Hymn No. 879 | Date: 29-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-29
1987-06-29
1987-06-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11868
એ હાથ તો હાથ નથી મા, જે હાથ તો તારા હાથમાં નથી
એ હાથ તો હાથ નથી મા, જે હાથ તો તારા હાથમાં નથી એ પગ તો પગ નથી મા, જે પગ તો તારા દ્વારે પહોંચ્યા નથી એ નયનો તો નયનો નથી મા, જે નયને વિરહના આંસુ વહ્યા નથી એ કાન તો કાન નથી મા, જે કાને તુજ નામ પડયું નથી એ મુખ તો મુખ નથી મા, જે મુખે તુજ નામ લેવાયું નથી એ હૈયું તો હૈયું નથી મા, જે હૈયે તુજ નામ ચડયું નથી એ ભાવ તો ભાવ નથી મા, જે ભાવ તુજમાં ભળ્યો નથી એ પ્રેમ તો પ્રેમ નથી મા, જે પ્રેમ તુજમાં સમાયો નથી એ તેજ તો તેજ નથી મા, જે તેજમાં તારું તેજ નથી એ જીવન તો ધન્ય નથી મા, જે જીવન તુજ દર્શન પામ્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
e haath to haath nathi ma, je haath to taara haath maa nathi
e pag to pag nathi ma, je pag to taara dvare pahonchya nathi
e nayano to nayano nathi ma, je nayane virahana aasu vahya nathi
e kaan to kaan nathi ma, je kane tujh naam padyu nathi
e mukh to mukh nathi ma, je mukhe tujh naam levayum nathi
e haiyu to haiyu nathi ma, je haiye tujh naam chadayum nathi
e bhaav to bhaav nathi ma, je bhaav tujh maa bhalyo nathi
e prem to prem nathi ma, je prem tujh maa samayo nathi
e tej to tej nathi ma, je tej maa taaru tej nathi
e jivan to dhanya nathi ma, je jivan tujh darshan panyum nathi
Explanation in English
He is saying...
That hand is not a hand, O Mother, if the hand is not in your hands.
Those feet are not the feet, O Mother, if they have not reached your doorstep.
Those eyes are not the eyes, O Mother, if they have not shed tears in your separation.
Those ears are not ears, O Mother, if the ears have not heard your name.
That mouth is not a mouth, O Mother, if the mouth has not recited your name.
That heart is not the heart, O Mother, if the heart has not imbibed your name.
That emotion is not the emotion, O Mother, if the emotion has not merged in you.
That love is not the love, O Mother, if the love is not blended with your love.
That radiance is not the radiance, O Mother, if in that radiance is not your radiance.
That life is not blessed, O Mother, if the life has not had any vision of yours.
Kaka’s bhajans are his offering of love for Divine Mother, that is emoted in this bhajan.
|