BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 886 | Date: 04-Jul-1987
   Text Size Increase Font Decrease Font

મનમાં માંડે ને મનમાં રાંડે, દુઃખ એનું મનમાં કાં માણે

  No Audio

Mann Ma Mande Ne Mann Ma Rande, Dukh Enu Mann Ma Ka Mane

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1987-07-04 1987-07-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11875 મનમાં માંડે ને મનમાં રાંડે, દુઃખ એનું મનમાં કાં માણે મનમાં માંડે ને મનમાં રાંડે, દુઃખ એનું મનમાં કાં માણે
કર્તા જ્યારે તું નથી પોતે, કર્તા તેનો તું તને કાં માને
ચિંતા વિનાની ચિંતા ધરી, ગાડા નીચેના શ્વાન જેમ ગાડું તાણે
રેતીના તો મહેલ બનાવી, રહેવાની આશા તો તું કેમ રાખે
ખારા સાગરમાં, મીઠા જળની આશા તો તું કેમ ના ત્યાગે
ડગલાં ભરતાં બે હાંફી જાયે, શક્તિશાળી તુજને તું કેમ માને
મનમાં તો ગૂંથી સુંદર જાળી, પગ એમાં તારો તો કાં નાંખે
નથી બુઝાઈ મૃગજળથી પ્યાસ કોઈની, મૃગજળની આશ કાં રાખે
દિવસે તો તું જો ના તારા, ઉપયોગ પ્રકાશનો તું કાં ના કરે
પ્રભુએ દીધાં છે સુંદર મન ને બુદ્ધિ, ઉપયોગ એનો કાં ના કરે
Gujarati Bhajan no. 886 by Satguru Devendra Ghia - Kaka
મનમાં માંડે ને મનમાં રાંડે, દુઃખ એનું મનમાં કાં માણે
કર્તા જ્યારે તું નથી પોતે, કર્તા તેનો તું તને કાં માને
ચિંતા વિનાની ચિંતા ધરી, ગાડા નીચેના શ્વાન જેમ ગાડું તાણે
રેતીના તો મહેલ બનાવી, રહેવાની આશા તો તું કેમ રાખે
ખારા સાગરમાં, મીઠા જળની આશા તો તું કેમ ના ત્યાગે
ડગલાં ભરતાં બે હાંફી જાયે, શક્તિશાળી તુજને તું કેમ માને
મનમાં તો ગૂંથી સુંદર જાળી, પગ એમાં તારો તો કાં નાંખે
નથી બુઝાઈ મૃગજળથી પ્યાસ કોઈની, મૃગજળની આશ કાં રાખે
દિવસે તો તું જો ના તારા, ઉપયોગ પ્રકાશનો તું કાં ના કરે
પ્રભુએ દીધાં છે સુંદર મન ને બુદ્ધિ, ઉપયોગ એનો કાં ના કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
manamāṁ māṁḍē nē manamāṁ rāṁḍē, duḥkha ēnuṁ manamāṁ kāṁ māṇē
kartā jyārē tuṁ nathī pōtē, kartā tēnō tuṁ tanē kāṁ mānē
ciṁtā vinānī ciṁtā dharī, gāḍā nīcēnā śvāna jēma gāḍuṁ tāṇē
rētīnā tō mahēla banāvī, rahēvānī āśā tō tuṁ kēma rākhē
khārā sāgaramāṁ, mīṭhā jalanī āśā tō tuṁ kēma nā tyāgē
ḍagalāṁ bharatāṁ bē hāṁphī jāyē, śaktiśālī tujanē tuṁ kēma mānē
manamāṁ tō gūṁthī suṁdara jālī, paga ēmāṁ tārō tō kāṁ nāṁkhē
nathī bujhāī mr̥gajalathī pyāsa kōīnī, mr̥gajalanī āśa kāṁ rākhē
divasē tō tuṁ jō nā tārā, upayōga prakāśanō tuṁ kāṁ nā karē
prabhuē dīdhāṁ chē suṁdara mana nē buddhi, upayōga ēnō kāṁ nā karē

Explanation in English
In this bhajan of life approach,

He is saying...
You think in your mind, you act in your mind and you repent in your mind, what is the point of being unhappy in it.

When you are not the doer, why do you believe yourself to be a doer.

Creating worries without having any actual worries, and behaving like a dog walking below the bullock cart, thinking that he is the one dragging the cart.

Making castles of sand, and why do you hope to live in it.
In salty water of ocean, why do you hope for pure water.

Taking two steps, you become breathless, why do you believe yourself to be strong.

You knit a beautiful net, but in your mind, why do you put your foot in this net and try to walk.

No one has been able quench their thirst from a mirage, why do you hope for water in that mirage.

At least, don’t dream in the daylight, why don’t you make true use of this light.

God has given you beautiful mind and intelligence, why don’t you make use of it correctly.

Kaka (Satguru Devendra Ghia) is explaining so beautifully about our tendency to keep dreaming about things that obviously is not possible. We tend to live in the make believe world of ours and not ready to acknowledge the signs of Divine. He has explained this phenomenon by giving many examples. He is explaining that we should not try to create opportunities when there is none, or create worries when there is nothing to worry about, and try to make impossible, possible like looking for water in mirage or looking for pure water in an ocean. We must acknowledge the power of nature, reason of this creation, and power of Divine. Instead of trying to change the world, we should change ourselves. Instead of, wasting our energy and beautiful mind, we should sync our energy and mind with Divine Energy.

First...886887888889890...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall