue, and never stopped doing sins,
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that this child will not improve.
Never feared death, thought to be immortal,
Never acknowledged Divine Mother, and behaved obnoxiously,
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that this child will not improve.
Cribbing everyday, and trying to justify,
Made Devils also sound nice, and consider ourselves to be superior,
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that this child will not improve.
At the time of our end, we crumble and cripple and throw tantrums, then we beg for forgiveness, and shed lot of tears,
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that this child will not improve.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we all lead obnoxious life, where we generate wrong thoughts, wrong karmas and wrong behaviour. Our audacity and hypocrisy is such that we do not even acknowledge God and think of ourselves as immortal. We do not deserve to be forgiven, on the contrary, we only deserve to be punished by Divine Mother. Then only, we will have a little chance of realization.
|