Hymn No. 878 | Date: 29-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-29
1987-06-29
1987-06-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11867
કર્યું જીવનમાં કેટલું ખોટું, ને કેટલું સાચું
કર્યું જીવનમાં કેટલું ખોટું, ને કેટલું સાચું એ તો એક મારું મન જાણે, ને `મા' એક તો તું જાણે અહં ભર્યો હૈયામાં, છૂટયો એ તો કેટલો એ તો એક મન જાણે, ને `મા' એક તો તું જાણે કામનાઓથી જીવનમાં, દાઝ્યો ક્યારે ને કેટલો એ તો એક મન જાણે, ને `મા' એક તો તું જાણે દયા જીવનમાં જાગી, કેટલી સાચી ને ખોટી એ તો એક મન જાણે, ને `મા' એક તો તું જાણે મોહમાં તણાયો જગમાં, કેટલો અને ક્યારે એ તો એક મન જાણે, ને `મા' એક તો તું જાણે કરવા બેઠો પૂજા તારી, મન ફરે ક્યાં ને ક્યારે એ તો એક મન જાણે, ને `મા' એક તો તું જાણે આશાઓ હૈયામાં જાગી ક્યારે ને કેટલી એ તો એક મન જાણે, ને `મા' એક તો તું જાણે મનમાં વેર જાગે ક્યારે કોના ઉપર તો કેટલું એ તો એક મન જાણે, ને `મા' એક તો તું જાણે દંભમાં રહું સદા ડૂબેલો, ક્યારે ને કેટલો એ તો એક મન જાણે, ને `મા' એક તો તું જાણે કરતા ભક્તિભર્યો ભાવ કેટલો તો સાચો એ તો એક મન જાણે, ને `મા' એક તો તું જાણે જાગે દર્શનની હૈયે ઝંખના તારી, ટકશે એ તો કેટલી એ તો એક મન જાણે, ને `મા' એક તો તું જાણે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karyum jivanamam ketalum khotum, ne ketalum saachu
e to ek maaru mann jane, ne 'maa' ek to tu jaane
aham bharyo haiyamam, chhutyo e to ketalo
e to ek mann jane, ne 'maa' ek to tu jaane
kamanaothi jivanamam, dajyo kyare ne ketalo
e to ek mann jane, ne 'maa' ek to tu jaane
daya jivanamam jagi, ketali sachi ne khoti
e to ek mann jane, ne 'maa' ek to tu jaane
moh maa tanayo jagamam, ketalo ane kyare
e to ek mann jane, ne 'maa' ek to tu jaane
karva betho puja tari, mann phare kya ne kyare
e to ek mann jane, ne 'maa' ek to tu jaane
ashao haiya maa jaagi kyare ne ketali
e to ek mann jane, ne 'maa' ek to tu jaane
mann maa ver jaage kyare kona upar to ketalum
e to ek mann jane, ne 'maa' ek to tu jaane
dambhamam rahu saad dubelo, kyare ne ketalo
e to ek mann jane, ne 'maa' ek to tu jaane
karta bhaktibharyo bhaav ketalo to saacho
e to ek mann jane, ne 'maa' ek to tu jaane
jaage darshanani haiye jankhana tari, takashe e to ketali
e to ek mann jane, ne 'maa' ek to tu jaane
Explanation in English
In this beautiful Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is introspecting that what is in our heart and what we try to hide from this world cannot ever be hidden from Divine Mother. We can not hide the truth from one entity and that is Divine Mother.
He is saying...
Wrongs and rights that I have done in my life,
That only I know, and O Mother, only you know.
Ego is filled in my heart, how much of it, I have actually discarded,
That only I know, and Mother, only you know.
Lust and desires have burnt me in my life, when and how much,
That only I know, and Mother, only you know.
Kindness that I display in my life, how much of it is true or false,
That only I know, and Mother, only you know.
Drawn in temptation in my life, how much and when,
That only I know, and Mother, only you know.
While praying for you, Mind is wandering where and when,
That only I know, and Mother, only you know.
Hopes has risen in my heart, when and how much,
That only I know, and Mother, only you know.
Revenge that has risen in my heart, when, and on whom, and how much,
That only I know, and Mother, only you know.
I am drowned in hypocrisy, when and how much,
That only I know, and Mother, only you know
The truth of my emotional devotion,
That only I know, and Mother, only you know.
My longing for the vision of Divine, how much it will last,
That only I know, and Mother, only you know.
Kaka (Satguru Devendra Ghia) is explaining that you can act in front of the world, you can even fool yourself, but Divine Mother sees your true self to the core. Your inner most self is also transparent in front of Divine Mother. Therefore, external changes have no value, the changes should be attempted from within. We need to change ourselves from inner consciousness then only the ray of Divine light will spread on our spiritual path.
|