Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 880 | Date: 01-Jul-1987
જગ સર્વેની ચિંતા તું તો કરે `મા’, તારી ચિંતા કોણ કરે
Jaga sarvēnī ciṁtā tuṁ tō karē `mā', tārī ciṁtā kōṇa karē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 880 | Date: 01-Jul-1987

જગ સર્વેની ચિંતા તું તો કરે `મા’, તારી ચિંતા કોણ કરે

  No Audio

jaga sarvēnī ciṁtā tuṁ tō karē `mā', tārī ciṁtā kōṇa karē

મા, ભગવાન (Almighty Mother, God)

1987-07-01 1987-07-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11869 જગ સર્વેની ચિંતા તું તો કરે `મા’, તારી ચિંતા કોણ કરે જગ સર્વેની ચિંતા તું તો કરે `મા’, તારી ચિંતા કોણ કરે

સદાય સહાય સર્વને તું તો કરે `મા’, સહાય તુજને તો કોણ કરે

દુઃખિયા તો તુજ ચરણે થાક ઉતારે `મા’, થાક તારો તું ક્યાં ઉતારે

જગને તો નિદ્રામાં તું નાખે `મા’, તુજને નિદ્રામાં કોણ નાખે

સારા જગને પ્રકાશ તું આપે `મા’, તને પ્રકાશ તો કોણ આપે

કર્મોથી તો તું જગને બાંધે `મા’, તને તો કોણ બાંધે

વિસામો જગનો તું તો બને `મા’, તારો વિસામો કોણ બને

જગને ચરણે તો તું સુખ ધરે `મા’, તારે ચરણે સુખ કોણ ધરે

જગમાં સર્વ પાસે તો તું પહોંચે `મા’, તારી પાસે તો કોણ પહોંચે

તારા દર્શન કરવા સહુ તલસે `મા’, તું કરવા દર્શન કોના તલસે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaga sarvēnī ciṁtā tuṁ tō karē `mā', tārī ciṁtā kōṇa karē

sadāya sahāya sarvanē tuṁ tō karē `mā', sahāya tujanē tō kōṇa karē

duḥkhiyā tō tuja caraṇē thāka utārē `mā', thāka tārō tuṁ kyāṁ utārē

jaganē tō nidrāmāṁ tuṁ nākhē `mā', tujanē nidrāmāṁ kōṇa nākhē

sārā jaganē prakāśa tuṁ āpē `mā', tanē prakāśa tō kōṇa āpē

karmōthī tō tuṁ jaganē bāṁdhē `mā', tanē tō kōṇa bāṁdhē

visāmō jaganō tuṁ tō banē `mā', tārō visāmō kōṇa banē

jaganē caraṇē tō tuṁ sukha dharē `mā', tārē caraṇē sukha kōṇa dharē

jagamāṁ sarva pāsē tō tuṁ pahōṁcē `mā', tārī pāsē tō kōṇa pahōṁcē

tārā darśana karavā sahu talasē `mā', tuṁ karavā darśana kōnā talasē
English Explanation Increase Font Decrease Font

In this bhajan he has emoted his care and concern for Divine Mother. He is having his conversation with Divine Mother in his natural style.

He is communicating...

You worry about this whole world, O Mother, who worries about you.

You always help everyone, O Mother, who helps you.

The grief stricken unload their fatigue in your feet, O Mother, where do you unload.

You make this world rest and sleep, O Mother, who makes you rest and sleep.

You provide light and energy to this whole world, O Mother, who gives light and energy to you.

You bind this world in their karmas (actions), O Mother, who binds you.

You become the respite for everyone, O Mother, who becomes respite for you.

You offer happiness to this world, O Mother, who offers happiness to you.

You reach out to everyone in this world, O Mother, who reaches to you.

Everyone is longing for your vision, O Mother, who do you long for.

Kaka is expressing that Divine Mother‘s love is without any obligation and equal for everyone.
Scan Image

Gujarati Bhajan no. 880 by Satguru Devendra Ghia - Kaka
First...880881882...Last