BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 884 | Date: 03-Jul-1987
   Text Size Increase Font Decrease Font

રિસાઈ રિસાઈ તુજથી માડી ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું

  No Audio

Risai Risai Tuj Thi Madi, Kya Mare Jaavu, Kya Mare Jaavu

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1987-07-03 1987-07-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11873 રિસાઈ રિસાઈ તુજથી માડી ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું રિસાઈ રિસાઈ તુજથી માડી ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું
નજર તો ન દેખાયે `મા', એવું કોઈ ઠેકાણું, ક્યાં મારે જાવું
મનની વાતું, મનમાં રાખું ભરી, તોયે રહે ના તુજથી અજાણ્યું - ક્યાં...
ભાગી, ભાગી, ભાગું તુજથી માડી, ના દૂર તુજથી તો ભગાયું - ક્યાં...
ના કરે તું તો મારું માન્યું, કરાવે તું તો બધું તારું ધાર્યું - ક્યાં...
સમજ પડે ના હવે તો મુજને માડી, ક્યાં મારે તો જાવું - ક્યાં...
ઘડીમાં બેસે તું તો પાસે ઘડીમાં દૂર, જ્યાં આંખ મારી હટાવું - ક્યાં...
પકડવા જાઉં તુજને તો માડી, ત્યાં તો હું તો સદાયે પકડાવું - ક્યાં...
ઘડીમાં દેખાયે રૌદ્ર, ઘડીમાં તો સુંદર, કેવી રીતે તુજને પામું - ક્યાં...
દયા કરી હવે, તુંજ બતાવ તો માડી. ક્યાં મારે તો જાવું - ક્યાં...
Gujarati Bhajan no. 884 by Satguru Devendra Ghia - Kaka
રિસાઈ રિસાઈ તુજથી માડી ક્યાં મારે જાવું, ક્યાં મારે જાવું
નજર તો ન દેખાયે `મા', એવું કોઈ ઠેકાણું, ક્યાં મારે જાવું
મનની વાતું, મનમાં રાખું ભરી, તોયે રહે ના તુજથી અજાણ્યું - ક્યાં...
ભાગી, ભાગી, ભાગું તુજથી માડી, ના દૂર તુજથી તો ભગાયું - ક્યાં...
ના કરે તું તો મારું માન્યું, કરાવે તું તો બધું તારું ધાર્યું - ક્યાં...
સમજ પડે ના હવે તો મુજને માડી, ક્યાં મારે તો જાવું - ક્યાં...
ઘડીમાં બેસે તું તો પાસે ઘડીમાં દૂર, જ્યાં આંખ મારી હટાવું - ક્યાં...
પકડવા જાઉં તુજને તો માડી, ત્યાં તો હું તો સદાયે પકડાવું - ક્યાં...
ઘડીમાં દેખાયે રૌદ્ર, ઘડીમાં તો સુંદર, કેવી રીતે તુજને પામું - ક્યાં...
દયા કરી હવે, તુંજ બતાવ તો માડી. ક્યાં મારે તો જાવું - ક્યાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
risai risai tujathi maadi kya maare javum, kya maare javu
najar to na dekhaye `ma', evu koi thekanum, kya maare javu
manani vatum, mann maa rakhum bhari, toye rahe na tujathi ajanyum - kyam...
bhagi, bhagi, bhagum tujathi maadi, na dur tujathi to bhagayum - kyam...
na kare tu to maaru manyum, karave tu to badhu taaru dharyu - kyam...
samaja paade na have to mujh ne maadi, kya maare to javu - kyam...
ghadimam bese tu to paase ghadimam dura, jya aankh maari hatavum - kyam...
pakadava jau tujh ne to maadi, tya to hu to sadaaye pakadavum - kyam...
ghadimam dekhaye raudra, ghadimam to sundara, kevi rite tujh ne paamu - kyam...
daya kari have, tunja batava to madi. kya maare to javu - kyam...

Explanation in English
In his customary style of conversation with Divine Mother,

He is communicating...
Sulking with you, O Mother, where can I go, where can I go, there is no place where you cannot see me.

Even if I keep my feelings hidden in my heart, I still cannot keep them hidden from you.

Even if I run away from you, O Mother, I cannot run away far from you.
You don’t listen to me , O Mother, you make me do exactly what you want me to do. Now, I don’t understand, O Mother, where can I go.

In a second, you sit with me , and next moment, you go far away as I look the other way. I try to catch you, O Mother, and always, end up being caught.

Sometimes, you look angry, and sometimes you look very beautiful and serene, how do I attain you, O Mother.

Now, please show mercy, O Mother, and show me where to go.

Kaka (Satguru Devendra Ghia) is very beautifully explaining that we need to acknowledge that Divine Mother is the doer and we are all the bystanders. We are all playing parts in her play. We are the actors and she is the director of this play. We cannot get away from her vision for us and we will eventually, do exactly as per her planning. So, there is no point in sulking with her, instead, have faith in her and follow in her footsteps and we will be completely fulfilled.

First...881882883884885...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall