Hymn No. 887 | Date: 04-Jul-1987
|
|
Text Size |
 |
 |
1987-07-04
1987-07-04
1987-07-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11876
તારે આંગણિયે કોઈ ખોટ નથી `મા', તારે આંગણિયે કોઈ ખોટ નથી
તારે આંગણિયે કોઈ ખોટ નથી `મા', તારે આંગણિયે કોઈ ખોટ નથી સારાયે આવે `મા', નરસાયે આવે `મા', સહુએ તારે આંગણિયે તો દોટ દીધી સમજ ધરી કોઈ સમજ ન માંગે `મા', સમજદારી છે સહુમાં તો થોડી પૈસો ધરી `મા' સહુ પૈસા માગે, માગનારાની તો ભીડ છે ઘણી પ્રેમ ધરી કોઈ પ્રેમ ન માંગે `મા', મળતી ઊપાધિ જીવનમાં તો ઘણી આશ ધરી તો સહુ કોઈ માગે `મા', માગે તારી પાસે તો નમન કરી નિઃસ્વાર્થ ભાવે ના કોઈ આવે `મા', આવે સહુ તો હૈયે સ્વાર્થ ભરી નમન કરીને નીકળે તો જગમાં, હાંકે બડાસો તો બહુ મોટી મોટી આવે સહુ તો તારી પાસે, સહુએ તો વિધવિધ વાત કરી હસતી હશે દિનમાં તું કેટલી વાર `મા', સૂણીને માંગણી મૂર્ખાઈભરી આવે કોઈ વિરલા જો તારી પાસે `મા', સંતોષ પામે તે તારા દર્શન કરી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taare aanganiye koi khota nathi `ma', taare aanganiye koi khota nathi
saraye aave `ma', narasaye aave `ma', sahue taare aanganiye to dota didhi
samaja dhari koi samaja na mange `ma', samajadari che sahumam to thodi
paiso dhari 'maa' sahu paisa mage, maganarani to bhida che ghani
prem dhari koi prem na mange `ma', malati upadhi jivanamam to ghani
aash dhari to sahu koi mage `ma', mage taari paase to naman kari
nihsvartha bhave na koi aave `ma', aave sahu to haiye swarth bhari
naman kari ne nikale to jagamam, hanke badaso to bahu moti moti
aave sahu to taari pase, sahue to vidhavidha vaat kari
hasati hashe dinamam tu ketali vaar `ma', sunine mangani murkhaibhari
aave koi virala jo taari paase `ma', santosha paame te taara darshan kari
Explanation in English
In this Gujarati bhajan,
He is saying...
In your abode, there is no shortage, O Mother, there is no shortage of any kind.
Good ones come and bad ones also come, O Mother, everyone is rushing towards your abode.
Creating little awareness, no one is asking for knowledge and understanding, O Mother, everyone is lacking in prudence.
Offering money in your temple, O Mother, they are asking for more money. There is no end to the crowd with demands in their hearts.
Feeling little love in heart, no one is asking for your love, O Mother, and end up receiving many problems in life
Everyone is asking for many things with hope in their hearts, O Mother, they are requesting you with folded hands and bowing heads.
No one comes to you with selfless motivation, O Mother,everyone comes to you with selfish agenda.
After bowing to you, they come out and brag in outside world, O Mother, everyone comes to you with different stories.
How many times you must be laughing, O Mother, listening to these foolish demands.
If any such rare person comes to you, O Mother, who is satisfied with only your vision.
Kaka (Satguru Devendra Ghia) is explaining that it is an evident fact that people go to the temple of Divine Mother with folded hands and bowing heads, they pray for nothing else but materialistic things, instead of asking for eternal connection with Divine, love and blessings of Divine. Kaka’s message is crystal clear in this bhajan. All one needs is blessings of connection with Divine. When we generate love and act without motive, without expectation, we have established a connection with Divine.
|